SMC ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડિટ) — અસલી પેપર 21 નવેમ્બર 2021 (97 પ્રશ્ન)
સુરત મહાનગરપાલિકાની ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડિટ)ની 21 નવેમ્બર 2021 ના રોજ લેવાયેલી અસલી પરીક્ષાનું આખું પ્રશ્નપત્ર (સિરીઝ B) — 97 પ્રશ્ન · 97 ગુણ · 116 મિનિટ · ખોટા જવાબે 1/3 કપાત · 100% ફ્રી. પ્રશ્ન અસલ પ્રશ્નપત્રમાંથી અક્ષરશઃ ઉતારેલા છે. આ પેપરની ફાઇનલ આન્સર કી SMC એ જાહેર કરી નથી, એટલે જવાબ SMC ની પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે છે. અમે દરેક જવાબ જાતે ચકાસ્યો છે; જે 3 પ્રશ્નમાં કી ચોખ્ખી ખોટી ઠરે છે એ કાઢી નાખ્યા છે. દરેક પ્રશ્નનો ઉકેલ પણ સાથે.
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 97
- સમયગાળો
- 116 મિનિટ
- કુલ ગુણ
- 97
- નકારાત્મક ગુણ
- 0.33
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.33 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.