મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતની પરીક્ષાઓ, તમારી ભાષામાં.

GPSC · તલાટી · પોલીસ · TET — સાચા exam જેવા mock test, સહેલી ગુજરાતીમાં. 3,849+ ફ્રી ટેસ્ટ — ફ્રી જ રહેશે. શાળા ટેસ્ટ (CBSE + GSEB), ડેઇલી કરન્ટ અફેર્સ ને ફ્રી જૂના પેપર પણ — સાથે પસંદગીની પરીક્ષા માટે પ્રીમિયમ મોક સિરીઝ.

  • ક્રેડિટ કાર્ડ વગર શરૂ
  • ગુજરાતી-first
  • કોઈ subscription નહીં

બે વિભાગ — ફ્રી ને પ્રીમિયમ

ફ્રી વિભાગ ફ્રી જ રહેશે. પ્રીમિયમ એ અમુક પરીક્ષાની અલગ, ઊંડી મોક સિરીઝ છે — એક જ વાર ચૂકવણી, કોઈ subscription નહીં.

ફ્રી વિભાગ

બધા માટે, કાયમ ફ્રી

  • 3,849+ મોક ને પ્રેક્ટિસ ટેસ્ટ
  • રોજનું કરન્ટ અફેર્સ + માસિક ટેસ્ટ
  • 385 અસલ જૂનાં પેપર (PYQ)
  • PDF અભ્યાસ સામગ્રી
  • શાળા (CBSE/GSEB) પ્રકરણ-વાર ટેસ્ટ
  • વિષયવાર analytics + લીડરબોર્ડ
⭐ પ્રીમિયમ વિભાગ

પસંદગીની પરીક્ષા માટે ઊંડી મોક સિરીઝ

SMC ક્લાર્ક — અંતિમ પૅક
નવું

સુરત મહાનગરપાલિકા ત્રીજી શ્રેણી ક્લાર્ક (પરીક્ષા 11 ઑક્ટોબર)

₹99
  • 8 નવા પરીક્ષા-સમાન મોક — 2 ગુજરાત-રૅન્ક મોક સહિત
  • GCSR + કચેરી + GPMC/સુરત: 27 ગુણનો ટોપિકવાર બૅન્ક
  • ભૂલ-સુધાર ટેસ્ટ + વન-લાઇનર PDF

પહેલો મોક ફ્રી · જુઓ

GSSSB સંશોધન મદદનીશ / આંકડાશાસ્ત્ર સહાયક
નવું · NEW

Research Assistant & Statistical Assistant 2026 — Premium Mock Test Pack

₹299
  • 12 પૂર્ણ Mock Tests · 210 પ્રશ્ન · 180 મિનિટ · +1 / −0.25
  • 16 વિષયવાર Tests · Part-A + Statistics, Official Statistics, Mathematics & Economics
  • 3,000 ચકાસેલા પ્રશ્ન · વિગતવાર ગુજરાતી solution · English જ્યાં syllabusમાં જરૂરી છે
  • One-time payment · Lifetime access · No subscription

જુઓ

CCE Group A લેખિત (Mains)
નવું

GSSSB CCE Group A મુખ્ય પરીક્ષા — 90 દિવસનો દૈનિક ટેસ્ટ-કોઠો

₹299 થી
  • 90 દિવસના દૈનિક ટેસ્ટ + 5 પૂરા મોક — આદર્શ જવાબ સાથે
  • દરરોજની જવાબ-લેખન ઢબની મટીરિયલ
  • હાથે લખેલા જવાબનો ફોટો પાડો — AI પરીક્ષકની જેમ તપાસે

દિવસ 1-3, એક ઉકેલેલું પેપર ને 3 AI તપાસ ફ્રી · જુઓ

IBPS RRB Clerk
નવું

ગ્રામીણ બૅન્ક ક્લાર્ક (Office Assistant)

₹99
  • 10 Prelims + 5 Mains ફુલ-લેન્થ મોક
  • English + ગુજરાતી — બંને ભાષામાં
  • દરેક પ્રશ્નનો પૂરો ઉકેલ + વિષયવાર analysis

પહેલો મોક ફ્રી · જુઓ

એક જ વાર ચૂકવણી · કાયમ unlock · Razorpay થી સુરક્ષિત (UPI/કાર્ડ) · ખરીદી ફક્ત વેબસાઇટ પર

તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો?

