Gujarat Police PSI / ASI
pyq
FREE

બિનહથિયારી PSI (GPRB) — અસલી પેપર-1, 13-04-2025 (195 પ્રશ્ન)

બિનહથિયારી PSI (GPRB)નું આખું અસલી પ્રશ્નપત્ર — 195 પ્રશ્ન · 195 ગુણ · 180 મિનિટ · −0.25 નેગેટિવ · 100% ફ્રી. પ્રશ્ન અસલ પ્રશ્નપત્રમાંથી અક્ષરશઃ ઉતારેલા છે અને **દરેક જવાબ GPRB ની સુધારેલી અંતિમ જવાબ-કી (16-05-2025, master set) પ્રમાણે** છે — અમારું અનુમાન નહીં. રદ થયેલા / બે-જવાબવાળા / ચિત્ર-આધારિત 5 પ્રશ્ન કાઢી નાખ્યા છે. દરેક પ્રશ્નનો ગુજરાતી ઉકેલ પણ સાથે.

Questions195
Duration180 min
Marks195.00

Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.

તમારી ભાષા પસંદ કરો

Questions, options and solutions will appear in this language.

સામાન્ય સૂચનાઓ

કુલ પ્રશ્નો
195
સમયગાળો
180 મિનિટ
કુલ ગુણ
195
નકારાત્મક ગુણ
0.25
  1. 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
  2. 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.25 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
  3. 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
  4. 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
  5. 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.

ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.