MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, પુરુષ) — પ્રીમિયમ પૅક ₹99
GSSSB જા.ક્ર. 404/2025-26 · 441/2026-27 ને મહાનગરપાલિકા ભરતી માટે: 10 ફુલ મોક (210 પ્રશ્ન · 180 મિનિટ), 6 વિષયવાર, 39 ટેકનિકલ ને 24 Part-A પ્રકરણવાર (+1 વધારાનો 441 ટેસ્ટ) અને 65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ, સાથે મનપાનાં અસલી પેપર. દરેક પ્રશ્નનો ગુજરાતીમાં શિક્ષક-ઢબનો ઉકેલ (ટેકનિકલ શબ્દ કૌંસમાં English માં).
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
પહેલો મોક ફ્રી આપોએક વાર ₹99 — MPHW ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધું: 10 મોક, 6 વિષયવાર, 63 પ્રકરણવાર ને 65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ + અસલી પેપર. Subscription નથી. પહેલો મોક ફ્રી — ખરીદતાં પહેલાં આપીને જુઓ.
પૅકમાં શું છે
10 નવા ફુલ મોક
210 પ્રશ્ન · 180 મિનિટ · ખોટા જવાબે −¼ — 6 મોક જા.ક્ર. 404 ના સિલેબસ પ્રમાણે ને 4 મોક જા.ક્ર. 441 ના. બંનેનો ટેકનિકલ સિલેબસ જુદો છે. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).
Part-A / Part-B 40% પરિણામમાં
દરેક મોકના પરિણામમાં Part-A (90) ને Part-B (120) ના ગુણ ને ટકા અલગ — બંનેમાં 40% પાર થયા કે નહીં એ તરત દેખાય.
મનપાનાં અસલી પેપર
મહાનગરપાલિકા ને પંચાયતની MPHW ભરતીનાં ખરેખર લેવાયેલાં પ્રશ્નપત્ર — ઉકેલ સાથે.
6 વિષયવાર ટેસ્ટ
રીઝનિંગ ને DI, ગણિત, બંધારણ, ગદ્યાર્થ, ને બંને સિલેબસની ટેકનિકલ સેક્શનલ — કયો વિષય નબળો છે એ તરત ખબર પડે.
39 ટેકનિકલ પ્રકરણવાર
બાળ-માતૃ આરોગ્ય, રસીકરણ, ક્ષય, ચેપી ને બિનચેપી રોગ, પોષણ, પર્યાવરણીય સ્વચ્છતા, માનસિક આરોગ્ય, સમિતિઓ ને યોજનાઓ… દરેક પ્રકરણની 25 પ્રશ્નની ટેસ્ટ, 404 / 441 / બંને બેજ સાથે.
24 Part-A પ્રકરણવાર + 1 વધારાનો
રીઝનિંગ, ગણિત, બંધારણ ને ગદ્યાર્થના પ્રકરણ પ્રમાણે 20 પ્રશ્નની ટેસ્ટ — 441 ના વધારાના મુદ્દા (વ્યાજ, ક્ષેત્રમિતિ, કોડિંગ, દિશા…) સહિત, ને 441 ઢાંચાનો 40 પ્રશ્નનો એક વધારાનો ટેસ્ટ.
65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ
સિલેબસનો એક-એક મુદ્દો પકડીને 10 પ્રશ્નની ટૂંકી ટેસ્ટ (8 મિનિટ) — કોઈ મુદ્દો બાકી ન રહે.
404 ટેકનિકલ વાંચન-સામગ્રી
જા.ક્ર. 404 ના ટેકનિકલ (Part-B) સિલેબસના દરેક મુદ્દાનું પ્રકરણવાર વાંચન — કોષ્ટકો, "યાદ રાખો", અસલ પરીક્ષા-પ્રશ્નો ને પ્રેક્ટિસ પ્રશ્નો ઉકેલ સાથે (439 પાનાં). વેબસાઇટ પર વાંચો કે PDF ડાઉનલોડ કરો.
