સત્તાવાર સ્રોત અને અસ્વીકરણ
Official Sources & Disclaimer
મહત્વની સૂચના
PariksaPath એક ખાનગી શૈક્ષણિક પ્લેટફોર્મ છે. અમે કોઈ સરકારી સંસ્થા, વિભાગ કે ભરતી બોર્ડ સાથે સંકળાયેલા નથી અને તેમનું પ્રતિનિધિત્વ કરતા નથી. અમે કોઈ સરકારી સેવા, નોકરી કે અરજી-પ્રક્રિયા પૂરી પાડતા નથી. અહીંની બધી સામગ્રી ફક્ત અભ્યાસ ને પ્રેક્ટિસ માટે છે. સત્તાવાર જાહેરાત, અભ્યાસક્રમ, તારીખ ને પરિણામ માટે નીચે આપેલી સરકારી વેબસાઇટ જ પ્રમાણભૂત ગણવી.
PariksaPath is a private educational platform. We are not affiliated with, endorsed by, or representing any government entity, department or recruitment board. We do not provide or facilitate any government service. All content here is for study and practice purposes only. For official notifications, syllabus, dates and results, please refer only to the government websites listed below.
સત્તાવાર સરકારી વેબસાઇટ
અમારાં જૂનાં પ્રશ્નપત્રો, ભરતીની જાહેરાતો ને પરીક્ષા-માહિતી આ સત્તાવાર સ્રોત પરથી લેવાયેલી છે. કોઈ પણ તારીખ, જગ્યા કે અભ્યાસક્રમની ખાતરી કરવા આ વેબસાઇટ જ જુઓ.
- ગુજરાત સરકાર — સત્તાવાર પોર્ટલGPSC, GSSSB, OJAS ને ગુજરાત પોલીસ સહિત રાજ્યના બધા વિભાગ ને ભરતી બોર્ડhttps://gujaratindia.gov.in
- GPSSB — પંચાયત સેવા પસંદગી મંડળતલાટી કમ મંત્રી, ગ્રામ સેવકhttps://gpssb.gujarat.gov.in
- SEB — રાજ્ય પરીક્ષા બોર્ડTET, TAT, HTAThttps://sebexam.org
- ગુજરાત હાઈકોર્ટવર્ગ-3, વર્ગ-4 ભરતીhttps://gujarathighcourt.nic.in
- GSEB — ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડધોરણ 5-12 અભ્યાસક્રમ ને પેપરhttps://gseb.org
- CBSE (Academic)NCERT ધોરણ 5-12 — અભ્યાસક્રમ ને સેમ્પલ પેપરhttps://cbseacademic.nic.in
- NTAJEE Main, NEET UGhttps://exams.nta.ac.in
- ભારતીય રેલવે / RRBRRB NTPChttps://indianrailways.gov.in
ભરતી બોર્ડની સીધી વેબસાઇટ
આ બોર્ડની પોતાની સત્તાવાર સાઇટ છે. એ ભારતમાંથી જ ખૂલે છે — વિદેશથી ખોલવા જાઓ તો સમય પૂરો થઈ જાય છે, એટલે ઉપરની યાદીમાં ગુજરાત સરકારનું મુખ્ય પોર્ટલ મૂક્યું છે.
- GPSC — ગુજરાત જાહેર સેવા આયોગક્લાસ 1-2, નાયબ મામલતદાર, PI, STIhttps://gpsc.gujarat.gov.in
- GSSSB — ગૌણ સેવા પસંદગી મંડળCCE, બિન સચિવાલય, જુનિયર ક્લાર્કhttps://gsssb.gujarat.gov.in
- OJASગુજરાત સરકારની ભરતી અરજી — GSRTC કંડક્ટર/ડ્રાઇવર સહિતhttps://ojas.gujarat.gov.in
- ગુજરાત પોલીસકોન્સ્ટેબલ (LRD), PSI/ASIhttps://police.gujarat.gov.in
જૂનાં પેપર વિશે
સરકારી પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલાં પ્રશ્નપત્રો ને આન્સર-કી જાહેર દસ્તાવેજ છે. અમે તે વિદ્યાર્થીઓની સગવડ માટે એક જગ્યાએ મૂક્યાં છે. જો કોઈ સંસ્થાને લાગે કે અહીંની કોઈ સામગ્રી હટાવવી જોઈએ, તો gohiljayesh94@gmail.com પર જણાવો — અમે તરત હટાવી દઈશું.