Gujarat Police PSI / ASI
pyq
FREE
PSI (PSIRB) મુખ્ય પરીક્ષા — ગુજરાતી, અસલી પેપર માર્ચ 2017 (95 પ્રશ્ન)
PSI (PSIRB) મુખ્ય પરીક્ષાનું આખું અસલી પ્રશ્નપત્ર — 95 પ્રશ્ન · 95 ગુણ · 90 મિનિટ · −0.25 નેગેટિવ · 100% ફ્રી. પ્રશ્ન અસલ પ્રશ્નપત્રમાંથી અક્ષરશઃ ઉતારેલા છે અને **દરેક જવાબ PSIRB ની જવાબ-કી (પેપર પર છપાયેલા જવાબ) પ્રમાણે** છે — અમારું અનુમાન નહીં. રદ થયેલા / બે-જવાબવાળા / ચિત્ર-આધારિત 5 પ્રશ્ન કાઢી નાખ્યા છે. દરેક પ્રશ્નનો ગુજરાતી ઉકેલ પણ સાથે.
Questions95
Duration90 min
Marks95.00
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 95
- સમયગાળો
- 90 મિનિટ
- કુલ ગુણ
- 95
- નકારાત્મક ગુણ
- 0.25
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.25 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.