SSC CHSL Tier-1 — 10 ફુલ મોક + 20 વિષય ટેસ્ટ
નવી 2026 ઢબ પ્રમાણે — દરેક મોકમાં 4 વિભાગ × 15 મિનિટ, દરેક વિભાગનો સમય અલગ ને લૉક, બરાબર અસલ પરીક્ષાની જેમ. દરેક દાખલો ફરી ગણેલો, દરેક પ્રશ્નનો પૂરો ઉકેલ — English + ગુજરાતી બંનેમાં.
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
પહેલો મોક ફ્રી આપોએક વાર ₹49 — બધા 10 મોક + 20 વિષય ટેસ્ટ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી unlock. ખરીદી વેબસાઇટ પર થાય છે.
Tier-1 પરીક્ષાની ઢબ
- English Language25 પ્રશ્ન · 50 ગુણ · 15 મિનિટ
- General Intelligence (રિઝનિંગ)25 પ્રશ્ન · 50 ગુણ · 15 મિનિટ
- Quantitative Aptitude (ગણિત)25 પ્રશ્ન · 50 ગુણ · 15 મિનિટ
- General Awareness (સામાન્ય જ્ઞાન)25 પ્રશ્ન · 50 ગુણ · 15 મિનિટ
કુલ 100 પ્રશ્ન · 200 ગુણ · 60 મિનિટ · સાચા જવાબે +2, ખોટા જવાબે −0.5
આ પૅકમાં શું ખાસ છે?
વિભાગવાર ટાઈમર: દરેક વિભાગને 15 મિનિટ. સમય પૂરો થાય એટલે આગળનો વિભાગ આપોઆપ ખૂલે; પાછલા વિભાગમાં પાછા ન જઈ શકાય ને બચેલો સમય આગળ ન જાય — નોટિફિકેશન મુજબની નવી ઢબ.
ટેસ્ટ શરૂ કરતી વખતે ભાષા પસંદ કરો. English Language વિભાગ અસલ પરીક્ષાની જેમ ફક્ત English માં; બાકીના ત્રણ English + ગુજરાતી.
Tier-1 પરીક્ષા: 30 નવેમ્બર – 31 ડિસેમ્બર 2026 (નોટિફિકેશન મુજબ; તારીખ બદલાય તો SSC ની સત્તાવાર જાહેરાત માન્ય).
મોક ટેસ્ટ ફક્ત વેબસાઇટ પર (વિભાગવાર ટાઈમર ઍપમાં નથી) — ફોનના બ્રાઉઝરમાં pariksapath.in ખોલીને આપી શકાય.