⭐ પ્રીમિયમ મોક સિરીઝ
પસંદગીની પરીક્ષા માટે ઊંડી, ફુલ-લેન્થ મોક સિરીઝ — અસલ પરીક્ષાની ઢબ, ચકાસેલા જવાબ ને પૂરા ઉકેલ. ફ્રી વિભાગ પહેલાંની જેમ ફ્રી જ રહે છે.
Subscription — ટેસ્ટ પાસ / બધું જ
સાઇટના બધા પ્રીમિયમ પૅક એક જ ચુકવણીમાં — 1, 3 કે 12 મહિના
- ટેસ્ટ પાસ: ₹149 / 1 મહિનો · ₹399 / 3 મહિના · ₹999 / 12 મહિના — બધા પૅકની ટેસ્ટ
- બધું જ: ₹199 / 1 મહિનો · ₹549 / 3 મહિના · ₹1499 / 12 મહિના — ટેસ્ટ + પુસ્તક + PDF
- પોલીસ, GSRTC, GSSSB CCE, MPHW, સેનેટરી, SMC, RRB, SSC, લેબ ટેક, CCE Group A/B… બધા પૅક
- Auto-renew નહીં — મુદત પૂરી થયે ફરી લેવું હોય તો જ
ગ્રામ સેવક (GPSSB)
GPSSB જા.ક્ર. 03/2026-27 — 200 પ્રશ્ન · 3 કલાક · −¼
- 10 ફુલ મોક — નવી પદ્ધતિના 5 ભાગ મુજબ
- 28 ટેકનિકલ (કૃષિ) પ્રકરણ + 50 વિષય-ટેસ્ટ
- સસ્યવિજ્ઞાન, જમીન વિજ્ઞાન, બાગાયત, કીટક-રોગ, કૃષિ ઇજનેરી, વિસ્તરણ
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
GSSSB CCE પૅક — PYQ + રોજના ટેસ્ટ
CCE ની આગામી પ્રિલિમ માટે — 90 દિવસનું આયોજન
- રોજ 2 નવા પ્રકરણવાર ટેસ્ટ + દર અઠવાડિયે 1 ફુલ મોક (150 પ્રશ્ન)
- GSSSB PYQ પહેલા દિવસથી — CCE 2026 પ્રકરણવાર, CCE 2024, GSSSB 2025-26, 2016-2023
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- દિવસ 1 નો પહેલો ટેસ્ટ ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
લૅબ ટેકનિશિયન
મહાનગરપાલિકા (AMC, SMC, VMC, RMC…) ને પંચાયત (GPSSB) લૅબ ટેકનિશિયન ભરતી
- 10 ફુલ મોક — 100 પ્રશ્ન (90 ટેક્નિકલ + 10 વિજ્ઞાન)
- 21 જૂનાં પેપર (2017-2026) જવાબ ને ઉકેલ સાથે
- ટોપિકવાર ટેસ્ટ — હિમેટોલૉજી, માઇક્રોબાયોલૉજી, બાયોકેમિસ્ટ્રી, બ્લડ બૅન્ક…
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
GSRTC કંડક્ટર
ગુજરાત એસ.ટી. કંડક્ટર ભરતી — 100 પ્રશ્ન · 60 મિનિટ · 8 વિભાગ
- 15 નવા ફુલ મોક — અસલ GSRTC પેપર (2018/2021/2024) ની ઢબે
- 4 અસલી પેપર (2018 · 2021 · 2024 + 2026 દિવ્યાંગ/PH) — સત્તાવાર આન્સર-કી સાથે
- 8 વિષયવાર + 32 પ્રકરણવાર ટેસ્ટ
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
GSRTC ડ્રાઇવર
ગુજરાત એસ.ટી. ડ્રાઇવર ભરતી — 100 પ્રશ્ન · 60 મિનિટ · 2026 સિલેબસ
- 15 નવા ફુલ મોક — 2026 ના સત્તાવાર સિલેબસ મુજબ
- ડ્રાઇવર 2024 નું અસલી પેપર — સત્તાવાર ફાઇનલ આન્સર-કી સાથે
- 5 વિષયવાર + 31 પ્રકરણવાર — ટ્રાફિક નિશાનીઓ ચિત્ર સાથે
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
ફિમેલ હેલ્થ વર્કર (GPSSB)
GPSSB જા.ક્ર. 08/2026-27 — 200 પ્રશ્ન · 3 કલાક · −¼
- 10 ફુલ મોક — નવી પદ્ધતિના 5 ભાગ મુજબ
- 28 ટેકનિકલ પ્રકરણ + 50 વિષય-ટેસ્ટ
- માતા-બાળ આરોગ્ય, રસીકરણ, કુટુંબ નિયોજન, આરોગ્ય-યોજના
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