લોગિન વગર 5 પ્રશ્નોની ડેમો આપો →

🗓️ આજનું દૈનિક કરન્ટ અફેર્સ — દરરોજ નવી ટેસ્ટ

દરરોજ આગલા દિવસના કરન્ટ અફેર્સ પર 25 પ્રશ્ન · ફ્રી · ગુજરાતી

આજે રમો

📰 ડેઇલી કરન્ટ અફેર્સ — વાંચન સામગ્રી

દરરોજના કરન્ટ અફેર્સની વિષયવાર નોંધ · સંપૂર્ણ ગુજરાતીમાં · ફ્રી

વાંચો

📚 મહિનાવાર કરન્ટ અફેર્સ — 17 મહિના, 3,454 પ્રશ્ન

એક મહિનો ભૂલી ગયા? એ જ મહિનાની ટેસ્ટ આપો · વિષયવાર પણ · ફ્રી

મહિનો પસંદ કરો
પરીક્ષા પ્રમાણે વિશેષ તૈયારી અને અભ્યાસ સામગ્રી
16-29 સપ્ટે. 📅
CCE પ્રિલિમ 2026100% ફ્રી છેલ્લા 12 દિવસ

CCE પ્રિલિમ — છેલ્લા 12 દિવસનું ટાઇમટેબલ

રોજ સવારે 1 ફુલ મોક અસલી પેપર જેવા દબાણે, બપોરે રિઝનિંગ-ગણિતની પ્રકરણ-ટેસ્ટ, સાંજે GK (નવો 30-ગુણનો વિભાગ) ને કરન્ટ અફેર્સ, રાત્રે એક રિવિઝન પોસ્ટર. તમારી પરીક્ષાની તારીખ મૂકો, દરેક લીટીએ સીધી લિંક. 30 ફુલ મોક · 179 પ્રકરણની ટેસ્ટ, બધું ફ્રી.

નવું 🆕
GSRTC ભરતી 2026100% ફ્રી 4,318 જગ્યા

GSRTC કંડક્ટર

40 ફુલ મોક ટેસ્ટ — 100 પ્રશ્ન · 60 મિનિટ · −0.25, સાથે 35 વિષયવાર સેટ. અને 3 અસલી જૂનાં પેપર (2018 · 2021 · 2024) — 286 પ્રશ્ન, દરેક જવાબ GSRTC ની સત્તાવાર આન્સર-કી પ્રમાણે ને ઉકેલ સાથે.બધું ફ્રી, સહેલી ગુજરાતીમાં.

શાળા ટેસ્ટ — CBSE + GSEB100% ફ્રી ધોરણ 7-10

દરેક પ્રકરણની 5 ફ્રી ટેસ્ટ — વિજ્ઞાન · ગણિત · સામાજિક વિજ્ઞાન

1,500+ chapter-wise ટેસ્ટ · 10 મિનિટની ટૂંકી ટેસ્ટ · કોઈ નેગેટિવ માર્કિંગ નહીં. GSEB ગુજરાતીમાં, CBSE English માં. બધું ફ્રી.

ધોરણ પસંદ કરો
CCE 2026100% ફ્રી નવી પેટર્ન · CBT ઢબ

GSSSB CCE (તલાટી / ક્લાર્ક)

30 ફુલ મોક ટેસ્ટ — 150 પ્રશ્ન · 120 મિનિટ · −0.25, અસલ પરીક્ષા જેવી પેટર્ન. સાથે 89 પ્રકરણ ની પદ્ધતિ ને વાંચન સામગ્રી, 179 પ્રકરણની ટેસ્ટ, અને 182 ટેસ્ટ ભરીને અસલ જૂનાં પ્રશ્નો — CCE 2024 પ્રિલિમ ને GSSSB 2025-26, દરેક ઉકેલ સાથે. ઉપરાંત 2016-2023 નાં 60 અસલ પ્રશ્નપત્રો ડાઉનલોડ માટે. બધું સહેલી ગુજરાતીમાં, સાવ ફ્રી.

