મુખ્ય સામગ્રી પર જાઓ

લોગિન વગર મફત ડેમો

પ્રકાશિત CCE ટેસ્ટમાંથી 5 પ્રશ્નો · કોઈ ટાઇમર કે નેગેટિવ માર્કિંગ નહીં.

પ્રશ્ન 1

એક સાંકેતિક ભાષામાં CAT ને FDW લખવામાં આવે છે, તો તે જ ભાષામાં DOG ને કેવી રીતે લખાય?

પ્રશ્ન 2

એક સાંકેતિક ભાષામાં PEN ને 35 અને DOG ને 26 લખવામાં આવે છે, તો તે જ ભાષામાં BOOK ને શું લખાય?

પ્રશ્ન 3

એક સાંકેતિક ભાષામાં SURAT ને TVSBU લખવામાં આવે છે, તો તે જ ભાષામાં RAJKOT ને કેવી રીતે લખાય?

પ્રશ્ન 4

એક સાંકેતિક ભાષામાં DAM ને WZN લખવામાં આવે છે, તો તે જ ભાષામાં FORT ને કેવી રીતે લખાય?

પ્રશ્ન 5

એક સાંકેતિક ભાષામાં 'રામ શાળા જાય' ને 'પા ટા ના' લખાય છે, 'શાળા મોટી છે' ને 'ટા લા સા' લખાય છે અને 'રામ મોટી ગાડી' ને 'લા પા ગા' લખાય છે. તો 'જાય' શબ્દ માટે કયો સંકેત વપરાયો છે?