Surat Municipal Corporation (SMC)
mock
FREE

SMC ક્લાર્ક ફુલ મોક 3 : જોડકાં ને ક્રમ (100 પ્રશ્ન · 120 મિનિટ)

સુરત મહાનગરપાલિકાની ત્રીજી શ્રેણી ક્લાર્ક પરીક્ષા માટેનો પૂરી લંબાઈનો મોક ટેસ્ટ — 100 પ્રશ્ન · 100 ગુણ · 120 મિનિટ · ખોટા જવાબે 1/3 કપાત · 100% ફ્રી. પ્રશ્નોની વહેંચણી 5 માર્ચ 2023 ના અસલી પ્રશ્નપત્ર પ્રમાણે જ છે — રિઝનિંગ 17, ગણિત 11, ગુજરાતી 11, English 10, કમ્પ્યુટર 10, જી.સી.એસ.આર. 10, જી.પી.એમ.સી. અને સુરત 10, કચેરી કાર્યપદ્ધતિ 7 અને બાકીના સામાન્ય જ્ઞાનના. આ મોકની ખાસિયત : જોડકાં જોડો, યોગ્ય ક્રમમાં ગોઠવો, દિશા અને ક્રમાંક પ્રધાન. ⚠️ આ અભ્યાસ માટે તૈયાર કરેલા પ્રશ્ન છે, અસલી જૂનું પેપર નથી — અસલી પેપર અલગ ટેસ્ટ તરીકે મૂકેલાં છે. જી.સી.એસ.આર., કચેરી કાર્યપદ્ધતિ અને જી.પી.એમ.સી. ના પ્રશ્ન સત્તાવાર પુસ્તકો પરથી બનેલી અમારી માર્ગદર્શિકાઓમાંથી લીધેલા છે. દરેક પ્રશ્નનો ઉકેલ પણ સાથે.

Questions100
Duration120 min
Marks100.00

Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.

તમારી ભાષા પસંદ કરો

Questions, options and solutions will appear in this language.

સામાન્ય સૂચનાઓ

કુલ પ્રશ્નો
100
સમયગાળો
120 મિનિટ
કુલ ગુણ
100
નકારાત્મક ગુણ
0.33
  1. 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
  2. 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.33 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
  3. 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
  4. 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
  5. 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.

ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.