સેનેટરી ઇન્સ્પેક્ટર — પ્રીમિયમ પૅક ₹99
10 ફુલ મોક (210 પ્રશ્ન · 180 મિનિટ), 6 વિષયવાર, 23 ટેકનિકલ ને 20 Part-A પ્રકરણવાર અને 65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ — GSSSB જા.ક્ર. 455/2026-27, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર જા.ક્ર. 349/2025-26 ને મહાનગરપાલિકાની ભરતી માટે. સાથે જૂનાં અસલી પેપર ઉકેલ સાથે. દરેક પ્રશ્નનો ગુજરાતીમાં શિક્ષક-ઢબનો ઉકેલ.
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
મોક-1 ફ્રી આપોએક વાર ₹99 — સેનિટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધું: 10 મોક, 6 વિષયવાર, 43 પ્રકરણવાર ને 65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ + અસલી પેપર. Subscription નથી. ખરીદતાં પહેલાં મોક-1 આપીને જુઓ.
પૅકમાં શું છે
10 નવા ફુલ મોક
210 પ્રશ્ન · 180 મિનિટ · ખોટા જવાબે −¼ — 5 મોક જા.ક્ર. 349 (મ્યુનિસિપલ) ના સિલેબસ પ્રમાણે ને 5 મોક જા.ક્ર. 455 ના. બંનેનો ટેકનિકલ સિલેબસ જુદો છે (455 = 11 એકમ, 349 = 7 એકમ). PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).
જૂનાં અસલી પેપર
GSSSB (2018, 2021, 2025 ×2) અને અમદાવાદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, ગાંધીનગર મહાનગરપાલિકાનાં સેનેટરી ઇન્સ્પેક્ટરનાં અસલી પ્રશ્નપત્ર — ઉકેલ સાથે.
6 વિષયવાર ટેસ્ટ
રીઝનિંગ ને DI, ગણિત, બંધારણ, ગદ્યાર્થ, ને બંને સિલેબસની ટેકનિકલ ટેસ્ટ — કયો વિષય નબળો છે એ તરત ખબર પડે.
23 ટેકનિકલ પ્રકરણવાર
પાણી, હવા, ઘન ને પ્રવાહી કચરો, ગટર, BMW નિયમો, જંતુરહિતકરણ, ચેપી રોગ, આહાર ને ખાદ્ય-સ્વચ્છતા, જાહેર આરોગ્ય કાયદા, GPMC Act… દરેક પ્રકરણની 25 પ્રશ્નની ટેસ્ટ.
20 Part-A પ્રકરણવાર
રીઝનિંગ, ગણિત, બંધારણ ને ગદ્યાર્થના પ્રકરણ પ્રમાણે 20 ટેસ્ટ — Part-A ના 90 ગુણની પાક્કી તૈયારી.
65 સિલેબસ-મુદ્દા ટેસ્ટ
સિલેબસનો એક-એક મુદ્દો પકડીને 10 પ્રશ્નની ટૂંકી ટેસ્ટ (8 મિનિટ) — કોઈ મુદ્દો બાકી ન રહે.
349 પરીક્ષાથી શીખ — 8 ટેસ્ટ
નવેમ્બર 2026 ની જા.ક્ર. 349 પરીક્ષામાં આવેલા નવા ટોપિક પર 220 નવા પ્રશ્ન: 20 મુદ્દા કાર્યક્રમ, જન ઔષધિ, હેલ્થ ઇન્ફોર્મેટિક્સ, વહીવટ-સંચાલન, પોષણ-મૂલ્યાંકન, પંચાયતી રાજ, આપત્તિ-વ્યવસ્થાપન. અસલ પ્રશ્નની નકલ નહીં.
વર્તમાન પ્રવાહો 2026 — 4 ટેસ્ટ
જાન્યુઆરી થી સપ્ટેમ્બર 2026 ના બનાવો પર 50-50 પ્રશ્નના 4 ટેસ્ટ, ઉકેલ સાથે.
