મુખ્ય સામગ્રી પર જાઓ
CCE Group A પૅક
લેખિત PYQ

CCE Group A — સામાન્ય અભ્યાસ (પેપર-3)

CCE Group A મુખ્ય પરીક્ષા 2024 · 27-11-2024 · કુલ 150 ગુણ · 3 કલાક · 50 પ્રશ્ન

સત્તાવાર પ્રશ્નપત્ર: GSSSB

પ્રશ્નપત્રની સૂચનાઓ
  • પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો ફરજિયાત છે.
  • પ્રશ્નદીઠ ગુણભાર ૩ છે.
  • દરેક પ્રશ્નનો ૩૦ થી ૪૦ શબ્દોમાં સચોટ અને ઉચિત જવાબ લખવાનો રહેશે.
  • ઉમેદવારે જે તે પ્રશ્ન માટે રાખવામાં આવેલ નિયત જગ્યામાં જ જવાબ લખવાના રહેશે.
  • ઉમેદવારે જે તે પ્રશ્ન માટે રાખવામાં આવેલ નિયત જગ્યા સિવાય અન્ય જગ્યાએ ઉત્તરો લખેલ હશે તો તે તપાસવામાં આવશે નહિ તથા શૂન્ય ગુણ આપવામાં આવશે.
  • જવાબ લખવા માટે અલગથી કોઈ પ્રકારની જવાબવહી/પુરવણી આપવામાં આવશે નહિ.
  • આ પ્રશ્નપત્રમાં જવાબનું માધ્યમ ગુજરાતી રહેશે અને ઉમેદવારે તે જ માધ્યમમાં જવાબ આપવાના રહેશે અન્યથા જવાબવહી તપાસવામાં આવશે નહીં.

પ્રશ્નો બધા માટે ખુલ્લા છે. આદર્શ જવાબ Group A પૅકમાં — સાથે AI જવાબ-તપાસ પણ.

પ્ર. 13 ગુણ· 30 થી 40 શબ્દ

ગુજરાતમાં આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિની વસાહતોની ટૂંકમાં સમીક્ષા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 43 ગુણ· 30 થી 40 શબ્દ

રાજા રામમોહનરાયે સમાજ-સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી?

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 53 ગુણ· 30 થી 40 શબ્દ

સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ માટેની લડતમાં આઝાદ હિન્દ ફોજ અને સુભાષચંદ્ર બોઝનો ફાળો અનન્ય છે, ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 63 ગુણ· 30 થી 40 શબ્દ

ગુજરાતની પૂર્વ-સલ્તનતકાલીન મંદિર-સ્થાપત્ય શૈલીની વિશેષતાઓ ઉદાહરણ સહ સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 73 ગુણ· 30 થી 40 શબ્દ

સિનેમા સમાજના આનંદ, સંઘર્ષ અને જટિલતાઓને પ્રતિબિંબિત કરે છે, ઉદાહરણ સહ વિવેચન કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 93 ગુણ· 30 થી 40 શબ્દ

ગુજરાતી રંગભૂમિમાં પારસી સાહિત્યકારોએ મહત્વનું પ્રદાન કર્યું છે. ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 103 ગુણ· 30 થી 40 શબ્દ

લોકમેળાઓ ગુજરાતની લોકસંસ્કૃતિની આગવી ઓળખ છે. ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 113 ગુણ· 30 થી 40 શબ્દ

ગુજરાતની પ્રાકૃતિક રચનામાં મધ્ય ગુજરાતનું મેદાન સવિશેષ મહત્વ ધરાવે છે, ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 123 ગુણ· 30 થી 40 શબ્દ

માનવીની ચતુર્થક (Quaternary) પ્રવૃત્તિનો અર્થ જણાવી તેની પ્રવૃત્તિ અને વૃધ્ધિની માહિતી આપો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 133 ગુણ· 30 થી 40 શબ્દ

ઝડપી શહેરીકરણની સાથે વાહન વ્યવહારની સુવિધાઓનું આયોજન ખૂબ જ જરૂરી અને અગત્યનું છે. ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 163 ગુણ· 30 થી 40 શબ્દ

વાતાવરણમાં ઓઝોન સ્તર આપણા અસ્તિત્વ માટે જરૂરી છે. શા માટે?

