GSRTC ડ્રાઇવર 2026
mock
GSRTC ડ્રાઇવર પૅક · ₹99
સંપૂર્ણ મોક 06
GSRTC ડ્રાઇવર સંપૂર્ણ મોક — 100 પ્રશ્ન · 100 ગુણ · 60 મિનિટ · ખોટા જવાબે −0.25 (E = જવાબ આપવો નથી → 0). ગુજરાતી 20 · English 10 · અંકગણિત 20 · સામાન્ય જ્ઞાન 30 · રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક 20 (2026 સિલેબસ). PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (અસલી PYQ નહીં), દરેકનો ગુજરાતીમાં ઉકેલ.
Questions100
Duration60 min
Marks100.00
Read this carefully. Once you click Start test, the timer begins and the test will auto-submit when time runs out. Do not refresh or close the tab.
તમારી ભાષા પસંદ કરો
Questions, options and solutions will appear in this language.
સામાન્ય સૂચનાઓ
- કુલ પ્રશ્નો
- 100
- સમયગાળો
- 60 મિનિટ
- કુલ ગુણ
- 100
- નકારાત્મક ગુણ
- 0.25
- 1'પરીક્ષા શરૂ કરો' પર ક્લિક કરતા જ ઘડિયાળ ચાલુ થઈ જશે. સમય પૂરો થાય તો પરીક્ષા આપોઆપ જમા થઈ જશે.
- 2સાચા જવાબે +1 ગુણ; ખોટા જવાબે −0.25 ગુણ. જે પ્રશ્નમાં Not Attempted વિકલ્પ છે તેમાં એ પસંદ કરવાથી 0 ગુણ; કોઈ વિકલ્પ પસંદ ન કરો તો તે પ્રશ્નની નેગેટિવ માર્કિંગ કપાશે.
- 3જમા કરતા પહેલા તમે પ્રશ્ન પર પાછા જઈ શકો છો, સમીક્ષા માટે નિશાન કરી શકો છો, જવાબ બદલી શકો છો.
- 4પેજ refresh ન કરો, tab બદલશો નહીં, browser બંધ ન કરો — તમારો attempt flag થઈ શકે છે.
- 5આ જ tabમાં રહો. Tab બદલવાનું detect થાય છે અને ગણાય છે.
ટેસ્ટ આપવા માટે મફત ખાતું જોઈએ — જવાબ ને પરિણામ સાચવવા માટે. આ મોક ₹99 બંડલમાં છે — login પછી ખરીદી શકાશે.