દરેક પ્રશ્નનો ઉકેલ
ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી — ખ્યાલ, પગલાં ને બીજા વિકલ્પ કેમ ખોટા. English ગદ્યાર્થ પરીક્ષાની જેમ English માં.
એક વાર ભરો
₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી MPHW ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.
પરીક્ષાનું માળખું (GSSSB — મોકમાં)
Part-A ને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40% જરૂરી (GSSSB જાહેરાત મુજબ) — એટલે Part-A માં ≥36 ને Part-B માં ≥48 ગુણ.
દરેક પ્રશ્નમાં પાંચમો વિકલ્પ E “જવાબ આપવો નથી” — એ પસંદ કરો તો 0 ગુણ; સાચો +1, ખોટો અથવા ખાલી −0.25. હમણાં પૅકમાં 6,862 પ્રશ્ન.
ટેકનિકલ સિલેબસ (Part-B, 120 ગુણ) — બે જાહેરાત, બે સિલેબસ
જા.ક્ર. 404/2025-26 (ને 410) — 6 ભાગ × 20
- ભાગ-I (20) — બાળ સંભાળ, માતૃ સંભાળ, કુટુંબ નિયોજન, કિશોર આરોગ્ય (RKSK), શાળા આરોગ્ય (RBSK), RCH/NHM
- ભાગ-II (20) — એનાટોમી-ફિઝિયોલોજી, રસીથી અટકાવી શકાય તેવા રોગ (VPDs), ક્ષય (TB), નોકરીની જવાબદારીઓ, માઇક્રોબાયોલોજી-ઇમ્યુનોલોજી
- ભાગ-III (20) — રોગશાસ્ત્ર ને IDSP, મેલેરિયા-ડેન્ગ્યુ-ચિકનગુનિયા, RTI/STI/HIV, કોલેરા-ઝાડા-ORS, પ્રાણીજન્ય રોગ, ટાઇફોઇડ, અછબડા, હિપેટાઇટિસ, રક્તપિત્ત, નવા વાયરલ રોગ
- ભાગ-IV (20) — રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, અંધત્વ-ફ્લોરોસિસ-બહેરાશ કાર્યક્રમ, પર્યાવરણીય સ્વચ્છતા
- ભાગ-V (20) — બિનચેપી રોગ ને અકસ્માત-ઈજા, પોષણ-NIPI-SAM-એનિમિયા, વૃદ્ધાવસ્થાની સંભાળ, નાની બીમારીઓ, પ્રાથમિક સારવાર
- ભાગ-VI (20) — માનસિક આરોગ્ય, સંચાર-પરામર્શ-આરોગ્ય શિક્ષણ, મોઢાનું આરોગ્ય-વ્યક્તિગત સ્વચ્છતા, સમિતિઓ ને સરકારી યોજનાઓ, મૂળભૂત દવાઓ, મહત્ત્વના આંકડા-રેકોર્ડ, આરોગ્ય-પ્રમોશન ને યોગ
જા.ક્ર. 441/2026-27 — 6 એકમ (20+20+20+30+20+10)
- એકમ 1 (20) — માનસિક આરોગ્ય (Mental Health) — વ્યાખ્યા, લાક્ષણિકતા, કારણો, નાની ને મોટી બીમારીઓ
- એકમ 2 (20) — સંચાર, પરામર્શ ને આરોગ્ય શિક્ષણ — IEC, BCC, SBCC, Counselling
- એકમ 3 (20) — મોઢાનું આરોગ્ય ને વ્યક્તિગત સ્વચ્છતા — મોં-દાંતની સંભાળ, હાથ ધોવા, બીમાર વ્યક્તિની સંભાળ
- એકમ 4 (30) — સમિતિઓ (ભોરે, મુદલિયાર, ચઢ્ઢા, મુખરજી, જંગલવાલા, કરતારસિંહ, શ્રીવાસ્તવ), રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ને સરકારી યોજનાઓ
- એકમ 5 (20) — સામાન્ય બીમારીઓ ને સારવાર, જન્મ-મરણ નોંધણી અધિનિયમ, રજિસ્ટ્રારની સત્તા ને ફરજો
- એકમ 6 (10) — આરોગ્ય-પ્રમોશન, સર્વાંગી સારસંભાળ (Holistic approach) ને યોગ
441 ના Part-A ગણિત/રીઝનિંગમાં 404 કરતાં વધુ મુદ્દા છે (વ્યાજ, ક્ષેત્રમિતિ, બીજગણિત, કોડિંગ, દિશા, ઘડિયાળ…) — એના અલગ Part-A પ્રકરણ ટેસ્ટ પર “441” બેજ છે.
