GSRTC ડ્રાઇવર — પ્રીમિયમ પૅક ₹99
15 નવા ફુલ મોક, 5 વિષયવાર ને 31 પ્રકરણવાર ટેસ્ટ — 2026 ના સત્તાવાર સિલેબસ મુજબ, અસલ ડ્રાઇવર પેપરની ઢબે. સાથે 28-01-2024 નું અસલી પેપર — GSRTC ની સત્તાવાર ફાઇનલ આન્સર-કી પ્રમાણે. ટ્રાફિક નિશાનીઓના પ્રશ્ન ચિત્ર સાથે, દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ. + 143 પાનાંની રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક ગાઈડ (ફક્ત વાંચન).
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
મોક-1 ફ્રી આપોએક વાર ₹99 — GSRTC ડ્રાઇવર ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધું: 15 મોક, 2024 નું અસલી પેપર, 5 વિષયવાર ને 31 પ્રકરણવાર ટેસ્ટ + 143 પાનાંની રોડ સેફ્ટી ગાઈડ (ફક્ત વાંચન). Subscription નથી. ખરીદતાં પહેલાં મોક-1 આપીને જુઓ.
પૅકમાં શું છે
15 નવા ફુલ મોક
100 પ્રશ્ન · 60 મિનિટ · ખોટા જવાબે −0.25 · 5 વિભાગ — 2026 ની જાહેરાતના સિલેબસ ને ગુણભાર પ્રમાણે. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).
2024 નું અસલી પેપર
GSRTC ડ્રાઇવરની 28 જાન્યુઆરી 2024 ની અસલી પરીક્ષા (સિરીઝ C) — પ્રશ્ન અક્ષરશઃ, દરેક જવાબ GSRTC ની સત્તાવાર ફાઇનલ આન્સર-કી પ્રમાણે ને ઉકેલ સાથે.
5 વિષયવાર ટેસ્ટ
દરેક વિષયની 25 પ્રશ્નની અલગ ટેસ્ટ (25 મિનિટ) — કયો વિષય નબળો છે એ તરત ખબર પડે.
31 પ્રકરણવાર ટેસ્ટ
ટ્રાફિક નિશાનીઓ, રોડ માર્કિંગ, MV Act ને દંડ, લાયસન્સ-RTO, એન્જિન, બ્રેક-સ્ટીયરિંગ, ગુજરાતી, ગણિત, સામાન્ય જ્ઞાન… દરેક પ્રકરણની 20 પ્રશ્નની ટેસ્ટ.
ડ્રાઇવર-વિશેષ 20 ગુણ
રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક — ટ્રાફિક નિશાનીઓ ચિત્ર સાથે, વાહન-ખામી, ડેશબોર્ડ ને “તમે શું કરશો ?” જેવા પરિસ્થિતિ-પ્રશ્ન.
143 પાનાંની રોડ સેફ્ટી ગાઈડ
રોડ સેફ્ટી ને ઓટો મિકેનિકનું પ્રકરણવાર વાંચન — MV Act ની કલમો, દંડ, ટ્રાફિક નિશાનીઓ, એન્જિન-બ્રેક-ટાયર, વાસ્તવિક જૂનાં પ્રશ્નો સાથે. વેબસાઇટ પર ફક્ત વાંચન.
દરેક પ્રશ્નનો ઉકેલ
ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી. English વિભાગના પ્રશ્નો પરીક્ષાની જેમ English માં.
એક વાર ભરો
₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી GSRTC ડ્રાઇવર ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.
મોકનું માળખું (2026 સિલેબસ પ્રમાણે)
દરેક પ્રશ્નમાં પાંચમો વિકલ્પ E “જવાબ આપવો નથી” — એ પસંદ કરો તો 0 ગુણ; સાચો +1, ખોટો અથવા ખાલી −0.25. પૅકમાં કુલ 2,341 પ્રશ્ન.
રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક ગાઈડ — ફક્ત વાંચન
143પાનાં · 13 પ્રકરણ — સત્તાવાર સિલેબસનો "રોડ સેફટી અને ઓટો મીકેનીક" (20 ગુણ) વિભાગ: GSRTC ને ડ્રાઈવરની ફરજો, મોટર વ્હીકલ એક્ટની કલમો, લાયસન્સ-PSV બેજ, ટ્રાફિક નિશાનીઓ ને રોડ માર્કિંગ, દંડ (કેન્દ્રીય ને ગુજરાતના દર), સલામત ડ્રાઈવિંગ, અકસ્માત ને પ્રાથમિક સારવાર, એન્જિન-બ્રેક-ટાયર-બેટરી, બસની જાળવણી ને ઈંધણ બચત — દરેક પ્રકરણમાં વાસ્તવિક જૂનાં પ્રશ્નો સાથે.
₹99 ડ્રાઇવર પૅક ખરીદનાર માટે · વેબસાઇટ પર વાંચી શકશો (2 device સુધી); PDF ડાઉનલોડ કે પ્રિન્ટની સુવિધા નથી.
ફુલ મોક
અસલી પેપર (સત્તાવાર ફાઇનલ કી સાથે)
GSRTC ડ્રાઇવરની 28 જાન્યુઆરી 2024 ની ખરેખર લેવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર — પ્રશ્ન અસલ પેપરમાંથી અક્ષરશઃ, ને દરેક જવાબ GSRTC ની સત્તાવાર ફાઇનલ આન્સર-કી પ્રમાણે (અમારું અનુમાન નહીં). કેટલાક પ્રશ્ન કાઢ્યા છે, એટલે પેપરમાં 100 થી થોડા ઓછા (96) પ્રશ્ન છે. ચિત્રવાળા પ્રશ્નમાં ચિહ્ન અમે ફરી દોર્યાં છે.
GSRTC ડ્રાઇવર અસલી પેપર — 28-01-2024 (સિરીઝ C)
60 મિનિટ · 96 પ્રશ્ન
પરીક્ષા: 28 જાન્યુઆરી 2024 · સિરીઝ C
શરૂ કરોવિષયવાર ટેસ્ટ
દરેક વિષય — 25 પ્રશ્ન · 25 મિનિટ.
પ્રકરણવાર ટેસ્ટ
31 ટેસ્ટ · દરેક 20 પ્રશ્ન · 20 મિનિટ — નબળું પ્રકરણ પકડીને એના પર જ પ્રેક્ટિસ.
ટ્રાફિક, રોડ સેફ્ટી ને MV Act
પ્રકરણ 14: "તમે શું કરશો ?" — 2: હાઇવે, ઘાટ, હવામાન, વાહન-ખામી ને મુસાફર-સલામતી
20 મિનિટ · 20 પ્રશ્ન
શરૂ કરોઓટો મિકેનિક
અંકગણિત
સામાન્ય જ્ઞાન
મોક, વિષયવાર ને પ્રકરણવાર ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GSRTC નું સત્તાવાર પ્રકાશન નથી. અસલી પેપરના પ્રશ્ન ને જવાબનો સ્રોત: GSRTC.