GPSSB Gram Sevak
mock
FREE
ગ્રામ સેવક · સંપૂર્ણ મોક 01 (જા.ક્ર. 03/2026-27 ઢાંચો)
GPSSB ગ્રામ સેવક (જા.ક્ર. 03/2026-27, નવી પદ્ધતિ) સંપૂર્ણ મોક — 200 પ્રશ્ન · 200 ગુણ · 180 મિનિટ · ખોટા જવાબે −0.25 (E = જવાબ આપવો નથી → 0). ભાગ-1 GK 35 · ભાગ-2 ગુજરાતી વ્યાકરણ 20 · ભાગ-3 English 20 · ભાગ-4 ગણિત-રીઝનિંગ-DI 25 · ભાગ-5 ટેકનિકલ 100. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (અસલી PYQ નહીં), દરેકનો ગુજરાતીમાં ઉકેલ.
Questions200
Duration180 min
Marks200.00
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 200
- સમયગાળો
- 180 મિનિટ
- કુલ ગુણ
- 200
- નકારાત્મક ગુણ
- 0.25
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.25 ગુણ. જે પ્રશ્નમાં Not Attempted વિકલ્પ છે તેમાં એ પસંદ કરવાથી 0 ગુણ; કોઈ વિકલ્પ પસંદ ન કરો તો તે પ્રશ્નની નેગેટિવ માર્કિંગ કપાશે.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.