નવું 🆕
NCERT + GCERT પુસ્તક આધારિત100% ફ્રી વિષય ને ટોપિક વાર

117 ટોપિક ટેસ્ટ · 2,925 પ્રશ્ન

ઇતિહાસ · ભૂગોળ · બંધારણ · વિજ્ઞાન · અર્થશાસ્ત્ર · પર્યાવરણ · ગણિત · રિઝનિંગ · વ્યાકરણ · સાંસ્કૃતિક વારસો · ગુજરાતી સાહિત્ય · કમ્પ્યુટર · પંચાયતી રાજ · વિશ્વ ભૂગોળ —દરેક વિષયના દરેક ટોપિકની અલગ ટેસ્ટ, ને દરેક પ્રશ્ન NCERT ને GCERT નાં પ્રકરણ વાંચીને બનાવેલો. અસલ પરીક્ષા જેવી પેટર્ન — જોડકાં જોડો · વિધાન-આધારિત · કાલક્રમ · Assertion-Reason. દરેક ટેસ્ટ 25 પ્રશ્ન · 25 મિનિટ, સહેલી ગુજરાતીમાં.

વિષય પસંદ કરો
નવું 🆕
સુરત મહાનગરપાલિકા100% ફ્રી ત્રીજી શ્રેણી ક્લાર્ક

SMC ત્રીજી શ્રેણી ક્લાર્ક

10 ફુલ મોક ટેસ્ટ — 100 પ્રશ્ન · 120 મિનિટ · 1/3 કપાત, અસલી પેપરની માપેલી કઠિનતા પ્રમાણે બનાવેલા — દરેકની પ્રશ્ન-પદ્ધતિ જુદી. સાથે 2 અસલી જૂનાં પેપર (2023 ક્લાર્ક · 2021 ઓડિટ ક્લાર્ક) — જવાબ SMC ની સત્તાવાર Revised Final Answer Key પ્રમાણે, ને 3 PDF ગાઈડ · દરેક ₹20 — GPMC એક્ટ · G.C.S.R. · કચેરી કાર્યપદ્ધતિ.

અભ્યાસ સામગ્રી100% ફ્રી પદ્ધતિ + 30-સેકન્ડ ટ્રિક

પદ્ધતિ & અભ્યાસ સામગ્રી — ગણિત · રિઝનિંગ · English · ગુજરાતી · GK · ઇતિહાસ-ભૂગોળ

દરેક વિષયની standard પદ્ધતિ, ટ્રિક ને ઉકેલેલાં ઉદાહરણ — સહેલી ગુજરાતીમાં વાંચો.

વાંચો
100% ફ્રીlogin કરો ને તરત શરૂ કરો

18 ફ્રી પ્રેક્ટિસ ટેસ્ટ · 450 પ્રશ્ન

ગણિત · રિઝનિંગ · ઇતિહાસ · ભૂગોળ · બંધારણ · વિજ્ઞાન · અર્થશાસ્ત્ર · English Grammar · GK — દરેક વિષયની અલગ ટેસ્ટ.

ફ્રી પ્રેક્ટિસ શરૂ કરો
ખાસ — અત્યારે Live

સૌથી લોકપ્રિય મોક ટેસ્ટ

દરેક પરીક્ષાની બધી ટેસ્ટ મફત — સાચા exam જેવી પેટર્ન, સહેલી ગુજરાતીમાં.

બોર્ડ પ્રમાણે શોધો

કઈ જગ્યા માટે તૈયારી કરવી એ હજી નક્કી નથી? જે સંસ્થા ભરતી કાઢે છે એના નામ પર ક્લિક કરો — એની બધી પરીક્ષા એક જ જગ્યાએ.

3,849

પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ

385

જૂનાં પ્રશ્નપત્ર

ગુજરાતી

first · हिन्दी · English

₹20

દરેક PDF પુસ્તક

કેમ PariksaPath?

તૈયારી માટે જે જોઈએ, બધું એક જગ્યાએ

સાચા exam જેવો ટેસ્ટ

NTA જેવી જ સ્ક્રીન — ટાઇમર, પ્રશ્ન પેલેટ, સેક્શન. પરીક્ષા હોલ જેવો જ અનુભવ.