મુખ્ય સેવિકા (GPSSB)
GPSSB જા.ક્ર. 05/2026-27 — 200 પ્રશ્ન · 3 કલાક · −¼
- 10 ફુલ મોક — નવી પદ્ધતિના 5 ભાગ મુજબ
- 27 ટેકનિકલ પ્રકરણ + 50 વિષય-ટેસ્ટ
- મુખ્ય સેવિકાનાં 4 જૂનાં અસલી પેપર — ઉકેલ સાથે
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
હિસાબનીશ / પેટા હિસાબનીશ પ્રિલિમ
GSSSB જા.ક્ર. 366/2025-26 — 150 પ્રશ્ન · 2 કલાક · −¼
- 12 ફુલ મોક — સત્તાવાર અભ્યાસક્રમના 14 વિષય ને ગુણભાર મુજબ
- 24 વિષયવાર ટેસ્ટ — હિસાબી પદ્ધતિ, આવકવેરો-GST, પડતર, Tally, ઓડિટ…
- હિસાબનીશ ભરતીનાં જૂનાં અસલી પેપર — ઉકેલ સાથે
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
સેનેટરી ઇન્સ્પેક્ટર
GSSSB ને મ્યુનિસિપલ ભરતી — 210 પ્રશ્ન · 180 મિનિટ · −¼
- 10 ફુલ મોક — જા.ક્ર. 349 ને 455 બંને સિલેબસ મુજબ
- 6 વિષયવાર + 43 પ્રકરણવાર + 65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ
- જૂનાં અસલી પેપર — ઉકેલ સાથે
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
GSSSB 404 / 441 ને મનપા ભરતી — 210 પ્રશ્ન · 180 મિનિટ · −¼
- 10 ફુલ મોક — જા.ક્ર. 404 ને 441 બંને સિલેબસ મુજબ
- 6 વિષયવાર + 63 પ્રકરણવાર + 65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ
- મનપાનાં અસલી પેપર — ઉકેલ સાથે
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
પોલીસ કોન્સ્ટેબલ (LRD)
ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી — 200 પ્રશ્ન · 180 મિનિટ · ભાગ A + ભાગ B
- 15 નવા ફુલ મોક — અસલ LRD પેપરની ઢબે (ભાગ A 80 + ભાગ B 120)
- 11 વિષયવાર + 36 પ્રકરણવાર ટેસ્ટ
- દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
CCE Group B મુખ્ય પરીક્ષા (MCQ)
પ્રકરણ-વાર ટેસ્ટ · 60 દિવસનો અભ્યાસ-કોઠો
- 119 પ્રકરણ-ટેસ્ટ (આશરે 50 પ્રશ્ન દરેક), દરેક પ્રશ્નનો ઉકેલ
- 60 દિવસના કોઠા પ્રમાણે રોજ 2 પ્રકરણ · 7 દિવસ પછી એ જ ટેસ્ટ ફરી
- અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં) · ખોટા જવાબે −0.25
- ₹99 વાળા પ્લાનમાં 9 પુસ્તિકા ઓનલાઇન વાંચો, ડાઉનલોડ નહીં (2,143 પાનાં)
- દિવસ 1-3 ના 6 ટેસ્ટ ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
CCE Group A લેખિત (Mains)
GSSSB CCE Group A મુખ્ય પરીક્ષા (28-29 નવેમ્બર) — 61 દિવસનો દૈનિક ટેસ્ટ-કોઠો
- 61 દિવસના દૈનિક ટેસ્ટ + છેલ્લા 10 દિવસ 5 પૂરા મોક
- દરરોજની જવાબ-લેખન ઢબની મટીરિયલ
- 43 ઉકેલેલાં લેખિત PYQ — GSSSB 7 + GPSC mains 36 (નાયબ મામલતદાર, STI)
- હાથે લખેલા જવાબનો ફોટો પાડો — AI પરીક્ષકની જેમ તપાસે (3 ફ્રી)
- દિવસ 1-3, બે ઉકેલેલાં પેપર ને 3 AI તપાસ ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
GSSSB સંશોધન મદદનીશ / આંકડાશાસ્ત્ર સહાયક
Research Assistant & Statistical Assistant 2026 — Premium Mock Test Pack
