SSC CHSL (10+2) Tier-1
mock
SSC CHSL પૅક · ₹49
SSC CHSL Tier-1 — મોક 10
SSC CHSL Tier-1 ફુલ મોક — 100 પ્રશ્ન · 200 ગુણ · 60 મિનિટ = 4 વિભાગ × 15 મિનિટ (દરેક વિભાગનો સમય અલગ, લૉક) · સાચા જવાબે +2, ખોટા જવાબે −0.5. English Language, General Intelligence, Quantitative Aptitude, General Awareness.
Questions100
Duration60 min
Marks200.00
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 100
- સમયગાળો
- 60 મિનિટ
- કુલ ગુણ
- 200
- નકારાત્મક ગુણ
- 0.5
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +2 ગુણ; ખોટા જવાબે −0.5 ગુણ. જવાબ ન આપો તો 0 ગુણ.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
વિભાગવાર સમય
- 1. English Language (25 પ્રશ્નો)15 મિનિટ
- 2. General Intelligence (25 પ્રશ્નો)15 મિનિટ
- 3. Quantitative Aptitude (25 પ્રશ્નો)15 મિનિટ
- 4. General Awareness (25 પ્રશ્નો)15 મિનિટ
- દરેક વિભાગનો પોતાનો નક્કી સમય છે, જે ઉપર દેખાશે.
- વિભાગનો સમય પૂરો થતાં ટેસ્ટ આપોઆપ આગળના વિભાગમાં જશે. બચેલો સમય આગળ ઉમેરાતો નથી.
- પાછલા વિભાગમાં પાછા જઈ શકાતું નથી, કે આગળનો વિભાગ વહેલો ખોલી શકાતો નથી.
- વિભાગ વહેલો પૂરો કરી આગળ જઈ શકો છો; ત્યારે એ વિભાગનો બાકી સમય જતો રહે છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. આ ટેસ્ટ SSC CHSL પૅક (₹49, એક વાર) માં છે — login પછી ખરીદી શકાશે.