GSRTC કંડક્ટર
pyq
FREE

GSRTC કંડક્ટર — અસલી પેપર 29 ડિસેમ્બર 2024 (95 પ્રશ્ન)

GSRTC કંડક્ટરની 29 ડિસેમ્બર 2024 ના રોજ લેવાયેલી અસલી પરીક્ષાનું આખું પ્રશ્નપત્ર (સિરીઝ B) — 95 પ્રશ્ન · 95 ગુણ · 114 મિનિટ · −0.25 નેગેટિવ · 100% ફ્રી. પ્રશ્ન અસલ પ્રશ્નપત્રમાંથી અક્ષરશઃ ઉતારેલા છે અને **દરેક જવાબ GSRTC ની સત્તાવાર ફાઇનલ આન્સર-કી પ્રમાણે** છે — અમારું અનુમાન નહીં. પરીક્ષામાં રદ થયેલા 4 પ્રશ્ન કાઢી નાખ્યા છે, ને જે 1 પ્રશ્નમાં સત્તાવાર કી પોતે ખોટી ઠરે છે એ પણ કાઢ્યા છે. દરેક પ્રશ્નનો ઉકેલ પણ સાથે.

Questions95
Duration114 min
Marks95.00

Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.

તમારી ભાષા પસંદ કરો

Questions, options and solutions will appear in this language.

સામાન્ય સૂચનાઓ

કુલ પ્રશ્નો
95
સમયગાળો
114 મિનિટ
કુલ ગુણ
95
નકારાત્મક ગુણ
0.25
  1. 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
  2. 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.25 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
  3. 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
  4. 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
  5. 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.

ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.