બધી Answer Keysમોક ટેસ્ટ જુઓ
GSRTC
GSRTC કંડક્ટર ભરતી પરીક્ષા 2026 — Answer Key
તારીખ જાહેર થવાની બાકી100 પ્રશ્નો · 100 ગુણ 60 મિનિટ નેગેટિવ: −0.25
4,318 કંડક્ટર જગ્યાઓ — OMR આધારિત લેખિત પરીક્ષા, 100 પ્રશ્ન / 60 મિનિટ, ખોટા જવાબે 0.25 ગુણ કપાય. તારીખ જાહેર થતાં જ અહીં અપડેટ થશે.
સત્તાવાર કી (સોર્સ)આન્સર કી હજુ જાહેર થઈ નથી
GSRTC સત્તાવાર કી બહાર પાડે કે તરત જ અહીં સ્કોર કેલ્ક્યુલેટર LIVE થશે. Telegram માં જોડાઈ જાઓ — સૌથી પહેલી જાણ તમને.
આગલી પરીક્ષાની તૈયારી અહીંથી શરૂ કરો
ફુલ-લેન્થ મોક ટેસ્ટ · PYQ પેપરો · ડેઇલી કરન્ટ અફેર્સ — બધું ફ્રી, ગુજરાતીમાં.