404 ટેકનિકલ વાંચન-સામગ્રી
439 પાનાં · જા.ક્ર. 404/2025-26 ના ટેકનિકલ સિલેબસ (Part-B, 120 ગુણ) ના 6 ભાગ પ્રમાણે પ્રકરણવાર: બાળ-માતૃ આરોગ્ય ને કુટુંબ નિયોજન, શરીર-રચના, રસીકરણ, ક્ષય, રોગશાસ્ત્ર ને ચેપી રોગ, રાષ્ટ્રીય કાર્યક્રમ ને પર્યાવરણીય સ્વચ્છતા, બિનચેપી રોગ ને પોષણ, પ્રાથમિક સારવાર, માનસિક આરોગ્ય, સંચાર, સમિતિઓ-યોજનાઓ, દવાઓ, આંકડા ને યોગ — દરેક પ્રકરણમાં મુદ્દાસર સમજ, કોષ્ટકો, "પરીક્ષામાં પુછાયેલું" (અસલ MPHW પેપરના પ્રશ્ન) ને પ્રેક્ટિસ પ્રશ્નો ઉકેલ સાથે.
₹99 MPHW પૅકમાં સમાવિષ્ટ · વેબસાઇટ પર વાંચો (2 device સુધી) કે PDF ડાઉનલોડ કરો. ફક્ત PDF જોઈએ તો /materials પર ₹50 માં પણ મળે છે.
ફુલ મોક
404 ઢાંચો
441 ઢાંચો
વિષયવાર ટેસ્ટ
દરેક વિષયની અલગ ટેસ્ટ — ટેકનિકલ 404 ને 441 બંને ઢબ માટે અલગ.
ટેકનિકલ પ્રકરણવાર ટેસ્ટ
39 પ્રકરણ · દરેક 25 પ્રશ્ન · 25 મિનિટ. પ્રકરણ ખોલો તો નીચે એના સિલેબસ-મુદ્દા ટેસ્ટ (10 પ્રશ્ન · 8 મિનિટ) દેખાશે.
1. બાળ સંભાળ: નવજાત સંભાળ, સ્તનપાન, HBNC/HBYC, IMNCI, વૃદ્ધિ-નોંધ, SNCU/NBSU/KMC, MAA404શરૂ કરો
- મુદ્દો 1: બાળ સંભાળ + નવા હસ્તક્ષેપ404શરૂ કરો
2. માતૃ સંભાળ: ANC/INC/PNC, જોખમી સગર્ભા, JSY/JSSK/PMSMA/LaQshya, ભયનાં ચિહ્ન404શરૂ કરો
- મુદ્દો 2: માતૃત્વ સંભાળ + નવા હસ્તક્ષેપ404શરૂ કરો
3. કુટુંબ નિયોજન: ગર્ભનિરોધક (IUCD, OCP, અંતરા, છાયા, નસબંધી), યોગ્ય દંપતી, MTP મૂળભૂત404શરૂ કરો
- મુદ્દો 3: કુટુંબ નિયોજન404શરૂ કરો
4. કિશોર આરોગ્ય (RKSK, માસિક સ્વચ્છતા, WIFS) ને શાળા આરોગ્ય (RBSK 4D, મોબાઇલ ટીમ)404શરૂ કરો
5. RCH/NHM: ASHA, આંગણવાડી, VHSNC, સબ-સેન્ટર/PHC/CHC વસ્તી-ધોરણ, IPHS, આયુષ્માન આરોગ્ય મંદિર404શરૂ કરો
- મુદ્દો 6: RCH / NHM404શરૂ કરો
6. શરીર-રચના ને ક્રિયા-1: કોષ-પેશી, હાડકાં-સ્નાયુ, લોહી-રુધિરાભિસરણ, શ્વસન404શરૂ કરો
- મુદ્દો 7: એનાટોમી ને ફિઝિયોલોજી404શરૂ કરો
7. શરીર-રચના ને ક્રિયા-2: પાચન, ઉત્સર્ગ, ચેતાતંત્ર-ઇન્દ્રિય, અંતઃસ્રાવી, પ્રજનન404શરૂ કરો
8. રસીથી અટકાવી શકાય તેવા રોગ ને રસીકરણ: UIP પત્રક, કોલ્ડ-ચેઇન (ILR/DF/VVM), AEFI, ઇન્દ્રધનુષ, U-WIN404શરૂ કરો
