Surat Municipal Corporation (SMC)
mock
FREE
SMC અંતિમ પૅક — મોક 1 (100 પ્રશ્ન · 120 મિનિટ)
SMC ત્રીજી શ્રેણી ક્લાર્ક (પરીક્ષા 11-10-2026) — નવો પરીક્ષા-સમાન ફુલ મોક. 100 પ્રશ્ન · 100 ગુણ · 120 મિનિટ · ખોટા જવાબે 1/3 કપાત. વહેંચણી 2023 ના અસલી પેપર પ્રમાણે: GK+CA 15, કમ્પ્યુટર 10, English 10, ગુજરાતી 10, રિઝનિંગ 17, ગણિત 11, GCSR 10, કચેરી 7, GPMC/સુરત 10. ⚠️ અભ્યાસ માટે તૈયાર કરેલા નવા પ્રશ્ન (અસલી PYQ નહીં) — અમારી SMC ગાઈડ ને CA સામગ્રી પરથી, જવાબ ને ઉકેલ બંનેની અલગ ચકાસણી પછી.
Questions100
Duration120 min
Marks100.00
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 100
- સમયગાળો
- 120 મિનિટ
- કુલ ગુણ
- 100
- નકારાત્મક ગુણ
- 0.33
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.33 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. ટેસ્ટ, ઉકેલ ને બધી સામગ્રી મફત જ છે.