મુખ્ય સામગ્રી પર જાઓ
Subscription

એક subscription — બધા પ્રીમિયમ પૅક

એક કરતાં વધુ પરીક્ષાની તૈયારી કરો છો? અલગ અલગ પૅક લેવાને બદલે એક જ ચુકવણી. 1, 3 કે 12 મહિના માટે. Auto-renew નહીં.

ટેસ્ટ પાસ

ફક્ત ટેસ્ટ ને મોક આપવા છે

1 મહિનો

₹149

3 મહિના

₹399

12 મહિના

₹999

  • 12 મહિના સુધી બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ ને મોક — નવા પૅક પણ
  • બોર્ડવાર PYQ પૅક (ઉકેલ સાથે)
  • CCE Group A ને Group B ની ટેસ્ટ
  • ≈ ₹83/મહિનો · પુસ્તક ને PDF નહીં
સૌથી વધુ ખૂલે

બધું જ

ટેસ્ટ સાથે પુસ્તક ને વાંચન-સામગ્રી પણ જોઈએ

1 મહિનો

₹199

3 મહિના

₹549

12 મહિના

₹1499

  • 12 મહિના સુધી બધા પ્રીમિયમ પૅક — વર્ષમાં આવતા નવા પૅક પણ
  • બધાં પુસ્તક, PDF ને મટીરિયલ
  • CCE Group A (ટેસ્ટ + મટીરિયલ) ને Group B (ટેસ્ટ + પુસ્તિકા)
  • ≈ ₹125/મહિનો · Auto-renew નહીં

કયામાં શું ખૂલે?

ટેસ્ટ પાસબધું જ
બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ ને મોક (પોલીસ, GSRTC, GSSSB, MPHW, સેનેટરી, SMC, RRB, SSC, લૅબ ટેક…)
બોર્ડવાર PYQ પૅક — અસલ પેપર ઉકેલ સાથે
CCE Group A ને Group B ની ટેસ્ટ
મુદત દરમિયાન આવતા નવા પૅક
બધાં પુસ્તક ને PDF (અભ્યાસ સામગ્રી)
પૅકની વાંચન-સામગ્રી ને CCE Group A દૈનિક મટીરિયલ
CCE Group B પુસ્તિકા

subscription માં કયા પૅક ખૂલે?

ગ્રામ સેવક (GPSSB)

GPSSB જા.ક્ર. 03/2026-27 — 200 પ્રશ્ન · 3 કલાક · −¼

GSSSB CCE પૅક — PYQ + રોજના ટેસ્ટ

CCE ની આગામી પ્રિલિમ માટે — 90 દિવસનું આયોજન

લૅબ ટેકનિશિયન

મહાનગરપાલિકા (AMC, SMC, VMC, RMC…) ને પંચાયત (GPSSB) લૅબ ટેકનિશિયન ભરતી

GSRTC કંડક્ટર

ગુજરાત એસ.ટી. કંડક્ટર ભરતી — 100 પ્રશ્ન · 60 મિનિટ · 8 વિભાગ

GSRTC ડ્રાઇવર

ગુજરાત એસ.ટી. ડ્રાઇવર ભરતી — 100 પ્રશ્ન · 60 મિનિટ · 2026 સિલેબસ

ફિમેલ હેલ્થ વર્કર (GPSSB)

GPSSB જા.ક્ર. 08/2026-27 — 200 પ્રશ્ન · 3 કલાક · −¼

મુખ્ય સેવિકા (GPSSB)

GPSSB જા.ક્ર. 05/2026-27 — 200 પ્રશ્ન · 3 કલાક · −¼

હિસાબનીશ / પેટા હિસાબનીશ પ્રિલિમ

GSSSB જા.ક્ર. 366/2025-26 — 150 પ્રશ્ન · 2 કલાક · −¼

સેનેટરી ઇન્સ્પેક્ટર

GSSSB ને મ્યુનિસિપલ ભરતી — 210 પ્રશ્ન · 180 મિનિટ · −¼

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

GSSSB 404 / 441 ને મનપા ભરતી — 210 પ્રશ્ન · 180 મિનિટ · −¼

પોલીસ કોન્સ્ટેબલ (LRD)

ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી — 200 પ્રશ્ન · 180 મિનિટ · ભાગ A + ભાગ B

CCE Group B મુખ્ય પરીક્ષા (MCQ)

પ્રકરણ-વાર ટેસ્ટ · 60 દિવસનો અભ્યાસ-કોઠો

CCE Group A લેખિત (Mains)

GSSSB CCE Group A મુખ્ય પરીક્ષા (28-29 નવેમ્બર) — 61 દિવસનો દૈનિક ટેસ્ટ-કોઠો

GSSSB સંશોધન મદદનીશ / આંકડાશાસ્ત્ર સહાયક

Research Assistant & Statistical Assistant 2026 — Premium Mock Test Pack

SSC CHSL Tier-1

SSC CHSL (10+2) — LDC / JSA / DEO · નવી 4 × 15 મિનિટ ઢબ

IBPS RRB Clerk

ગ્રામીણ બૅન્ક ક્લાર્ક (Office Assistant)

GSRTC Helper 2026

ટેસ્ટ + ટેક્નિકલ મટિરિયલ

સંયુક્ત 6 બોર્ડ PYQ Premium Pack

GSRTC · યુનિવર્સિટી · હાઇકોર્ટ · મહાનગરપાલિકા · SEB · પોલીસ

GSSSB PYQ Premium Pack

વિષયવાર PYQ પ્રશ્નો અને solutions

GPSSB PYQ Premium Pack

વિષયવાર PYQ પ્રશ્નો અને solutions

GPSC PYQ Premium Pack

વિષયવાર PYQ પ્રશ્નો અને solutions

ફક્ત એક જ પરીક્ષા આપવી છે? તો એ પરીક્ષાનો પૅક એક વાર લઈ લો — એ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી ખુલ્લો રહે. CCE Group A માં AI જવાબ-તપાસ દરેકને 3 ફ્રી. ચાલુ subscription વખતે ફરી લેશો તો નવી મુદત હાલની પૂરી થયા પછીથી ગણાશે.