- મુદ્દો 8: રસીથી અટકાવી શકાય તેવા રોગ (VPDs)404શરૂ કરો
9. ક્ષય: NTEP, નિદાન (ગળફો/NAAT/CBNAAT), સારવાર-પદ્ધતિ, MDR/XDR, Ni-kshay, TB મુક્ત ભારતબંનેશરૂ કરો
- મુદ્દો 9: ક્ષય — NTEP (જૂનું RNTCP)404શરૂ કરો
10. MPHW ની ફરજ, સબ-સેન્ટરનાં રજિસ્ટર, ગૃહ-મુલાકાત, HMIS/રેકોર્ડ, લોજિસ્ટિક-સપ્લાય404શરૂ કરો
11. મૂળભૂત માઇક્રોબાયોલોજી ને ઇમ્યુનોલોજી: જીવાણુ/વિષાણુ/પરોપજીવી, પ્રતિકાર-શક્તિ, જંતુરહિતકરણ404શરૂ કરો
- મુદ્દો 11: મૂળભૂત માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી404શરૂ કરો
12. મૂળભૂત રોગશાસ્ત્ર, રોગચાળાની તપાસ, IDSP/IHIP, દેખરેખ (surveillance)404શરૂ કરો
- મુદ્દો 12: મૂળભૂત રોગશાસ્ત્ર, રોગચાળો, IDSP404શરૂ કરો
13. વાહકજન્ય રોગ: મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયા, JE, કાલા-અઝાર; NCVBDC; મચ્છર-નિયંત્રણબંનેશરૂ કરો
- મુદ્દો 13: મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા — NCVBDC404શરૂ કરો
14. જળ/ખોરાકજન્ય રોગ: કોલેરા, ઝાડા-ORS-ઝિંક, ટાઇફોઇડ, હિપેટાઇટિસ, કૃમિબંનેશરૂ કરો
15. RTI/STI/HIV (NACP, ICTC/PPTCT) ને રક્તપિત્ત (NLEP, MDT)404શરૂ કરો
16. પ્રાણીજન્ય રોગ (હડકવા, પ્લેગ, લેપ્ટોસ્પાયરોસિસ), અછબડા ને નવા વાયરસ (CCHF, H1N1, નિપાહ, ઇબોલા, COVID)404શરૂ કરો
17. રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ: NPCBVI, NPPCF (ફ્લોરોસિસ), NPPCD (બહેરાશ), NTCP, NPHCE, NIDDCP વગેરે404શરૂ કરો
18. પર્યાવરણીય સ્વચ્છતા-1: પીવાનું પાણી, કૂવા-જંતુરહિતકરણ, ક્લોરિનેશન, હોરોક્સ/OT ટેસ્ટ404શરૂ કરો
- મુદ્દો 25: પર્યાવરણીય સ્વચ્છતા — પાણી404શરૂ કરો
19. પર્યાવરણીય સ્વચ્છતા-2: શૌચાલય-મળનિકાલ, ઘન/પ્રવાહી કચરો, BMW, આવાસ, હવા, માખી-ઉંદર નિયંત્રણ404શરૂ કરો
- મુદ્દો 26: પર્યાવરણીય સ્વચ્છતા — મળ, કચરો, આવાસ404શરૂ કરો
20. બિનચેપી રોગ (ડાયાબિટીસ, BP, કેન્સર, NP-NCD, સ્ક્રીનિંગ) ને અકસ્માત-ઈજા404શરૂ કરો
- મુદ્દો 27: બિનચેપી રોગ + અકસ્માત ઈજા404શરૂ કરો
21. પોષણ-1: પોષક તત્ત્વ, વિટામિન, ખનિજ, ઊણપના રોગ, સમતોલ આહારબંનેશરૂ કરો
- મુદ્દો 28: પોષણ (પોષક તત્ત્વ, ઊણપ)404શરૂ કરો
