34 ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, તલાટી, પોલીસ, TET) સાથે શાળા બોર્ડ ને રાષ્ટ્રીય પરીક્ષાઓ. ફ્રી જૂના પેપર ને mock test — તમારી ભાષામાં.
🗓️ આજનું દૈનિક કરન્ટ અફેર્સ — દરરોજ નવી ટેસ્ટ
દરરોજ આગલા દિવસના કરન્ટ અફેર્સ પર 25 પ્રશ્ન · ફ્રી · ગુજરાતી
📰 ડેઇલી કરન્ટ અફેર્સ — વાંચન સામગ્રી
દરરોજના કરન્ટ અફેર્સની વિષયવાર નોંધ · સંપૂર્ણ ગુજરાતીમાં · ફ્રી
📚 મહિનાવાર કરન્ટ અફેર્સ — 17 મહિના, 3,454 પ્રશ્ન
એક મહિનો ભૂલી ગયા? એ જ મહિનાની ટેસ્ટ આપો · વિષયવાર પણ · ફ્રી
રોજ સવારે 1 ફુલ મોક અસલી પેપર જેવા દબાણે, બપોરે રિઝનિંગ-ગણિતની પ્રકરણ-ટેસ્ટ, સાંજે GK (નવો 30-ગુણનો વિભાગ) ને કરન્ટ અફેર્સ, રાત્રે એક રિવિઝન પોસ્ટર. તમારી પરીક્ષાની તારીખ મૂકો, દરેક લીટીએ સીધી લિંક. 30 ફુલ મોક · 179 પ્રકરણની ટેસ્ટ, બધું ફ્રી.
40 ફુલ મોક ટેસ્ટ — 100 પ્રશ્ન · 60 મિનિટ · −0.25, સાથે 35 વિષયવાર સેટ. અને 3 અસલી જૂનાં પેપર (2018 · 2021 · 2024) — 286 પ્રશ્ન, દરેક જવાબ GSRTC ની સત્તાવાર આન્સર-કી પ્રમાણે ને ઉકેલ સાથે.બધું ફ્રી, સહેલી ગુજરાતીમાં.
1,500+ chapter-wise ટેસ્ટ · 10 મિનિટની ટૂંકી ટેસ્ટ · કોઈ નેગેટિવ માર્કિંગ નહીં. GSEB ગુજરાતીમાં, CBSE English માં. બધું ફ્રી.
30 ફુલ મોક ટેસ્ટ — 150 પ્રશ્ન · 120 મિનિટ · −0.25, અસલ પરીક્ષા જેવી પેટર્ન. સાથે 89 પ્રકરણ ની પદ્ધતિ ને વાંચન સામગ્રી, 179 પ્રકરણની ટેસ્ટ, અને 182 ટેસ્ટ ભરીને અસલ જૂનાં પ્રશ્નો — CCE 2024 પ્રિલિમ ને GSSSB 2025-26, દરેક ઉકેલ સાથે. ઉપરાંત 2016-2023 નાં 60 અસલ પ્રશ્નપત્રો ડાઉનલોડ માટે. બધું સહેલી ગુજરાતીમાં, સાવ ફ્રી.
ઇતિહાસ · ભૂગોળ · બંધારણ · વિજ્ઞાન · અર્થશાસ્ત્ર · પર્યાવરણ · ગણિત · રિઝનિંગ · વ્યાકરણ · સાંસ્કૃતિક વારસો · ગુજરાતી સાહિત્ય · કમ્પ્યુટર · પંચાયતી રાજ · વિશ્વ ભૂગોળ —દરેક વિષયના દરેક ટોપિકની અલગ ટેસ્ટ, ને દરેક પ્રશ્ન NCERT ને GCERT નાં પ્રકરણ વાંચીને બનાવેલો. અસલ પરીક્ષા જેવી પેટર્ન — જોડકાં જોડો · વિધાન-આધારિત · કાલક્રમ · Assertion-Reason. દરેક ટેસ્ટ 25 પ્રશ્ન · 25 મિનિટ, સહેલી ગુજરાતીમાં.