- 12 પૂર્ણ Mock Tests · 210 પ્રશ્ન · 180 મિનિટ · +1 / −0.25
- 16 વિષયવાર Tests · Part-A + Statistics, Official Statistics, Mathematics & Economics
- 3,000 ચકાસેલા પ્રશ્ન · વિગતવાર ગુજરાતી solution · English જ્યાં syllabusમાં જરૂરી છે
- One-time payment · Lifetime access · No auto-renewal
SSC CHSL Tier-1
SSC CHSL (10+2) — LDC / JSA / DEO · નવી 4 × 15 મિનિટ ઢબ
- 10 ફુલ મોક — 100 પ્રશ્ન · 200 ગુણ · વિભાગવાર લૉક ટાઈમર
- 20 વિષય ટેસ્ટ — English, રિઝનિંગ, ગણિત, સામાન્ય જ્ઞાન
- English + ગુજરાતી · દરેક પ્રશ્નનો ઉકેલ
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
IBPS RRB Clerk
ગ્રામીણ બૅન્ક ક્લાર્ક (Office Assistant)
- 10 Prelims + 5 Mains ફુલ-લેન્થ મોક
- English + ગુજરાતી — બંને ભાષામાં
- દરેક પ્રશ્નનો પૂરો ઉકેલ + વિષયવાર analysis
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
GSRTC Helper 2026
ટેસ્ટ + ટેક્નિકલ મટિરિયલ
- 10 સંપૂર્ણ મોક + 5 વિષયવાર ટેસ્ટ
- 39 પ્રકરણવાર ટેસ્ટ — દરેકમાં 25 પ્રશ્ન
- 275 પાનાંનું ટેક્નિકલ મટિરિયલ — ફક્ત વાંચન
- પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
સંયુક્ત 6 બોર્ડ PYQ Premium Pack
GSRTC · યુનિવર્સિટી · હાઇકોર્ટ · મહાનગરપાલિકા · SEB · પોલીસ
- બોર્ડવાર અને વિષયવાર PYQ
- ઉપલબ્ધ ચકાસેલા solutions
- એક વખતની ચુકવણી · Lifetime access
GSSSB PYQ Premium Pack
વિષયવાર PYQ પ્રશ્નો અને solutions
- વિષયવાર PYQ અભ્યાસ
- વિષયવાર ઉપલબ્ધ ટેસ્ટ અને ચકાસેલા ઉકેલ
- એક વખતની ચુકવણી · Lifetime access
GPSSB PYQ Premium Pack
વિષયવાર PYQ પ્રશ્નો અને solutions
- વિષયવાર PYQ અભ્યાસ
- વિષયવાર ઉપલબ્ધ ટેસ્ટ અને ચકાસેલા ઉકેલ
- એક વખતની ચુકવણી · Lifetime access
GPSC PYQ Premium Pack
વિષયવાર PYQ પ્રશ્નો અને solutions
- વિષયવાર PYQ અભ્યાસ
- વિષયવાર ઉપલબ્ધ ટેસ્ટ અને ચકાસેલા ઉકેલ
- એક વખતની ચુકવણી · Lifetime access
વધુ સિરીઝ ટૂંક સમયમાં
કઈ પરીક્ષાની પ્રીમિયમ સિરીઝ જોઈએ? અમને કહો.
ચકાસેલા જવાબ
દરેક પઝલનો એક જ જવાબ, દરેક દાખલો ફરી ગણેલો — સ્વતંત્ર ચકાસણી પછી જ.
English + ગુજરાતી
દરેક પ્રશ્ન ને ઉકેલ બંને ભાષામાં; ટેસ્ટ શરૂ કરતી વખતે ભાષા પસંદ કરો.
એક વાર — પરીક્ષા સુધી
એક પૅક ખરીદો એટલે એ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તમારો; બધા પૅક જોઈએ તો "બધું જ" subscription. Auto-renewal ક્યાંય નહીં.
ખરીદી કેવી રીતે?
- 1. ફ્રી account બનાવો / login કરો.
- 2. સિરીઝના પાના પર "ખરીદો" — Razorpay થી UPI/કાર્ડ/નેટ બેન્કિંગ.
- 3. ચુકવણી પૂરી થતાં જ બધા મોક તમારા account માં unlock.
ખરીદી ફક્ત વેબસાઇટ પર. પ્રશ્ન કે તકલીફ: gohiljayesh94@gmail.com · Refund Policy · ફ્રી + પ્રીમિયમ વિગત