100% ફ્રી · ગુજરાતી
તમારી પોતાની shuffle ટેસ્ટ
જે પ્રકરણ પાકાં કરવાં છે એ ટિક કરો, પ્રશ્નસંખ્યા ને સમય પસંદ કરો — એ પ્રકરણોમાંથી random પ્રશ્નોની નવી ટેસ્ટ બનશે. દર વખતે જુદા પ્રશ્ન, એટલે ચોકસાઈ ને સમય-વ્યવસ્થાપન બંનેની પ્રેક્ટિસ.
- 6 વિષય · 162 પ્રકરણ
- 11,981 પ્રશ્નનો પૂલ
- ખોટા જવાબે −0.25 · દરેક પ્રશ્નનો ઉકેલ
- પરિણામમાં પ્રકરણ મુજબ વિશ્લેષણ