GPSSB Gram Sevak
pyq
FREE
ગ્રામ સેવક — અસલી પેપર 05-06-2022 (98 પ્રશ્ન)
ગ્રામ સેવકની 05-06-2022 ની અસલી પરીક્ષાનું આખું પ્રશ્નપત્ર (જા.ક્ર. 15/2021-22) — 98 પ્રશ્ન · 98 ગુણ · 59 મિનિટ · −0.25 નેગેટિવ · 100% ફ્રી. પ્રશ્ન અસલ પ્રશ્નપત્રમાંથી અક્ષરશઃ ઉતારેલા છે અને **દરેક જવાબ મંડળની સત્તાવાર આન્સર-કી પ્રમાણે** છે — અમારું અનુમાન નહીં. જે 2 પ્રશ્નનું લખાણ કે વિકલ્પ મૂળ PDF માં ચિત્ર સ્વરૂપે છે એ કાઢી નાખ્યા છે. દરેક પ્રશ્નનો ગુજરાતી ઉકેલ પણ સાથે.
Questions98
Duration59 min
Marks98.00
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 98
- સમયગાળો
- 59 મિનિટ
- કુલ ગુણ
- 98
- નકારાત્મક ગુણ
- 0.25
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.25 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.