ટેકનિકલ વાંચન-પુસ્તક
349 ને 455 બંનેના ટેકનિકલ સિલેબસનું 36 પ્રકરણમાં વાંચન — કોષ્ટકો, "યાદ રાખો", અસલ પરીક્ષા-પ્રશ્નો ને પ્રેક્ટિસ પ્રશ્નો ઉકેલ સાથે (559 પાનાં). વેબસાઇટ પર વાંચો કે PDF ડાઉનલોડ કરો.
ભાગ B ના અસલ પ્રશ્નો — વિષયવાર
12 અસલ પેપરના ભાગ B ના 761 પ્રશ્ન, 29 વિષયમાં, જવાબ ને સમજૂતી સાથે (173 પાનાં). વેબસાઇટ પર વાંચો કે PDF ડાઉનલોડ કરો.
દરેક પ્રશ્નનો ઉકેલ
ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી — ખ્યાલ, પગલાં ને બીજા વિકલ્પ કેમ ખોટા. English ગદ્યાર્થના પ્રશ્નો પરીક્ષાની જેમ English માં.
એક વાર ભરો
₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી સેનિટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.
પરીક્ષાનું માળખું (મોકમાં)
દરેક પ્રશ્નમાં પાંચમો વિકલ્પ E “જવાબ આપવો નથી” — એ પસંદ કરો તો 0 ગુણ; સાચો +1, ખોટો અથવા ખાલી −0.25. પૅકમાં કુલ 5,213 પ્રશ્ન.
ટેકનિકલ વાંચન-પુસ્તક (349 + 455)
559 પાનાં · GSSSB સેનેટરી ઇન્સ્પેક્ટર (જા.ક્ર. 455) ને મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર (જા.ક્ર. 349) ના ટેકનિકલ સિલેબસના 8 ભાગ · 36 પ્રકરણ: ફરજો ને પ્રાથમિક સારવાર, પાણી, હવા ને આવાસ, ઘન-પ્રવાહી ને બાયો-મેડિકલ કચરો, જંતુમુક્તિ ને ચેપ-નિયંત્રણ, ચેપી-બિનચેપી રોગ ને રસીકરણ, રોગચાળા-વિજ્ઞાન, ખોરાક ને પોષણ, જાહેર આરોગ્ય કાયદા (GPMC સહિત), વ્યાવસાયિક આરોગ્ય, રાષ્ટ્રીય કાર્યક્રમ ને આરોગ્ય શિક્ષણ — દરેક પ્રકરણમાં મુદ્દાસર સમજ, કોષ્ટકો, "પરીક્ષામાં પુછાયેલું" (621 અસલ પરીક્ષા-પ્રશ્ન) ને 902 પ્રેક્ટિસ પ્રશ્નો ઉકેલ સાથે.
₹99 સેનેટરી ઇન્સ્પેક્ટર પૅકમાં સમાવિષ્ટ · વેબસાઇટ પર વાંચો (2 device સુધી) કે PDF ડાઉનલોડ કરો. ફક્ત PDF જોઈએ તો /materials પર ₹50 માં પણ મળે છે.
અસલ પેપરના ભાગ B પ્રશ્નો — ઉકેલ સાથે
173 પાનાં · GSSSB (2018, 2021, 2025) ને AMC, BMC, GMC, RMC, VMC ની 12 અસલ સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષાના ભાગ B (ટેકનિકલ) ના 761 પ્રશ્ન — 29 વિષયમાં ગોઠવેલા: પાણી, કચરો, BMW, જંતુમુક્તિ, પ્રાથમિક સારવાર, કાયદા, પોષણ, ચેપી રોગ, રસીકરણ વગેરે. દરેક પ્રશ્ન પર પેપર ને તારીખ, સાચો જવાબ ને સમજૂતી.
₹99 સેનેટરી ઇન્સ્પેક્ટર પૅકમાં સમાવિષ્ટ · વેબસાઇટ પર વાંચો (2 device સુધી) કે PDF ડાઉનલોડ કરો. ફક્ત આ PDF જોઈએ તો /materials પર ₹30 માં પણ મળે છે.
ફુલ મોક — જા.ક્ર. 349/2025-26 (મ્યુનિસિપલ) ઢાંચો
ફુલ મોક — જા.ક્ર. 455/2026-27 ઢાંચો
જૂનાં અસલી પેપર (ઉકેલ સાથે)
GSSSB (2018, 2021, 2025 ×2) અને મહાનગરપાલિકાઓનાં સેનેટરી ઇન્સ્પેક્ટરનાં ખરેખર લેવાયેલાં પ્રશ્નપત્ર — દરેક પ્રશ્ન ગુજરાતી ઉકેલ સાથે. કેટલાક પ્રશ્ન કાઢ્યા છે, એટલે દરેક પેપરમાં મૂળ સંખ્યા કરતાં થોડા ઓછા પ્રશ્ન છે.
મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર — અસલી પેપર 13-10-2025 (208 પ્રશ્ન)
125 મિનિટ · 208 પ્રશ્ન
શરૂ કરોસેનેટરી ઇન્સ્પેક્ટર (દિવ્યાંગ ખાસ ભરતી) — અસલી પેપર 03-11-2025 (209 પ્રશ્ન)
125 મિનિટ · 209 પ્રશ્ન
શરૂ કરોAMC સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (જા.ક્ર. 07/2023-24) — અસલ પેપર (13-08-2023), ઉકેલ સાથે
90 મિનિટ · 72 પ્રશ્ન
શરૂ કરોBMC સેનેટરી ઇન્સ્પેક્ટર (સંયુક્ત પરીક્ષા: ક્લાર્ક/ફાયરમેન વગેરે) — અસલ પેપર (03-09-2017), ઉકેલ સાથે
110 મિનિટ · 93 પ્રશ્ન
શરૂ કરોBMC સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (BMC/202122/9) — અસલ પેપર (26-09-2021), ઉકેલ સાથે
110 મિનિટ · 91 પ્રશ્ન
શરૂ કરોGMC સેનેટરી ઇન્સ્પેક્ટર (GMC/201718/09) — અસલ પેપર (09-09-2018), ઉકેલ સાથે
110 મિનિટ · 88 પ્રશ્ન
શરૂ કરોGSSSB મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર (જા.ક્ર. 102/2016-17) — અસલ પેપર (18-02-2018), ઉકેલ સાથે
110 મિનિટ · 91 પ્રશ્ન
શરૂ કરોવિષયવાર ટેસ્ટ
દરેક વિષયની અલગ ટેસ્ટ — ટેકનિકલ 455 ને 349 બંને સિલેબસ માટે અલગ.
ટેકનિકલ પ્રકરણવાર ટેસ્ટ
23 ટેસ્ટ · દરેક 25 પ્રશ્ન · 25 મિનિટ — નબળું પ્રકરણ પકડીને એના પર જ પ્રેક્ટિસ.
પ્રકરણ 2: પાણીનું જંતુરહિતકરણ, ક્લોરિનેશન, કૂવા-ટ્યુબવેલ ને પાણી-તપાસ
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 5: જૈવિક પર્યાવરણ: વાહક-નિયંત્રણ, જંતુ/કીટ/ઉંદરનાશક, છંટકાવ-સાધન
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 6: ઘન કચરો: વર્ગીકરણ, સંગ્રહ, વહન, કમ્પોસ્ટ, લૅન્ડફિલ, ભસ્મીકરણ (SWM નિયમો)
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 7: પ્રવાહી કચરો ને ગટર: સુએઝ, ગટર-લાઇન, ટ્રૅપ, પ્લમ્બિંગ, શુદ્ધીકરણ-પ્લાન્ટ, બાયોગૅસ
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 8: મળ-નિકાલ (શૌચાલયના પ્રકાર, સેપ્ટિક ટાંકી) ને દફન-અગ્નિસંસ્કાર
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 9: બાયો-મેડિકલ વેસ્ટ: BMW નિયમો 2016, શ્રેણી, રંગ-કોડ, ટ્રીટમેન્ટ-ટેક્નોલોજી
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 10: જંતુરહિતકરણ, સાર્વત્રિક સાવચેતી, PPE ને ચેપ-નિયંત્રણ (HAI, NABH/JCI)
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 11: પ્રાથમિક સારવાર, CPR-AED, ટ્રાયેજ, આપત્તિ ને મેળા-ઉત્સવ સ્વચ્છતા
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 12: જાહેર આરોગ્ય કાયદા-1: રોગચાળા અધિનિયમ, હવા-પાણી-પર્યાવરણ અધિનિયમ, ખાદ્ય ભેળસેળ/FSS
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 13: જાહેર આરોગ્ય કાયદા-2: જન્મ-મરણ નોંધણી, MTP, PCPNDT, POCSO, SITA, COTPA, ફૅક્ટરી, ESI
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 14: મ્યુનિસિપલ કાયદો: GPMC Act 1949, પેટા-નિયમ, 74મો સુધારો, શહેરી સ્વચ્છતા-નિયમ, ટ્રેડ-લાયસન્સ/નિરીક્ષણ
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 15: પોષક તત્ત્વ: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ — કાર્ય, સ્રોત, ઊણપ
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 16: સમતોલ ને ઉપચારાત્મક આહાર, કુપોષણ, LBW, કૌટુંબિક તપાસ ને આહાર-સર્વેક્ષણ
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 17: ખાદ્ય-જાળવણી, પાશ્ચરાઇઝેશન, ખાદ્ય-નિરીક્ષણ, ભેળસેળ ને ખોરાકજન્ય રોગ
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 18: ચેપી રોગ: પરિભાષા, પ્રસાર, વાહક-જળજન્ય-પ્રાણીજન્ય, TB/રક્તપિત્ત/HIV/પોલિયો/ડિપ્થેરિયા/ઓરી
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 20: વ્યક્તિગત સ્વચ્છતા, માસિક-સ્વચ્છતા, આરોગ્ય-શિક્ષણ ને સંવાદ-કૌશલ્ય
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 22: નિવારક આરોગ્ય, કુટુંબ કલ્યાણ ને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ (RMNCH+A, પોષણ, CD, NCD)
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોપ્રકરણ 23: વ્યાવસાયિક આરોગ્ય + સેનિટરી ઇન્સ્પેક્ટરની ફરજ, નીતિશાસ્ત્ર ને વર્તમાન સ્વચ્છતા-પ્રશ્નો (SBM, ODF, સ્વચ્છ સર્વેક્ષણ)
25 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોPart-A પ્રકરણવાર ટેસ્ટ
20 ટેસ્ટ · દરેક 20 પ્રશ્ન — રીઝનિંગ, ગણિત, બંધારણ ને ગદ્યાર્થ.
રીઝનિંગ ને DI
R4: સંખ્યા-શ્રેણી (?), સંખ્યા-ગણ સામ્યતા, સંખ્યા-પ્રતીક શ્રેણી — ભાગ 1 (શ્રેણી ?)
20 મિનિટ · 20 પ્રશ્ન
શરૂ કરોગણિત
ભારતનું બંધારણ
C1: આમુખ, મૂળભૂત હક્ક, DPSP, મૂળભૂત ફરજ, નાગરિકતા, લોકશાહી-ધર્મનિરપેક્ષતા
20 મિનિટ · 20 પ્રશ્ન
શરૂ કરોC2: સંઘ-રાજ્ય: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સંસદ, મંત્રીપરિષદ, ન્યાયતંત્ર
20 મિનિટ · 20 પ્રશ્ન
શરૂ કરોC3: સુધારા-કટોકટી, કેન્દ્ર-રાજ્ય સંબંધ, બંધારણીય સંસ્થા, સ્થાનિક સ્વરાજ (73/74), ચૂંટણી-પક્ષ
20 મિનિટ · 20 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દા ટેસ્ટ
65 ટેસ્ટ · દરેક 10 પ્રશ્ન · 8 મિનિટ — સિલેબસનો એક-એક મુદ્દો.
સિલેબસ-મુદ્દો 1: પાણીના સ્રોત, ઉપયોગ, પીવાલાયક પાણીનાં ભૌતિક-રાસાયણિક-જૈવિક ધોરણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 2: જળ-પ્રદૂષણ ને મોટા/નાના પાયે શુદ્ધીકરણ (ફિલ્ટર, કોએગ્યુલેશન, કઠિનતા, ફ્લોરાઇડ)
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 3: ક્લોરિનેશન: માત્રા, અવશેષ ક્લોરિન, OT/હોરોક્સ, બ્રેક-પૉઇન્ટ, પોટ-ક્લોરિનેશન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 4: સેનિટરી કૂવો-ટ્યુબવેલ, કૂવાનું જંતુરહિતકરણ, કૂવા-નિરીક્ષણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 5: પાણી-પુરવઠો/સંગ્રહ (સમુદાય-ઘર), પ્લમ્બિંગ, નમૂના-સંગ્રહ ને પાણી-તપાસ લૅબ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 6: હવાની રચના, પ્રદૂષણ-સ્રોત, પ્રદૂષકનું માપન, હવા-શુદ્ધિ, ગ્રીનહાઉસ અસર
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 7: વેન્ટિલેશનના પ્રકાર, ઉષ્મા-આરામ, તાપમાન-ભેજ-વિકિરણ-બાષ્પીભવન માપન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 8: જમીનના પ્રકાર, ભેજ-ધારણ, નિકાલ, પ્રદૂષણ ને સુધારણા, જમીનના જીવાણુ-પરોપજીવી
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 9: આરોગ્યપ્રદ આવાસ-ધોરણ, ગીચતા (overcrowding), ઘર-સ્વચ્છતા, શૌચાલય-સહાય
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 10: મચ્છર-માખી-ચાંચડ-ઉંદર નિયંત્રણ, લાર્વાનાશક, ઉંદરનાશક
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 11: જંતુ/કીટનાશક (DDT, મેલાથિયોન, પાયરેથ્રમ), છંટકાવ-સાધન, સલામતી
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 12: ઘન કચરો: વર્ગીકરણ, ઉત્પત્તિ, સંગ્રહ, ઘર-શેરીથી એકત્રીકરણ, સેનિટરી વહન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 13: ઘન કચરાનો નિકાલ: કમ્પોસ્ટ, સેનિટરી લૅન્ડફિલ, ભસ્મીકરણ, SWM Rules 2016
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 14: પ્રવાહી કચરાનું વર્ગીકરણ-ગુણવત્તા, ગટર-પ્રકાર, ગટર-પાથરણી, appurtenances, ટ્રૅપ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 15: સુએઝ-શુદ્ધીકરણ પદ્ધતિ ને પ્લાન્ટ, સુએઝ-જંતુરહિતકરણ, સુએઝ-ખેતી, બાયોગૅસ, જળચર પર અસર
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 16: મળ-નિકાલ પ્રથા, મળજન્ય રોગ, શૌચાલય-પ્રકાર (બોર-હોલ, ડગ-વેલ, RCA, સેપ્ટિક ટાંકી), બિન-ઉપયોગનાં કારણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 17: મૃતદેહ-નિકાલ, દફન/સ્મશાન-ભૂમિની જરૂરિયાત, સામૂહિક મૃતક-નિકાલ, રેકૉર્ડ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 18: BMW નિયમો 2016: વ્યાખ્યા, સ્રોત, શ્રેણી, રંગ-કોડ, લેબલ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 19: BMW ટ્રીટમેન્ટ: ભસ્મીકરણ, ઑટોક્લેવ, શ્રેડિંગ, રાસાયણિક જંતુરહિતકરણ, એન્કૅપ્સ્યુલેશન, નીડલ-ડિસ્ટ્રોયર, ઊંડું દફન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 20: BMW: ઘટાડો, અલગીકરણ, સંગ્રહ-વહન સાવચેતી, પ્રવાહી/રેડિયોઍક્ટિવ/દવા-કચરો, રિસાયકલ-ચિહ્ન, ક્રૉસ-ઇન્ફેક્શન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 21: જંતુરહિતકરણ-દ્રવ્ય: હેલોજન, KMnO₄, બ્લીચિંગ પાઉડર, ચૂનો, ફૉર્માલ્ડિહાઇડ, સલ્ફર, UV, ઓઝોન; સ્ટેરિલાઇઝેશન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 22: સાર્વત્રિક/પ્રમાણભૂત સાવચેતી: હાથ-સ્વચ્છતા, PPE, સુરક્ષિત ઇન્જેક્શન, દૂષિત સાધન, ઉધરસ-શિષ્ટાચાર
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 23: હૉસ્પિટલ-જન્ય ચેપ (HAI), ચેપ-નિયંત્રણ કાર્યક્રમ, NABH/JCI માર્ગદર્શિકા, હૉસ્પિટલ-સ્વચ્છતા નિરીક્ષણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 24: પ્રાથમિક સારવાર ને ટ્રાયેજ, જીવન-ચિહ્ન, ગૂંગળામણ-Heimlich, રક્તસ્ત્રાવ, દાઝવું, ડંખ, બેભાન, મચકોડ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 25: 1/2-બચાવકર્તા CPR, BVM, AED, દર્દી-હેરફેર (log transfer)
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 26: મેળા-ઉત્સવ-કુદરતી આપત્તિમાં સ્વચ્છતા, કામચલાઉ વસાહત, રોગચાળો-નિવારણ, જાહેર આરોગ્ય લૅબ, આપત્તિ-તૈયારી
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 27: રોગચાળા રોગ અધિનિયમ 1897 (+2020): ખાસ પગલાં, કેન્દ્રની સત્તા, દંડ, રક્ષણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 28: જળ (1974), હવા (1981) અધિનિયમ — કેન્દ્રીય/રાજ્ય બોર્ડ, સત્તા, દંડ; પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 29: PFA 1954 / FSS Act 2006: ખાદ્ય ધોરણ સમિતિ, કેન્દ્રીય ખાદ્ય લૅબ, ફૂડ ઇન્સ્પેક્ટરની સત્તા, દંડ, લાયસન્સ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 30: જન્મ-મરણ નોંધણી અધિનિયમ 1969 (+2023): નોંધણી, રેકૉર્ડ, રજિસ્ટ્રારની સત્તા, દંડ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 31: MTP અધિનિયમ (1971, 2021 સુધારો) + PCPNDT અધિનિયમ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 33: COTPA 2003 ને તમાકુ/દવા-નિયંત્રણ; ફૅક્ટરી અધિનિયમ 1948; ESI અધિનિયમ 1948
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 34: GPMC Act 1949: કોર્પોરેશનનાં અંગ, ફરજિયાત/વૈકલ્પિક કાર્ય, ઉપદ્રવ, આરોગ્ય-સ્વચ્છતા કલમો, પેટા-કાયદા, દંડ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 35: 74મો સુધારો, 12મી અનુસૂચિ, સ્વચ્છતા પેટા-નિયમ, ખાદ્ય-દુકાન/હોટલ/બજાર/કતલખાના લાયસન્સ ને નિરીક્ષણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 36: પોષણ-પરિચય: ખોરાકનું વર્ગીકરણ ને કાર્ય (શરીર-ઘડતર, ઊર્જા, રક્ષણ), સ્થાનિક ખાદ્યનું પોષણ-મૂલ્ય
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 37: કાર્બોદિત, પ્રોટીન, ચરબી: કાર્ય, સ્રોત, દૈનિક જરૂરિયાત, કૅલરી
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 39: સમતોલ આહાર, ભોજન-આયોજન, વય-જૂથ/ખાસ જૂથની જરૂરિયાત, ઉપચાર-આહાર (BP, ડાયાબિટીસ, હૃદય, કિડની-પથરી, સિરોસિસ, ઓછી ચરબી, વજન-ઘટાડ)
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 40: કુપોષણ (કારણ, પ્રકાર, PEM), LBW, કુપોષિત બાળકની સંભાળ, પોષણ-શિક્ષણ, સાંસ્કૃતિક પરિબળ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 41: કૌટુંબિક તપાસ (વજન, ઊંચાઈ, માથાનો ઘેરાવો, ચામડી-ગડી, હિમોગ્લોબિન), આહાર-સર્વેક્ષણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 42: ખાદ્ય-જાળવણી (ઘર/ઉદ્યોગ), shelf-life, રેફ્રિજરેશન, પાશ્ચરાઇઝેશન (પ્રકાર-મહત્ત્વ)
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 43: રાંધેલા ખોરાક/ઘટકોનું નિરીક્ષણ, ભેળસેળ-ઓળખ, ખોરાકજન્ય રોગ (સ્રોત, લક્ષણ, નિયંત્રણ)
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 44: ચેપી રોગ: પરિભાષા, પ્રસાર-માર્ગ (હવા, સંપર્ક, જંતુ), સામાન્ય નિવારણ-નિયંત્રણ, આરોગ્ય-કાર્યકરની ભૂમિકા
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 45: TB, રક્તપિત્ત, HIV/AIDS, પોલિયો, ડિપ્થેરિયા, ઓરી, સ્વાઇન-ફ્લૂ, ઝાડા
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 46: વાહકજન્ય (મલેરિયા, ડેન્ગ્યુ, ફાઇલેરિયા, JE, કાલા-અઝાર), જળજન્ય, પ્રાણીજન્ય (હડકવા, પ્લેગ, લેપ્ટો) રોગ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 47: બિનચેપી રોગ: BP, ડાયાબિટીસ, સ્ટ્રોક, હૃદયરોગ, કૅન્સર — જોખમ-પરિબળ, primordial નિવારણ, દવા-પાલન, SI ની ભૂમિકા
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 48: માનસિક રોગ: ખ્યાલ, પ્રકાર, લક્ષણ; Mental Healthcare Act
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 49: રોગપ્રતિકાર-પ્રકાર, રાષ્ટ્રીય રસીકરણ-પત્રક, પેન્ટાવેલન્ટ/ઓરી/ટાઇફૉઇડ/કોવિડ રસી, કોલ્ડ ચેઇન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 50: આરોગ્ય-સ્વચ્છતાને અસર કરતાં પરિબળ, ટેવ-રિવાજ, ત્વચા, મોં-દાંત, હાથ, કપડાં, ઇન્દ્રિય-સંભાળ, કસરત
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 51: માસિક-સ્વચ્છતા; વર્તનને અસર કરતાં પરિબળ, વય પ્રમાણે વર્તન-ફેરફાર, આંતર-વ્યક્તિ સંબંધ, બચાવ-પ્રયુક્તિ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 52: સંવાદના અવરોધ ને ઉપાય, સારા સંવાદકનાં લક્ષણ, શ્રવણ-વક્તૃત્વ, મૌખિક/અમૌખિક, શરીર-ભાષા
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 53: શ્રવણ/દૃષ્ટિ/વાણી/સ્મૃતિ-ક્ષતિવાળા દર્દી સાથે સંવાદ, ગુસ્સો-હતાશા સંભાળવી, આરોગ્ય-શિક્ષણ પદ્ધતિ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 54: બનાવ દર, વ્યાપ દર, રુગ્ણતા-મૃત્યુ દર (IMR, MMR, CBR…), રોગ-માપદંડ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 55: સર્વેલન્સ, સ્ક્રીનિંગ, હૉસ્પિટલ-કામગીરી સૂચક (bed occupancy, ALOS…)
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 56: આરોગ્ય-આંકડાનો ઉપયોગ, માહિતીનું અર્થઘટન, કોષ્ટક-આલેખ રજૂઆત, સરેરાશ-મધ્યસ્થ-બહુલક