10 ફુલ મોક ટેસ્ટ — 100 પ્રશ્ન · 120 મિનિટ · 1/3 કપાત, અસલી પેપરની માપેલી કઠિનતા પ્રમાણે બનાવેલા — દરેકની પ્રશ્ન-પદ્ધતિ જુદી. સાથે 2 અસલી જૂનાં પેપર (2023 ક્લાર્ક · 2021 ઓડિટ ક્લાર્ક) — જવાબ SMC ની સત્તાવાર Revised Final Answer Key પ્રમાણે, ને 3 PDF ગાઈડ · દરેક ₹20 — GPMC એક્ટ · G.C.S.R. · કચેરી કાર્યપદ્ધતિ.
દરેક વિષયની standard પદ્ધતિ, ટ્રિક ને ઉકેલેલાં ઉદાહરણ — સહેલી ગુજરાતીમાં વાંચો.
ગણિત · રિઝનિંગ · ઇતિહાસ · ભૂગોળ · બંધારણ · વિજ્ઞાન · અર્થશાસ્ત્ર · English Grammar · GK — દરેક વિષયની અલગ ટેસ્ટ.
દરેક પરીક્ષાની બધી ટેસ્ટ મફત — સાચા exam જેવી પેટર્ન, સહેલી ગુજરાતીમાં.
30 ફુલ મોક + 182 જૂના પ્રશ્નોની ટેસ્ટ · 179 પ્રકરણની ટેસ્ટ · ગુજરાતી
નવી પ્રિલિમ પેટર્ન (150 પ્રશ્ન · 120 મિનિટ · −0.25) — કમ્પ્યૂટર પરની પરીક્ષા જેવો જ ઢાંચો.
PYQ + વિષયવાર ટેસ્ટ · ગુજરાતી
GS પેપર 1+2 માટે જૂનાં પ્રશ્નપત્ર અને વિષયવાર તૈયારી.
માસિક પ્રેક્ટિસ · ગુજરાતી
ઉપલબ્ધ મહિના પ્રમાણે ટેસ્ટ પસંદ કરો. તાજા દૈનિક અભ્યાસ માટે કરન્ટ અફેર્સ વિભાગ જુઓ.
GPSC, તલાટી, પોલીસ, TET — પૂરો ગુજરાતી support
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પરીક્ષાઓ — જૂનિયર ક્લાર્ક, MPHW, FHW વગેરે. મોક ટેસ્ટ ને અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની પરીક્ષાઓ — જૂનિયર ક્લાર્ક વગેરે. મોક ટેસ્ટ ને અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
ગુજરાત સિવિલ સર્વિસ — પ્રિલિમ (GS પેપર 1+2), મેઇન્સ (6 પેપર) ને ઇન્ટરવ્યૂ. સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા.
મધ્યમ કક્ષાની વહીવટી પોસ્ટ — પ્રિલિમ + મેઇન્સ. GPSC ની સૌથી વધારે પાસ થતી પરીક્ષા.
GPSC પોલીસ ઇન્સ્પેક્ટર (Unarmed), Class-2 — પ્રિલિમ + મેઇન્સ. જૂના પેપર ઉપલબ્ધ.
GPSC સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, Class-3 — પ્રિલિમ + મેઇન્સ. જૂના પેપર ઉપલબ્ધ.
ગામ વિકાસ અધિકારી (Gram Sevak).
ગામનો મહેસૂલ ને વહીવટી અધિકારી. એક પેપર, 100 પ્રશ્ન, 1 કલાક. ગુજરાતમાં સૌથી વધારે ઉમેદવારો (~12-15 લાખ).
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મુખ્ય સેવિકા પરીક્ષા — પોષણ, બાળ-વિકાસ, ICDS અને સામાન્ય જ્ઞાન; અગાઉનાં વર્ષોનાં પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ, આન્સર-કી સાથે.