લાઇવ લીડરબોર્ડ

દરેક ટેસ્ટ પછી તમારો સ્કોર બીજા વિદ્યાર્થીઓ સામે જુઓ. ટોપ-3 દરેક ટેસ્ટમાં.

સહેલી ગુજરાતી

બધા પ્રશ્નો ને સમજૂતી સહેલી ગુજરાતીમાં. ભારે શબ્દો નહીં — તરત સમજાય.

સાચું result analysis

વિષયવાર heatmap, કયા પ્રશ્નમાં કેટલો સમય ગયો — શું સુધારવું એ બરાબર દેખાય.

રોજનું કરન્ટ અફેર્સ

દરરોજ નવી ક્વિઝ + વાંચન સામગ્રી, ગુજરાતીમાં. PIB/સત્તાવાર સ્રોતથી verified.

ફ્રી વિભાગ ફ્રી જ રહેશે

CCE નાં 179 પ્રકરણની ટેસ્ટ ને 182 જૂના-પ્રશ્નોની ટેસ્ટ, ડેઇલી કરન્ટ અફેર્સ, ફ્રી પ્રેક્ટિસ ને જૂના પેપર — ફ્રી. પ્રીમિયમ સિરીઝની કિંમત પહેલેથી સ્પષ્ટ લખેલી — કોઈ છૂપો ચાર્જ નહીં.

કેવી રીતે કામ કરે?

ત્રણ સ્ટેપ. કોઈ સેલ્સ કોલ નહીં, કોઈ એપ install કરવાની જબરદસ્તી નહીં.

01

પરીક્ષા પસંદ કરો

GPSC, તલાટી, પોલીસ, NTPC, CBSE, GSEB — તમારી પરીક્ષા પસંદ કરો.

02

સાચો મોક આપો

NTA જેવી સ્ક્રીન — ટાઇમર, પેલેટ, ફુલ સ્ક્રીન. પરીક્ષા જેવો જ અનુભવ.

03

શું સુધારવું એ જુઓ

વિષયવાર heatmap, સમયનો ચાર્ટ ને આગળ શું કરવું — બધું સ્પષ્ટ.

Android ઍપ

PariksaPath હવે Play Store પર

ફોનમાં જ પરીક્ષાની તૈયારી — સાવ ફ્રી. એ જ ટેસ્ટ, એ જ ખાતું — ફોનમાં ઝડપથી ખૂલે ને ગમે ત્યાં આપી શકાય. પ્રગતિ બંને જગ્યાએ સાથે રહે છે.

  • અસલી પરીક્ષા જેવો ટેસ્ટ પ્લેયર — ટાઇમર, પ્રશ્ન-પૅલેટ, રિવ્યૂ
  • રોજનું કરન્ટ અફેર્સ ને એની ક્વિઝ
  • અભ્યાસ સામગ્રીની PDF (દરેક પુસ્તક ₹20)
  • પરિણામમાં સ્કોરની આખી ગણતરી — સાચા, ખોટા, નેગેટિવ
  • ગુજરાતી · हिन्दी · English
Play Store પરથી ઉતારો

