બધી Answer Keysમોક ટેસ્ટ જુઓ
GSSSB
GSSSB CCE (ગ્રુપ A + B) પ્રિલિમ 2026 — Answer Key
તારીખ જાહેર થવાની બાકી100 પ્રશ્નો · 100 ગુણ 60 મિનિટ નેગેટિવ: −0.25
જુનિયર ક્લાર્ક સહિત 6,550 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CBRT). પ્રિલિમિનરી પરીક્ષા (જાહેરાત 378/202526) 16થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન અલગ-અલગ પાળીમાં યોજાશે; કૉલ લેટર 8 સપ્ટેમ્બર 2026, રાત્રે 9 વાગ્યાથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. ચોક્કસ પાળી-વાર તારીખ ઉમેદવારના કૉલ લેટરમાં જ દર્શાવાય છે. સત્તાવાર પ્રોવિઝનલ કી પરીક્ષા પછી આવતાં જ અહીં અપડેટ થશે.
સત્તાવાર કી (સોર્સ)આન્સર કી હજુ જાહેર થઈ નથી
GSSSB સત્તાવાર કી બહાર પાડે કે તરત જ અહીં સ્કોર કેલ્ક્યુલેટર LIVE થશે. Telegram માં જોડાઈ જાઓ — સૌથી પહેલી જાણ તમને.
આગલી પરીક્ષાની તૈયારી અહીંથી શરૂ કરો
ફુલ-લેન્થ મોક ટેસ્ટ · PYQ પેપરો · ડેઇલી કરન્ટ અફેર્સ — બધું ફ્રી, ગુજરાતીમાં.