ગુજરાત ST નિગમ (GSRTC) કંડક્ટર — OMR લેખિત પરીક્ષા (100 પ્રશ્ન · 100 ગુણ · ખોટા જવાબે −0.25). GK-CA, ગુજરાતી, English, ગણિત-રિઝનિંગ, કમ્પ્યુટર, Motor Vehicle Act-પ્રાથમિક સારવાર, GSRTC-ભાડું ગણતરી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) — Group A અને Group B ની Class-3 પોસ્ટ માટે એક જ પરીક્ષા. નવી પેટર્ન (Advt 378/202526, ~7,338 જગ્યા): Prelims 150 પ્રશ્ન · 150 ગુણ · 120 મિનિટ · −0.25 નેગેટિવ · કમ્પ્યૂટર પર (CBT) — prelims સપ્ટેમ્બર 2026 (સંભવિત). રિઝનિંગ 60 + ગણિત 30 + GK/કરન્ટ અફેર્સ 30 + English 15 + ગુજરાતી 15. પછી Mains (Group A વર્ણનાત્મક 350 / Group B MCQ 200).
GSSSB CCE રિઝનિંગ — chapter-wise ફ્રી ટેસ્ટ + 30-સેકન્ડ પદ્ધતિ. ગણિત, ગુજરાતી, English જલ્દી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્સ-રે ટેક્નિશિયન અને એક્સ-રે આસિસ્ટન્ટ પરીક્ષા — અગાઉનાં વર્ષોનાં પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ, આન્સર-કી અને ગુજરાતી ઉકેલ સાથે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સેનેટરી ઇન્સ્પેક્ટર (મ્યુનિસિપલ સહિત) પરીક્ષા — અગાઉનાં વર્ષોનાં પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ, આન્સર-કી અને ગુજરાતી ઉકેલ સાથે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) ની પરીક્ષાઓ — MPHW, FHW, લેબ ટેકનિશિયન, ક્લાર્ક વગેરે. મોક ટેસ્ટ ને અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
લોકરક્ષક (કોન્સ્ટેબલ) લેખિત પરીક્ષા (100 ગુણ, 1 કલાક): રિઝનિંગ, ગણિત, ગુજરાતી, GK, બંધારણ ને કરન્ટ અફેર્સ. પછી શારીરિક કસોટી (PET).
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર / આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર — પ્રિલિમ + મેઇન્સ + શારીરિક કસોટી + ઇન્ટરવ્યૂ. કોન્સ્ટેબલ કરતાં અભ્યાસક્રમ ઊંડો.
મુખ્ય શિક્ષક (Head Teacher) અભિરુચિ કસોટીની તૈયારી.
NCERT અને GCERT ના પાઠ્યપુસ્તકો વાંચીને બનાવેલી વિષય ને ટોપિક વાર પ્રેક્ટિસ ટેસ્ટ. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, ગણિત, રિઝનિંગ, ગુજરાતી ને English વ્યાકરણ, સાંસ્કૃતિક વારસો, ગુજરાતી સાહિત્ય, કમ્પ્યુટર, પંચાયતી રાજ, વિજ્ઞાન-ટેકનોલોજી ને વિશ્વ ભૂગોળ — દરેક વિષયના દરેક ટોપિકની અલગ ટેસ્ટ, ને મોટા ભાગના ટોપિકની બે ટેસ્ટ. અસલ પરીક્ષા જેવી પેટર્ન (જોડકાં જોડો, વિધાન-આધારિત, કાલક્રમ, Assertion-Reason). દરેક 25 પ્રશ્ન · 25 મિનિટ · ગુજરાતી · 100% ફ્રી.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ની પરીક્ષાઓ — જૂનિયર ક્લાર્ક વગેરે. મોક ટેસ્ટ ને અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
SPIPA પ્રવેશ પરીક્ષા — સિવિલ સર્વિસ તૈયારી માટે. GS, રિઝનિંગ, ગણિત, કરન્ટ અફેર્સ ને ગુજરાત GK.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની પરીક્ષાઓ — થર્ડ ગ્રેડ ક્લાર્ક, MPHW, ટેકનિકલ આસિસ્ટન્ટ, સુપરવાઈઝર વગેરે. મોક ટેસ્ટ ને અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 11-12) શિક્ષક માટે TAT.
માધ્યમિક શાળા (ધોરણ 9-10) શિક્ષક માટે TAT.
પ્રાથમિક શિક્ષક (ધોરણ 1-5) માટે TET. એક પેપર, 150 પ્રશ્ન, 1.5 કલાક.
ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6-8) શિક્ષક માટે TET.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની પરીક્ષાઓ — જૂનિયર ક્લાર્ક વગેરે. મોક ટેસ્ટ ને અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) ની વર્ગ-3 પરીક્ષાઓ — બેલિફ/પ્રોસેસ સર્વર, મદદનીશ, સ્ટેનોગ્રાફર, નાયબ સેક્શન અધિકારી, કોર્ટ મેનેજર, કમ્પ્યુટર ઓપરેટર, ટ્રાન્સલેટર વગેરે. અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) ની વર્ગ-4 પરીક્ષાઓ — પટાવાળા/કોર્ટ એટેન્ડન્ટ (Peon), ડ્રાઈવર વગેરે. અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
રાજ્ય પરીક્ષા બોર્ડની મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-3, પ્રાથમિક શાળાઓ) બઢતી પરીક્ષા — 200 પ્રશ્ન, 120 મિનિટ, નેગેટિવ માર્કિંગ નથી.
GPSC ની વિવિધ વર્ગ-1 ને વર્ગ-2 જગ્યાઓ માટેની સંબંધિત વિષયની પૂર્વ પરીક્ષાનાં પ્રશ્નપત્ર — ઇજનેરી, આરોગ્ય, ખેતી, પશુપાલન, બાગાયત વગેરે.
GSSSB ની CCE સિવાયની પરીક્ષાઓ — વાયરમેન, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સર્વેયર ને બીજી ઘણી જગ્યાઓ; અગાઉનાં વર્ષોનાં પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ.
કામધેનુ યુનિવર્સિટી (ગાંધીનગર) ની જુનિયર ક્લાર્ક વર્ગ-3 ભરતી પરીક્ષા — 150 પ્રશ્ન, 150 ગુણ, 120 મિનિટ.
વિષય-વાર ફ્રી પ્રેક્ટિસ ટેસ્ટ — દરેક 25 પ્રશ્ન, ગુજરાતીમાં. ગણિત, રિઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન, કરન્ટ અફેર્સ વગેરે. 100% ફ્રી.
CBSE (NCERT) ને GSEB · Class 5–12
CBSE / NCERT ધોરણ 5 — પ્રેક્ટિસ ટેસ્ટ.
CBSE / NCERT ધોરણ 6 — પ્રેક્ટિસ ટેસ્ટ.
CBSE / NCERT ધોરણ 7 — પ્રેક્ટિસ ટેસ્ટ.
CBSE / NCERT ધોરણ 8 — પ્રેક્ટિસ ટેસ્ટ.
CBSE / NCERT ધોરણ 9 — પ્રેક્ટિસ ટેસ્ટ.
CBSE / NCERT ધોરણ 10 — પ્રેક્ટિસ ટેસ્ટ.
CBSE / NCERT ધોરણ 11 — પ્રેક્ટિસ ટેસ્ટ.
CBSE / NCERT ધોરણ 12 — પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 5 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 6 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 7 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 8 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 9 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 10 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 11 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
ગુજરાત બોર્ડ ધોરણ 12 — GSEB અભ્યાસક્રમ પ્રમાણે પ્રેક્ટિસ ટેસ્ટ.
JEE Main, NEET UG · આખા ભારતમાં
IBPS RRB Office Assistant (Multipurpose) — ગ્રામીણ બૅન્ક ક્લાર્ક. Prelims: રિઝનિંગ 40 + ન્યૂમેરિકલ 40, 45 મિનિટ. Mains: 200 પ્રશ્ન, 2 કલાક. English + ગુજરાતી.
એન્જિનિયરિંગ પ્રવેશ માટે JEE Main — રાષ્ટ્રીય પરીક્ષા.
મેડિકલ UG પ્રવેશ માટે NEET — રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા.
રેલવે NTPC. CBT-1: 100 પ્રશ્ન, 100 ગુણ, 90 મિનિટ, −1/3 નેગેટિવ (ગણિત 30, રિઝનિંગ 30, GA 40). English, हिन्दी ને ગુજરાતી — ત્રણેયમાં.