ફ્રી · કોઈ જાહેરાત નહીં

નોંધ: જૂનાં પેપર (PYQ) ની PDF ઍપમાં નથી — એ આ વેબસાઇટ પર જ મળશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું PariksaPath ખરેખર ફ્રી છે?
હા — ફ્રી વિભાગની મોક ટેસ્ટ, શાળા (CBSE/GSEB) પ્રકરણ-વાર ટેસ્ટ, GSRTC ને CCE ટેસ્ટ, રોજનું કરન્ટ અફેર્સ અને જૂનાં પેપર ફ્રી જ રહેશે. વિગતવાર PDF પુસ્તકો દરેક ₹20ની one-time ખરીદીથી મળે છે; કોઈ subscription નથી. અલગ premium mock seriesની કિંમત તેના card પર સ્પષ્ટ છે.
પ્રીમિયમમાં પૈસા એક વાર કે દર મહિને?
એક જ વાર. દરેક પ્રીમિયમ સિરીઝ એક વાર ખરીદો એટલે કાયમ unlock — કોઈ subscription કે auto-renewal નહીં. ખરીદી ફક્ત વેબસાઇટ પર, Razorpay થી (UPI/કાર્ડ). બધી સિરીઝ /premium પર.
કઈ કઈ પરીક્ષાઓ છે?
ગુજરાત પહેલા: GSRTC કંડક્ટર, GSSSB CCE (તલાટી/ક્લાર્ક), GPSC Class 1-2, હાઈકોર્ટ ને મ્યુનિસિપલ કોર્પોરેશન. સાથે શાળા ટેસ્ટ — CBSE + GSEB ધોરણ 7-10, દરેક પ્રકરણની 5 ફ્રી ટેસ્ટ — ને ડેઇલી કરન્ટ અફેર્સ. દર અઠવાડિયે નવું ઉમેરાય છે.
પ્રશ્નો કઈ ભાષામાં છે?
ગુજરાતી પહેલા — દરેક ગુજરાત પરીક્ષા ગુજરાતીમાં. NTPC જેવી ટેસ્ટ English, हिन्दी ને ગુજરાતી — ત્રણેયમાં. ભાષા ટેસ્ટ વચ્ચે પણ બદલી શકાય.
Testbook કે Unacademy કરતાં શું અલગ?
ત્રણ વાત: (1) ટેસ્ટ-first — કોઈ લાંબા coaching funnel નહીં, (2) ફ્રી વિભાગ ખરેખર ફ્રી ને પ્રીમિયમ ઓછી કિંમતે, એક જ વાર — કોઈ નકલી discount કે subscription નહીં, (3) સહેલી ગુજરાતી — ભારે શબ્દો નહીં, તરત સમજાય.
તો પછી ખર્ચ કેવી રીતે નીકળે છે?
પ્રીમિયમ મોક સિરીઝની ખરીદીથી. એનાથી જ ફ્રી વિભાગ બધા માટે ફ્રી રહે છે — ફ્રી ટેસ્ટ માટે કોઈ પૈસા માગવામાં આવતા નથી.
શું મારે account બનાવવું જરૂરી છે?
તમારો સ્કોર, ટેસ્ટ history ને પ્રગતિ સાચવવા માટે login જરૂરી છે. જૂનાં પેપર ફ્રી છે; PDF પુસ્તક ખરીદવા અને પછી download કરવા એ જ accountથી login જરૂરી છે.

વિદ્યાર્થીઓ શું કહે છે

સાઇટ પર જ મળેલા અભિપ્રાય, તાજા પહેલાં — શબ્દેશબ્દ, બદલ્યા વગર.

4.9 / 5 · 251 અભિપ્રાય

  • Aani technology

    — Vala anant5· સપ્ટેમ્બર 2026
  • Mane aama aani tecnics Ane javab aapva te Sara lagya

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026
  • Nice test 👌 👍

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026
  • cce group b mains mate kaik lavo

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026
  • Improvement sari aave che test aaypa chi

    — ગુમનામ વિદ્યાર્થી· સપ્ટેમ્બર 2026
  • I like the User Interface of Website and Content for Preparation.

    — Alpesh Trivedi5· સપ્ટેમ્બર 2026
  • ખુબ જ સરસ સર 👌

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026
  • Sari app che

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026
  • Good 👍

    — Chavda kalpesh5· સપ્ટેમ્બર 2026
  • Great experience

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026
  • Ha bav j mast test che 🧡🙏 thank you 🥰

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026
  • Good

    — ગુમનામ વિદ્યાર્થી5· સપ્ટેમ્બર 2026

તમારો અભિપ્રાય આપો

શું સારું લાગ્યું, શું ખૂટે છે, કઈ પરીક્ષા ઉમેરીએ — જરૂર લખજો. એનાથી જ આગળનું બને છે.

અભિપ્રાય આપો

તમારો આગળનો મોક રાહ જુએ છે.

પરીક્ષા પસંદ કરો · સાચો મોક આપો · શું સુધારવું એ બરાબર જુઓ.