મુખ્ય સામગ્રી પર જાઓ
બધી Answer Keys
GPSC

GPSC વર્ગ 1-2 પ્રિલિમ 2026 — જનરલ સ્ટડીઝ પેપર 1 — Answer Key

તારીખ જાહેર થવાની બાકી200 પ્રશ્નો · 200 ગુણ 180 મિનિટ નેગેટિવ: −0.30

GPSC ગુજરાત વહીવટી સેવા / નાયબ કલેક્ટર વગેરે વર્ગ 1-2 પ્રિલિમિનરી પરીક્ષા. ખોટા જવાબે 0.3 ગુણ કપાય છે. ⚠ 26 જુલાઈ 2026ની પરીક્ષા રાજ્યભરમાં ભારે વરસાદ/પૂરની સ્થિતિને લીધે મોકૂફ રખાઈ છે — નવી તારીખ હજુ જાહેર થઈ નથી, GPSC વેબસાઇટ પર જાહેર થતાં જ અહીં અપડેટ થશે. સત્તાવાર પ્રોવિઝનલ કી GPSC વેબસાઇટ પર પરીક્ષા પછી થોડા દિવસમાં આવે છે — આવતાં જ અહીં કેલ્ક્યુલેટર LIVE થશે.

સત્તાવાર કી (સોર્સ)
આન્સર કી હજુ જાહેર થઈ નથી

GPSC સત્તાવાર કી બહાર પાડે કે તરત જ અહીં સ્કોર કેલ્ક્યુલેટર LIVE થશે. Telegram માં જોડાઈ જાઓ — સૌથી પહેલી જાણ તમને.

આગલી પરીક્ષાની તૈયારી અહીંથી શરૂ કરો

ફુલ-લેન્થ મોક ટેસ્ટ · PYQ પેપરો · ડેઇલી કરન્ટ અફેર્સ — બધું ફ્રી, ગુજરાતીમાં.

મોક ટેસ્ટ જુઓ