મુખ્ય સામગ્રી પર જાઓ
કોઈ subscription નહીં · કોઈ છૂપો ચાર્જ નહીં

ફ્રી વિભાગ + પ્રીમિયમ સિરીઝ

ફ્રી વિભાગની મોક ટેસ્ટ, જૂનાં પેપર અને રોજનું કરન્ટ અફેર્સ ફ્રી જ રહેશે. PDF પુસ્તકો દરેક ₹20 છે. અમુક પરીક્ષા માટે અલગ પ્રીમિયમ મોક સિરીઝ — એક જ વાર ચૂકવણી, કાયમ unlock.

ફ્રી વિભાગ — બધા માટે

મોક અને પ્રેક્ટિસ ટેસ્ટ

GPSC, તલાટી, પોલીસ, GSRTC, CCE, TET/TAT, હાઈકોર્ટ ને શાળા (CBSE/GSEB) — 3,849+ ટેસ્ટ ફ્રી.

રોજનું કરન્ટ અફેર્સ

દરરોજ નવી ટેસ્ટ + વિષયવાર વાંચન સામગ્રી, સંપૂર્ણ ગુજરાતીમાં. માસિક ટેસ્ટ પણ ફ્રી.

જૂનાં પેપર + PDF સામગ્રી

385 અસલ જૂનાં પેપર ને વિષયવાર માર્ગદર્શિકા (PDF) — download પણ ફ્રી.

⭐ પ્રીમિયમ મોક સિરીઝ

પસંદગીની પરીક્ષા માટે ઊંડી, ચકાસેલી ફુલ-લેન્થ મોક સિરીઝ. દરેક સિરીઝ એક વાર ખરીદો — કાયમ માટે unlock. ખરીદી ફક્ત વેબસાઇટ પર, Razorpay થી (UPI/કાર્ડ).

SMC ક્લાર્ક — અંતિમ પૅક

સુરત મહાનગરપાલિકા ત્રીજી શ્રેણી ક્લાર્ક (પરીક્ષા 11 ઑક્ટોબર)

₹99
  • 8 નવા પરીક્ષા-સમાન મોક — 2 ગુજરાત-રૅન્ક મોક સહિત
  • GCSR + કચેરી + GPMC/સુરત: 27 ગુણનો ટોપિકવાર બૅન્ક
  • ભૂલ-સુધાર ટેસ્ટ + વન-લાઇનર PDF
  • પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
જુઓ ને ખરીદો

GSSSB સંશોધન મદદનીશ / આંકડાશાસ્ત્ર સહાયક

Research Assistant & Statistical Assistant 2026 — Premium Mock Test Pack

₹299
  • 12 પૂર્ણ Mock Tests · 210 પ્રશ્ન · 180 મિનિટ · +1 / −0.25
  • 16 વિષયવાર Tests · Part-A + Statistics, Official Statistics, Mathematics & Economics
  • 3,000 ચકાસેલા પ્રશ્ન · વિગતવાર ગુજરાતી solution · English જ્યાં syllabusમાં જરૂરી છે
  • One-time payment · Lifetime access · No subscription
જુઓ ને ખરીદો

CCE Group A લેખિત (Mains)

GSSSB CCE Group A મુખ્ય પરીક્ષા — 90 દિવસનો દૈનિક ટેસ્ટ-કોઠો

₹299 થી
  • 90 દિવસના દૈનિક ટેસ્ટ + 5 પૂરા મોક — આદર્શ જવાબ સાથે
  • દરરોજની જવાબ-લેખન ઢબની મટીરિયલ
  • હાથે લખેલા જવાબનો ફોટો પાડો — AI પરીક્ષકની જેમ તપાસે
  • દિવસ 1-3, એક ઉકેલેલું પેપર ને 3 AI તપાસ ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
જુઓ ને ખરીદો

IBPS RRB Clerk

ગ્રામીણ બૅન્ક ક્લાર્ક (Office Assistant)

₹99
  • 10 Prelims + 5 Mains ફુલ-લેન્થ મોક
  • English + ગુજરાતી — બંને ભાષામાં
  • દરેક પ્રશ્નનો પૂરો ઉકેલ + વિષયવાર analysis
  • પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપી જુઓ
જુઓ ને ખરીદો

વારંવાર પૂછાતા પ્રશ્નો

ફ્રી વિભાગ ખરેખર ફ્રી છે? પછીથી પૈસા માંગશો?

ના. ફ્રી વિભાગની મોક ટેસ્ટ, જૂનાં પેપર અને કરન્ટ અફેર્સ ફ્રી જ રહેશે. PDF પુસ્તકો દરેક ₹20ની one-time ખરીદીથી મળે છે. કોઈ subscription નથી.

પ્રીમિયમમાં પૈસા એક વાર કે દર મહિને?

એક જ વાર. દરેક પ્રીમિયમ સિરીઝ એક વાર ખરીદો એટલે કાયમ unlock — કોઈ subscription કે auto-renewal નહીં. એક સિરીઝ ખરીદવાથી બીજી સિરીઝ unlock થતી નથી.

પ્રીમિયમ ઍપમાં મળશે?

ના — પ્રીમિયમ સિરીઝ ફક્ત વેબસાઇટ pariksapath.in પર છે (ખરીદી ને ટેસ્ટ બંને). ઍપમાં ફ્રી વિભાગ પહેલાંની જેમ જ ચાલે છે.

પૈસા કપાયા પણ મોક unlock ન થયો તો?

પાનું ફરી ખોલો — ચુકવણી પૂરી થતાં આપોઆપ unlock થાય છે. તો પણ ન થાય તો payment ID સાથે gohiljayesh94@gmail.com પર લખો; unlock કરી આપીશું કે પૈસા પરત કરીશું. વિગત: Refund Policy.

તો account કેમ બનાવવું પડે?

તમારો સ્કોર, ટેસ્ટ history ને પ્રગતિ સાચવવા માટે — ને પ્રીમિયમ ખરીદો તો એ તમારા account સાથે જોડાય એ માટે. ફક્ત email થી, 30 સેકન્ડમાં — ફ્રી.

પ્રીમિયમ લીધા વગર તૈયારી થઈ શકે?

હા. એક પણ રૂપિયો આપ્યા વગર આખો ફ્રી વિભાગ પૂરેપૂરો વાપરી શકાય. પ્રીમિયમ ફક્ત એમના માટે છે જેમને કોઈ ચોક્કસ પરીક્ષાની વધારાની ફુલ મોક સિરીઝ જોઈએ.

ફ્રી વિભાગ ફ્રી જ રહેશે · પ્રીમિયમ એક જ વાર · કોઈ છૂપો ચાર્જ નહીં. ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે.

મફત account બનાવો