22. પોષણ-2: SAM/MAM, એનિમિયા (AMB), NIPI, ICDS/પોષણ અભિયાન, PM-POSHAN404શરૂ કરો
- મુદ્દો 29: NIPI, SAM, એનિમિયા404શરૂ કરો
23. વૃદ્ધાવસ્થાની સંભાળ (NPHCE) ને નાની બીમારીઓ (તાવ, ખાંસી, ખંજવાળ, ઘા)404શરૂ કરો
24. પ્રાથમિક સારવાર: દાઝવું, અસ્થિભંગ, રક્તસ્રાવ, સર્પદંશ, ઝેર, ડૂબવું, CPR404શરૂ કરો
- મુદ્દો 32: પ્રાથમિક સારવાર404શરૂ કરો
25. માનસિક આરોગ્ય-1: વ્યાખ્યા, લાક્ષણિકતા, માનસિક બીમારીનાં કારણબંનેશરૂ કરો
26. માનસિક આરોગ્ય-2: નાની ને મોટી માનસિક બીમારી, NMHP/Tele-MANAS, Mental Healthcare Act 2017બંનેશરૂ કરો
27. સંચાર: સંચાર-પ્રક્રિયા, IEC, BCC, SBCC, માધ્યમ ને પદ્ધતિબંનેશરૂ કરો
28. પરામર્શ (counselling) ને આરોગ્ય-શિક્ષણના સિદ્ધાંતબંનેશરૂ કરો
- મુદ્દો 41: પરામર્શ (Counselling)બંનેશરૂ કરો
29. મોઢાનું આરોગ્ય: મોં-દાંતની સંભાળ, દાંતના રોગ, ફ્લોરાઇડ, NOHPબંનેશરૂ કરો
30. વ્યક્તિગત સ્વચ્છતા (વ્યાખ્યા-હેતુ), હાથ ધોવા, બીમાર વ્યક્તિની સંભાળબંનેશરૂ કરો
31. આરોગ્ય સમિતિ-1: ભોરે, મુદલિયાર, ચઢ્ઢા, મુખરજીબંનેશરૂ કરો
32. આરોગ્ય સમિતિ-2: જંગલવાલા, કરતારસિંહ, શ્રીવાસ્તવ (+ સમિતિઓની સરખામણી)બંનેશરૂ કરો
33. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1983/2002/2017, અલ્મા-અતા, "સૌ માટે આરોગ્ય", પ્રાથમિક આરોગ્ય-સંભાળબંનેશરૂ કરો
34. કેન્દ્રની આરોગ્ય યોજનાઓ: AB-PMJAY, ABDM, જનઔષધિ, JSY/JSSK, PMSMA, NHM ઘટકોબંનેશરૂ કરો
- મુદ્દો 55: સરકારી યોજનાઓ — કેન્દ્રબંનેશરૂ કરો
35. ગુજરાતની આરોગ્ય યોજનાઓ: PMJAY-MA, ચિરંજીવી, ખિલખિલાટ, કસ્તુરબા પોષણ સહાય, 108/104, શાળા આરોગ્યબંનેશરૂ કરો
- મુદ્દો 56: સરકારી યોજનાઓ — ગુજરાતબંનેશરૂ કરો
36. મૂળભૂત દવાઓ: નામ, માત્રા, માર્ગ, સંગ્રહ, IFA/ORS/આલ્બેન્ડાઝોલ, સબ-સેન્ટર દવા-કિટ404શરૂ કરો
- મુદ્દો 57: મૂળભૂત દવાઓ404શરૂ કરો
37. મહત્ત્વના આંકડા (IMR, MMR, CBR, TFR…), જન્મ-મરણ નોંધણી અધિનિયમ 1969 (+2023 સુધારો), રજિસ્ટ્રારની સત્તા-ફરજબંનેશરૂ કરો
Part-A પ્રકરણવાર ટેસ્ટ
24 ટેસ્ટ · દરેક 20 પ્રશ્ન — રીઝનિંગ, ગણિત, બંધારણ ને ગદ્યાર્થ — ને 40 પ્રશ્નનો એક વધારાનો ટેસ્ટ (441 ઢાંચો). “441” બેજ = ફક્ત 441 ના સિલેબસમાં.
રીઝનિંગ ને DI
- R1: ઉંમર-ઊંચાઈ ને ક્રમ-સ્થાન કોયડાશરૂ કરો
- R2: લોહીનો સંબંધ (સીધો ને સાંકેતિક)શરૂ કરો
- R3: તાર્કિક અંકગણિત ને ગાણિતિક ક્રિયાઓ (ચિહ્ન-અદલાબદલી)શરૂ કરો
- R4: શ્રેણી, ખૂટતી કડી, શબ્દ/આંકડાકીય સામ્યતાશરૂ કરો
- R5: માહિતીનું અર્થઘટન (કોષ્ટક/આલેખ) ને માહિતી-પર્યાપ્તતાશરૂ કરો
- R6: કોડિંગ-ડિકોડિંગ, દિશા, ઘડિયાળ-કૅલેન્ડર441શરૂ કરો
- R7: વેન આકૃતિ, ચિત્ર-આધારિત તર્ક, સંમિતિશરૂ કરો
- R8: શબ્દોની તાર્કિક ગોઠવણી, નિવેદન-અનુમાન, સંભાવના, ગાણિતિક મોડેલિંગ441શરૂ કરો
ગણિત
- Q1: સંખ્યા-પદ્ધતિ, લ.સા.અ.-ગુ.સા.અ.શરૂ કરો
- Q2: સાદું રૂપ, કૌંસ-વિસ્તરણ, વર્ગ/ઘન-મૂળ, ઘાતશરૂ કરો
- Q3: ટકાવારી ને નફો-ખોટશરૂ કરો
- Q4: ગુણોત્તર-પ્રમાણ ને ભાગીદારીશરૂ કરો
- Q5: સરેરાશ, મધ્યક-મધ્યસ્થ-બહુલકશરૂ કરો
- Q6: સમય-કાર્ય, મહેનતાણું, સાંકળનો નિયમશરૂ કરો
- Q7: સમય, ઝડપ ને અંતરશરૂ કરો
- Q8: સમાંતર ને સમગુણોત્તર શ્રેણીશરૂ કરો
- Q9: સાદું ને ચક્રવૃદ્ધિ વ્યાજ441શરૂ કરો
- Q10: બહુપદી-અવયવીકરણ, સુરેખ ને દ્વિઘાત સમીકરણ441શરૂ કરો
- Q11: ક્ષેત્રફળ-પૃષ્ઠફળ-ઘનફળ, યામભૂમિતિ, ત્રિકોણમિતિ441શરૂ કરો
ભારતનું બંધારણ
ગદ્યાર્થ (ગુજરાતી + English)
વધારાનો ટેસ્ટ (441 ઢાંચો)
- X1: Part-A વધારાનો ટેસ્ટ — 441 ઢાંચો (ક્ષેત્રમિતિ, ત્રિકોણમિતિ, વ્યાજ, રીઝનિંગ…) · 40 પ્રશ્ન441શરૂ કરો
અસલી પેપર (ઉકેલ સાથે)
GSSSB, પંચાયત ને મહાનગરપાલિકાની MPHW ભરતીનાં ખરેખર લેવાયેલાં 20 પ્રશ્નપત્ર — જવાબ સત્તાવાર આન્સર કી મુજબ, દરેક પ્રશ્નનો ગુજરાતીમાં શિક્ષક-ઢબનો ઉકેલ.
