હિસાબનીશ / પેટા હિસાબનીશ — પ્રીમિયમ પૅક ₹99
12 ફુલ મોક ને 24 વિષયવાર ટેસ્ટ — પ્રિલિમના સત્તાવાર અભ્યાસક્રમ (14 વિષય) ને ગુણભાર પ્રમાણે. 150 માંથી 100 ગુણ વાણિજ્ય, અર્થશાસ્ત્ર ને વહીવટના છે — હિસાબી પદ્ધતિ, આવકવેરો-GST, પડતર, Tally, ઓડિટ — એ ભાગ પર ખાસ ભાર. સાથે હિસાબનીશ ભરતીનાં જૂનાં અસલી પેપર. દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ.
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
પહેલો મોક ફ્રી આપોએક વાર ₹99 — હિસાબનીશ ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધું: 12 મોક, 24 વિષયવાર ટેસ્ટ, જૂનાં અસલી પેપર ને ટેકનિકલ વાંચન-પુસ્તક. Subscription નથી. ખરીદતાં પહેલાં પહેલો મોક આપીને જુઓ.
પરીક્ષા એક નજરે
જાહેરાત
GSSSB જા.ક્ર. 366/2025-26 (નાણાં વિભાગ)
જગ્યા
776 — પેટા હિસાબનીશ/સબ ઓડિટર 671 + હિસાબનીશ/ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક 105
પ્રિલિમ (MCQ-CBRT)
150 પ્રશ્ન · 150 ગુણ · 2 કલાક · ખોટા જવાબે −0.25
પ્રિલિમની તારીખ
સંભવિત 22-24 નવેમ્બર 2026 (વિગતવાર કાર્યક્રમ ને કૉલ લેટર GSSSB જાહેર કરશે)
આ પૅક ફક્ત પ્રિલિમ માટે છે — મુખ્ય (વર્ણનાત્મક) પરીક્ષા નહીં. તારીખ ને વિગતો માટે હંમેશાં GSSSB ની સત્તાવાર જાહેરાત જુઓ.
પૅકમાં શું છે
12 ફુલ મોક
150 પ્રશ્ન · 2 કલાક · ખોટા જવાબે −0.25 · 14 વિભાગ — સત્તાવાર અભ્યાસક્રમના ક્રમ ને ગુણભાર પ્રમાણે. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).
24 વિષયવાર ટેસ્ટ
દરેક 25 પ્રશ્ન · 25 મિનિટ — વાણિજ્યના 10 વિષયની બે-બે ટેસ્ટ, ને સામાન્ય અભ્યાસ, માનસિક ક્ષમતા, ગુજરાતી, English ની એક-એક.
100 ગુણનો વાણિજ્ય ભાગ
Companies Act 2013 ને Ind AS, આવકવેરો (Income-tax Act 1961, AY 2026-27) ને GST, પડતર, Tally, ઓડિટ ને કંપની ઓડિટ — કાયદાના દર ને મર્યાદા ચકાસીને.
જૂનાં અસલી પેપર
GSSSB ને GPSSB ની અગાઉની હિસાબનીશ ભરતીનાં પ્રશ્નપત્રો (ટેકનિકલ ભાગ) — જવાબ ને ઉકેલ સાથે.
ટેકનિકલ વાંચન-પુસ્તક
ટેકનિકલ વિષયોનું 10 ભાગ · 59 પ્રકરણમાં વાંચન — મુદ્દાસર સમજ, ઉકેલેલાં ઉદાહરણ, જૂનાં પેપરના પ્રશ્નો ને 1,369 પ્રેક્ટિસ MCQ ઉકેલ સાથે (732 પાનાં). વેબસાઇટ પર વાંચો કે PDF ડાઉનલોડ કરો.
દરેક પ્રશ્નનો ઉકેલ
ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી — ખ્યાલ, ગણતરીનાં પગલાં ને ખોટા વિકલ્પ કેમ ખોટા. English Grammar ના પ્રશ્નો પરીક્ષાની જેમ English માં.
એક વાર ભરો
₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી હિસાબનીશ ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.
મોકનું માળખું (સત્તાવાર અભ્યાસક્રમ પ્રમાણે)
દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ — સાચો +1, ખોટો −0.25, જવાબ ન આપો તો 0. પૅકમાં કુલ 2,400 પ્રશ્ન.
ટેકનિકલ વાંચન-પુસ્તક (જા.ક્ર. 366/2025-26)
732 પાનાં · GSSSB હિસાબનીશ / પેટા હિસાબનીશ ભરતીના ટેકનિકલ વિષયો 10 ભાગ · 59 પ્રકરણમાં: આંકડાશાસ્ત્ર ને ગણિત (ભાગ-I), અર્થશાસ્ત્ર ને નાણાકીય વહીવટ, સંચાલન ને આંતરરાષ્ટ્રીય વેપાર, જાહેર વહીવટ, નાણાકીય હિસાબી પદ્ધતિ, આવકવેરો ને GST, પડતર ને સંચાલકીય હિસાબી પદ્ધતિ, TallyPrime, ઓડિટિંગ ને કંપની ઓડિટ — સિલેબસના 195 મુદ્દાની મુદ્દાસર સમજ, 419 ઉકેલેલાં ઉદાહરણ, જૂનાં પેપરના 337 પ્રશ્ન (પ્રસિદ્ધ કી મુજબ) ને 1,369 પ્રેક્ટિસ MCQ શિક્ષક-ઢબના ઉકેલ સાથે.
₹99 હિસાબનીશ પૅકમાં સમાવિષ્ટ · વેબસાઇટ પર વાંચો (2 device સુધી) કે PDF ડાઉનલોડ કરો. ફક્ત PDF જોઈએ તો /materials પર ₹50 માં પણ મળે છે.
ફુલ મોક
વિષયવાર ટેસ્ટ
દરેક ટેસ્ટ — 25 પ્રશ્ન · 25 મિનિટ · −0.25. નબળો વિષય પકડીને એના પર જ પ્રેક્ટિસ.
સામાન્ય અભ્યાસ
સામાન્ય માનસિક ક્ષમતા
ગુજરાતી વ્યાકરણ
English Grammar
જૂનાં પેપર
અગાઉની હિસાબનીશ / પેટા હિસાબનીશ / નાયબ હિસાબનીશ ભરતીનાં ખરેખર લેવાયેલાં પ્રશ્નપત્રો — ટેકનિકલ (હિસાબ-ઓડિટ) ભાગ, ઉકેલ સાથે. 2024 ને 2025 ની પ્રિલિમ CBRT હતી ને એનાં પ્રશ્નપત્ર જાહેર થયાં નથી, એટલે એ અહીં નથી. આ પેપર ₹99 પૅકમાં સામેલ છે (GSSSB / GPSSB બોર્ડ PYQ પૅકથી પણ ખૂલે છે).
GSSSB બધાં પેપર · હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી (ટેકનિકલ) — 2021
અસલી પેપર · 55 પ્રશ્ન
શરૂ કરોમોક ને વિષયવાર ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GSSSB નું સત્તાવાર પ્રકાશન નથી. જૂનાં પેપરના પ્રશ્નનો સ્રોત: GSSSB / GPSSB ની અસલ પરીક્ષા.