SMC ગુજરાત-રૅન્ક મોક 1 (4 ઑક્ટો) — 100 પ્રશ્ન
SMC ત્રીજી શ્રેણી ક્લાર્ક (પરીક્ષા 11-10-2026) — નવો પરીક્ષા-સમાન ફુલ મોક. 100 પ્રશ્ન · 100 ગુણ · 120 મિનિટ · ખોટા જવાબે 1/3 કપાત. વહેંચણી 2023 ના અસલી પેપર પ્રમાણે: GK+CA 15, કમ્પ્યુટર 10, English 10, ગુજરાતી 10, રિઝનિંગ 17, ગણિત 11, GCSR 10, કચેરી 7, GPMC/સુરત 10. ગુજરાત-રૅન્ક મોક: નક્કી દિવસે સવારે 10 વાગ્યે ખૂલે; રૅન્ક પહેલા પ્રયત્ન પરથી. ⚠️ અભ્યાસ માટે તૈયાર કરેલા નવા પ્રશ્ન (અસલી PYQ નહીં) — અમારી SMC ગાઈડ ને CA સામગ્રી પરથી, જવાબ ને ઉકેલ બંનેની અલગ ચકાસણી પછી.
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 100
- સમયગાળો
- 120 મિનિટ
- કુલ ગુણ
- 100
- નકારાત્મક ગુણ
- 0.33
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.33 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. આ મોક ₹99 બંડલમાં છે — login પછી ખરીદી શકાશે.