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 173 ગુણ· 30 થી 40 શબ્દ

ડિજિટલ ઈન્ડિયા હેઠળ ડિજિલોકર એ એક મહત્વની પહેલ છે. ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 183 ગુણ· 30 થી 40 શબ્દ

ભારતને અવકાશ ક્ષેત્રે વૈશ્વિક ફૂલક પર મહત્વના સ્થાને પ્રસ્થાપિત કરવામાં ભારતીય અવકાશ સંશોધન (ISRO) ની ભૂમિકાની ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 193 ગુણ· 30 થી 40 શબ્દ

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં બૌધ્ધિક સંપદા અધિકારો સંબંધિત બાબતો ટૂંકમાં જણાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 203 ગુણ· 30 થી 40 શબ્દ

જુલાઈ-૨૦૨૪ માં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રજુ કરવામાં આવેલ કેન્દ્રના અંદાજપત્રની પ્રાથમિકતાઓ ટૂંકમાં જણાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 213 ગુણ· 30 થી 40 શબ્દ

નીતિ આયોગ અનુસંધાને ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્ય ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-Gujarat State Institution For Transformation-GRIT ની કરવામાં આવેલ જાહેરાત બાબતે જણાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 223 ગુણ· 30 થી 40 શબ્દ

તાજેતરમાં જૂન-૨૦૨૪ માં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની મળેલ બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા?

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 243 ગુણ· 30 થી 40 શબ્દ

ક્વાડ (QUAD) વિશે જણાવો. તાજેતરમાં ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની થયેલી બેઠક વિશે જણાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 253 ગુણ· 30 થી 40 શબ્દ

તાજેતરમાં ચર્ચામાં આવેલું કચ્ચાથિવુ (Katchatheevu) ટાપુ બાબતના વિવાદ અંગે ટૂંકમાં જણાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 273 ગુણ· 30 થી 40 શબ્દ

ગુજરાતની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના લાભ અને વિશેષતાઓ જણાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 283 ગુણ· 30 થી 40 શબ્દ

યુવાનોમાં હૃદય રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. .સંક્ષિપ્તમાં ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 293 ગુણ· 30 થી 40 શબ્દ

તાજેતરમાં પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિક-૨૦૨૪ રમતોમાં ભારતીય રમતવીરોના પ્રદર્શન લગત ટૂંક નોંધ લખો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 303 ગુણ· 30 થી 40 શબ્દ

ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ સંક્ષિપ્તમાં સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 313 ગુણ· 30 થી 40 શબ્દ

ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિંધ્ધાતો મહત્વનું સ્થાન ધરાવે છે. ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 333 ગુણ· 30 થી 40 શબ્દ

ભારતીય બંધારણીય માળખામાં બિનસાંપ્રદાયિકતાની વિભાવનાનું કેવી રીતે અર્થઘટન અને અમલ કરવામાં આવ્યું છે?

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 343 ગુણ· 30 થી 40 શબ્દ

ભારતીય બંધારણનો ૪૨મો સુધારો તેમજ ૪૪મો સુધારો ભારતીય લોકશાહીના સિધ્ધાંતોના સંદર્ભમાં સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 353 ગુણ· 30 થી 40 શબ્દ

મહિલા આરક્ષણ લગત ૧૦૬મો બંધારણીય સુધારા અધિનિયમ અંગે જણાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 363 ગુણ· 30 થી 40 શબ્દ

એટર્ની જનરલ અને એડવોકેટ જનરલની ફરજો જણાવો અને તેઓની વચ્ચેનો તફાવત સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 373 ગુણ· 30 થી 40 શબ્દ

ભારતીય સંસદ સંદર્ભે પ્રશ્નકાળ (Question Hour) અને શૂન્ય કાળ (Zero Hour)વચ્ચેનો તફાવત સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 393 ગુણ· 30 થી 40 શબ્દ

જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવા માટેની માર્ગદર્શિકા શું છે?

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 403 ગુણ· 30 થી 40 શબ્દ

વિકાસ પ્રક્રિયામાં બિન સરકારી સંસ્થાઓ (NGOs) ની ભૂમિકા વિશે ટૂંકમાં ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 433 ગુણ· 30 થી 40 શબ્દ

વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નૈતિકતાનું મહત્વ સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 463 ગુણ· 30 થી 40 શબ્દ

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD) ની ભૂમિકા સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 473 ગુણ· 30 થી 40 શબ્દ

આર્થિક વિકાસનાં નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક (PQLI) વિશે સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 483 ગુણ· 30 થી 40 શબ્દ

દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો હેતુ સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 493 ગુણ· 30 થી 40 શબ્દ

વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ (FII) અને પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ (FDI) વચ્ચેનો તફાવત સમજાવો.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 503 ગુણ· 30 થી 40 શબ્દ

ગુજરાતમાં સહકારી ચળવળને લીધે સામાજિક તેમજ આર્થિક વિકાસ ઝડપી થયો છે. ટૂંકમાં ચર્ચા કરો.

✍️ જવાબ લખો → AI તપાસ

આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે; સત્તાવાર જવાબ-કી નથી. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે.