100% ફ્રી
ગુજરાત હાઈકોર્ટ — બધી પરીક્ષા
ગુજરાત હાઈકોર્ટ — વર્ગ-3 ને વર્ગ-4 ની ભરતી.
2 પરીક્ષા · 21 ફ્રી ટેસ્ટ · 19 અસલ પ્રશ્નપત્ર
ગુજરાત હાઈકોર્ટ — વર્ગ-3 (Class III)
11 ફ્રી ટેસ્ટ·16 પ્રશ્નપત્ર
ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) ની વર્ગ-3 પરીક્ષાઓ — બેલિફ/પ્રોસેસ સર્વર, મદદનીશ, સ્ટેનોગ્રાફર, નાયબ સેક્શન અધિકારી, કોર્ટ મેનેજર, કમ્પ્યુટર ઓપરેટર, ટ્રાન્સલેટર વગેરે. અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.
ગુજરાત હાઈકોર્ટ — વર્ગ-4 (Class IV)
10 ફ્રી ટેસ્ટ·3 પ્રશ્નપત્ર
ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) ની વર્ગ-4 પરીક્ષાઓ — પટાવાળા/કોર્ટ એટેન્ડન્ટ (Peon), ડ્રાઈવર વગેરે. અગાઉનાં વર્ષોનાં પેપર પર આધારિત ટેસ્ટ.