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 57: RMNCH+A: JSSK, RKSK, RBSK, JSY, PMSMA, NSSK, UIP, મિશન ઇન્દ્રધનુષ, કુટુંબ કલ્યાણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 58: NIDDCP, MAA, NPPCF (ફ્લોરોસિસ), National Iron Plus Initiative, ICDS/પોષણ અભિયાન
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 59: IHIP, NTEP (RNTCP), NLEP, NCVBDC (NVBDCP), NACP, પલ્સ પોલિયો
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 60: NTCP, NP-NCD, NPCB&VI, NPHCE, NMHP, NPPCD, મુખ-આરોગ્ય, વ્યાવસાયિક રોગ કાર્યક્રમ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 61: ઔદ્યોગિક સ્વચ્છતા, વ્યાવસાયિક જોખમ-પરિબળ ને રોગ (સિલિકોસિસ, બાયસિનોસિસ…), ધૂળ-નિયંત્રણ, સલામતી-પગલાં
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 62: કામદાર-આરોગ્ય સંરક્ષણ, માલિક/યુનિયન/કામદારની ભૂમિકા, કાયદાકીય જોગવાઈ ને લાભ, ભારતમાં વ્યાવસાયિક આરોગ્ય
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 63: SI ની ફરજ-જવાબદારી; મનપા, વેપાર-મેળા, જળાશય, ઝૂંપડપટ્ટી, નબળા વિસ્તાર, હોટલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા-ક્ષેત્ર
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 64: આરોગ્યસંભાળમાં નીતિશાસ્ત્ર: ગોપનીયતા, ગુપ્તતા, સંમતિ, medico-legal, વ્યાવસાયિકતા; જાહેર-આરોગ્ય નીતિશાસ્ત્ર, દસ્તાવેજીકરણ
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરોસિલેબસ-મુદ્દો 65: વર્તમાન સ્વચ્છતા-પ્રશ્નો (સ્થાનિક/રાજ્ય/રાષ્ટ્ર): SBM-U 2.0, ODF+/ODF++, સ્વચ્છ સર્વેક્ષણ, લેગસી-ડમ્પ, પ્લાસ્ટિક-પ્રતિબંધ, AMRUT, ગુજરાતની યોજના
8 મિનિટ · 10 પ્રશ્ન
શરૂ કરો349 પરીક્ષાથી શીખ — નવા ટોપિક
નવેમ્બર 2026 ની જા.ક્ર. 349 પરીક્ષામાં ટેકનિકલ ભાગમાં નવા પ્રકારના ટોપિક પુછાયા. આ 8 ટેસ્ટમાં એ ટોપિક પર PariksaPath એ તૈયાર કરેલા નવા પ્રશ્ન છે (અસલ પ્રશ્નની નકલ નહીં), જેથી 455 ની તૈયારીમાં એ ટોપિક રહી ન જાય. ટોપિકમાં 20 મુદ્દા કાર્યક્રમ, જન ઔષધિ, હેલ્થ ઇન્ફોર્મેટિક્સ, વહીવટ-સંચાલન, પોષણ-મૂલ્યાંકન, પંચાયતી રાજ અને આપત્તિ-વ્યવસ્થાપન છે.
349 પરીક્ષાથી શીખ 2: હેલ્થ ઇન્ફોર્મેટિક્સ, ટેલિમેડિસિન ને વહીવટ-સંચાલન
24 મિનિટ · 30 પ્રશ્ન
શરૂ કરો349 પરીક્ષાથી શીખ 3: વ્યાવસાયિક નીતિશાસ્ત્ર, વર્તન ને મનોવિજ્ઞાન
16 મિનિટ · 20 પ્રશ્ન
શરૂ કરો349 પરીક્ષાથી શીખ 6: રોગચાળા-વિજ્ઞાન ને આરોગ્ય-આંકડા (349 માંથી શીખ)
16 મિનિટ · 20 પ્રશ્ન
શરૂ કરો349 પરીક્ષાથી શીખ 7: પંચાયતી રાજ, સ્થાનિક આરોગ્ય-વહીવટ ને આપત્તિ-વ્યવસ્થાપન
24 મિનિટ · 30 પ્રશ્ન
શરૂ કરો349 પરીક્ષાથી શીખ 8: કચરો, જંતુમુક્તિ, ખોરાક-સ્વચ્છતા, સ્મશાન ને પૂરાં નામ
24 મિનિટ · 30 પ્રશ્ન
શરૂ કરોવર્તમાન પ્રવાહો 2026
4 ટેસ્ટ · દરેક 50 પ્રશ્ન · 40 મિનિટ. 2026 ના મહિનાવાર બનાવો: ગુજરાત, ભારત, દુનિયા, અર્થતંત્ર, રમતગમત, વિજ્ઞાન.
મોક, વિષયવાર, પ્રકરણવાર ને સિલેબસ-મુદ્દા ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GSSSB કે કોઈ મહાનગરપાલિકાનું સત્તાવાર પ્રકાશન નથી. અસલી પેપરના પ્રશ્ન ને જવાબનો સ્રોત: સંબંધિત ભરતી-સંસ્થા.