GSSSB MPHW જા.ક્ર. 404/2025-26 · શિફ્ટ 2 — અસલ પેપર (19-11-2026), ઉકેલ સાથે
180 મિનિટ · 210 પ્રશ્ન
શરૂ કરોGSSSB MPHW જા.ક્ર. 404/2025-26 · શિફ્ટ 1 — અસલ પેપર (19-11-2026), ઉકેલ સાથે
180 મિનિટ · 209 પ્રશ્ન
શરૂ કરોGSSSB MPHW જા.ક્ર. 404/2025-26 · શિફ્ટ 2 — અસલ પેપર (18-11-2026), ઉકેલ સાથે
180 મિનિટ · 208 પ્રશ્ન
શરૂ કરોGSSSB MPHW જા.ક્ર. 404/2025-26 · શિફ્ટ 1 — અસલ પેપર (18-11-2026), ઉકેલ સાથે
180 મિનિટ · 210 પ્રશ્ન
શરૂ કરોGSSSB MPHW જા.ક્ર. 275/2024-25 — અસલ પેપર (08-08-2025), ઉકેલ સાથે
180 મિનિટ · 205 પ્રશ્ન
શરૂ કરોGPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (ભરતી 2021-22) — અસલ પેપર (26-06-2022), ઉકેલ સાથે · અમારી કી
120 મિનિટ · 96 પ્રશ્ન
શરૂ કરોBMC (ભાવનગર) MPHW BMC/202526/17 — અસલ પેપર (28-12-2025), ઉકેલ સાથે · અમારી કી
110 મિનિટ · 94 પ્રશ્ન
શરૂ કરોJMC (જામનગર) MPHW DNMPHW-2024 — અસલ પેપર (04-08-2024), ઉકેલ સાથે
110 મિનિટ · 94 પ્રશ્ન
શરૂ કરોRMC (રાજકોટ) MPHW UPHC/UCHC (33 જગ્યા) — અસલ પેપર (28-01-2024), ઉકેલ સાથે
100 મિનિટ · 84 પ્રશ્ન
શરૂ કરોRMC (રાજકોટ) MPHW SDMPHW-2023 (117 જગ્યા) — અસલ પેપર (31-12-2023), ઉકેલ સાથે
110 મિનિટ · 91 પ્રશ્ન
શરૂ કરોBMC (ભાવનગર) MPHW જા.ક્ર. 20/2022-23 — અસલ પેપર (22-10-2023), ઉકેલ સાથે
120 મિનિટ · 96 પ્રશ્ન
શરૂ કરોAMC (અમદાવાદ) MPHW જા.ક્ર. 22/2019-20 — અસલ પેપર (17-04-2022), ઉકેલ સાથે
90 મિનિટ · 73 પ્રશ્ન
શરૂ કરોVMC (વડોદરા) MPHW જા.ક્ર. 332/2020-21 — અસલ પેપર (28-03-2021), ઉકેલ સાથે
110 મિનિટ · 90 પ્રશ્ન
શરૂ કરોBMC (ભાવનગર) MPHW BMC/202021/1 — અસલ પેપર (01-11-2020), ઉકેલ સાથે
120 મિનિટ · 96 પ્રશ્ન
શરૂ કરો“અમારી કી” લખેલાં પેપર (GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (ભરતી 2021-22), ભાવનગર મનપા MPHW, સુરત મનપા MPHW) ની સત્તાવાર આન્સર કી પ્રસિદ્ધ થઈ નથી — ત્યાં જવાબ અમારી વિષય-ટીમે બે સ્વતંત્ર ઉકેલથી નક્કી કર્યા છે. કેટલાંક પેપરમાં રદ થયેલા કે આકૃતિ વગર ઉકેલી ન શકાય એવા પ્રશ્ન કાઢ્યા છે.
મોક, વિષયવાર, પ્રકરણવાર ને સિલેબસ-મુદ્દા ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GSSSB કે કોઈ મહાનગરપાલિકાનું સત્તાવાર પ્રકાશન નથી. અસલી પેપરના પ્રશ્ન ને જવાબનો સ્રોત: સંબંધિત ભરતી-સંસ્થા.