IBPS RRB Office Assistant (Clerk)
ગ્રામીણ બૅન્ક ક્લાર્ક — 10 Prelims + 5 Mains મોક
છેલ્લાં 5 વર્ષની પરીક્ષાની ઢબ પર બનેલા ફુલ-લેન્થ મોક. દરેક પઝલનો એક જ જવાબ હોય એ ચકાસેલું, દરેક દાખલો ફરી ગણેલો, ને દરેક પ્રશ્નનો પૂરો ઉકેલ — English + ગુજરાતી બંનેમાં.
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
પહેલો મોક ફ્રી આપોએક વાર ₹99 — બધા 15 મોક પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી unlock. ખરીદી વેબસાઇટ પર થાય છે.
Prelims
- રિઝનિંગ40 પ્રશ્ન · 40 ગુણ
- ન્યૂમેરિકલ એબિલિટી40 પ્રશ્ન · 40 ગુણ
કુલ 80 પ્રશ્ન · 45 મિનિટ (એકસાથે) · ખોટા જવાબે −0.25
Mains
- રિઝનિંગ40 પ્રશ્ન · 50 ગુણ
- ન્યૂમેરિકલ એબિલિટી40 પ્રશ્ન · 50 ગુણ
- જનરલ અવેરનેસ (બૅન્કિંગ સાથે)40 પ્રશ્ન · 40 ગુણ
- English Language40 પ્રશ્ન · 40 ગુણ
- કમ્પ્યુટર40 પ્રશ્ન · 20 ગુણ
કુલ 200 પ્રશ્ન · 200 ગુણ · 2 કલાક · ખોટા જવાબે −0.25
ટેસ્ટ શરૂ કરતી વખતે ભાષા પસંદ કરો. Mains નો English Language વિભાગ અસલ પરીક્ષાની જેમ ફક્ત English માં છે.