મુખ્ય સામગ્રી પર જાઓ
GPSSB · જા.ક્ર. 08/2026-27 · ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3

ફિમેલ હેલ્થ વર્કર (GPSSB) — ₹99 પ્રીમિયમ પૅક

10 ફુલ મોક GPSSB ની નવી પદ્ધતિ (200 પ્રશ્ન · 5 ભાગ) પ્રમાણે, 28 ટેકનિકલ પ્રકરણ-ટેસ્ટ (100 ગુણનો ભાગ-5: બાળ આરોગ્ય, માતા આરોગ્ય, રસીકરણ, કુટુંબ નિયોજન, આરોગ્ય-યોજના) ને GK · ગુજરાતી · English · ગણિત-રીઝનિંગના 50 વિષય-ટેસ્ટ. દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ.

ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.

પહેલો મોક ફ્રી આપો

એક વાર ₹99 — 10 મોક ને 78 પ્રકરણ/વિષય ટેસ્ટ, ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી. Subscription નથી. ખરીદતાં પહેલાં પહેલો મોક આપીને જુઓ.

પરીક્ષા એક નજરે

જાહેરાત

GPSSB જા.ક્ર. 08/2026-27 — પંચાયત સેવા ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-3

જગ્યા

1,948

પ્રશ્નપત્ર

1 પેપર · 200 ગુણ · 5 ભાગ

પૅકનો ઢાંચો

200 પ્રશ્ન · 3 કલાક · સાચો +1 · ખોટો −0.25

પરીક્ષાની તારીખ, કૉલ લેટર ને બીજી વિગતો માટે હંમેશાં gpssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in ની સત્તાવાર જાહેરાત જુઓ.

પ્રશ્નપત્રના 5 ભાગ (સત્તાવાર અભ્યાસક્રમ)

ભાગ-1 સામાન્ય જ્ઞાન (GK)

35 ગુણ

ઇતિહાસ · સાંસ્કૃતિક વારસો · ભૂગોળ · રમત-ગમત · બંધારણ · પંચાયતી રાજ · કલ્યાણ યોજના · અર્થતંત્ર · વિજ્ઞાન-પર્યાવરણ-ICT · વર્તમાન પ્રવાહો

ભાગ-2 ગુજરાતી વ્યાકરણ

20 ગુણ

રૂઢિપ્રયોગ · કહેવત · સમાસ · છંદ · અલંકાર · શબ્દસમૂહ માટે એક શબ્દ · જોડણી · લેખન-ભાષા શુદ્ધિ · સંધિ · સમાનાર્થી-વિરુદ્ધાર્થી

ભાગ-3 English Language & Grammar

20 ગુણ

Tenses · Voice · Narration · Transformation · Articles · Prepositions-Conjunctions · Idioms · Synonyms-Antonyms · One word · Affixes · Homonyms

ભાગ-4 ગણિત, રીઝનિંગ ને DI

25 ગુણ

સંખ્યા પદ્ધતિ · ટકાવારી · નફો-ખોટ · ગુણોત્તર · સમય-કાર્ય · ઝડપ-અંતર · વ્યાજ · સંભાવના · ક્ષેત્રફળ · લોહીના સંબંધ · કોષ્ટક-અર્થઘટન · શાબ્દિક તર્ક

ભાગ-5 ટેકનિકલ (નોકરી ને લાયકાત સંબંધિત)

100 ગુણ

બાળ આરોગ્ય · માતા ને પ્રજનન આરોગ્ય · આરોગ્ય-જાગૃતિ · પ્રાથમિક આરોગ્ય · સામુદાયિક આરોગ્ય ને કુટુંબ નિયોજન · રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ · આરોગ્ય પોલીસી/યોજના

ભાગ-5 ટેકનિકલ — 7 મુદ્દાના સૂચિત ગુણ

મુદ્દા 1-2 · 50 ગુણ — બાળ આરોગ્ય (નવજાત સંભાળ, IMNCI, રસી, સૂચકાંક) · માતા ને પ્રજનન આરોગ્ય (ગર્ભાવસ્થા, પ્રસૂતિ, PNC, RTI/STI)

મુદ્દા 3-7 · 50 ગુણ — આરોગ્ય-જાગૃતિ (સ્તનપાન, પોષણ, સ્વચ્છતા, માનસિક આરોગ્ય) · પ્રાથમિક ને સામુદાયિક આરોગ્ય · કુટુંબ નિયોજન · રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ · JSSK/JSY/નમોશ્રી

અભ્યાસક્રમ મુજબ આ ગુણ સૂચિત છે — મંડળ જરૂર જણાયે સામાન્ય ફેરફાર કરી શકે.

પૅકમાં શું છે

10 ફુલ મોક

200 પ્રશ્ન · 3 કલાક · −0.25 · ભાગ-1 GK 35 · ભાગ-2 ગુજરાતી 20 · ભાગ-3 English 20 · ભાગ-4 ગણિત-રીઝનિંગ 25 · ભાગ-5 ટેકનિકલ 100. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).

28 ટેકનિકલ પ્રકરણ-ટેસ્ટ

ભાગ-5 ના સત્તાવાર 7 મુદ્દા 28 પ્રકરણમાં — દરેક 25 પ્રશ્ન · 25 મિનિટ. નવજાત સંભાળ, IMNCI, રસી, ગર્ભાવસ્થા, પ્રસૂતિ, પોષણ, ચેપી રોગ, પ્રાથમિક સારવાર, કુટુંબ નિયોજન ને આરોગ્ય-યોજનાઓ.

50 વિષય-ટેસ્ટ

GK 11 · ગુજરાતી વ્યાકરણ 10 · English 13 · ગણિત-રીઝનિંગ-DI 16 — અભ્યાસક્રમના દરેક મુદ્દાની અલગ ટેસ્ટ.

ભાગ-5 ટેકનિકલ વાંચન-પુસ્તક

ભાગ-5 ના ટેકનિકલ વિષયોનું 28 પ્રકરણમાં સરળ ભાષામાં વાંચન (263 પાનાં). વેબસાઇટ પર વાંચો કે PDF ડાઉનલોડ કરો.

શિક્ષક-ઢબનો ઉકેલ

ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી — ખ્યાલ, પગલાં, ખોટા વિકલ્પ કેમ ખોટા ને યાદ રાખવાની ટીપ. English ના પ્રશ્નો પરીક્ષાની જેમ English માં.

એક વાર ભરો

₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.

દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ ને પાંચમો “જવાબ આપવો નથી” — સાચો +1, ખોટો −0.25, પાંચમો વિકલ્પ કે ખાલી 0. પૅકમાં કુલ 3,505 પ્રશ્ન.

ભાગ-5 ટેકનિકલ વાંચન-પુસ્તક (જા.ક્ર. 08/2026-27)

263 પાનાં · GPSSB ફિમેલ હેલ્થ વર્કર ભરતીના ભાગ-5 (100 ગુણ) ના ટેકનિકલ વિષયો — બાળ આરોગ્ય, માતા ને પ્રજનન આરોગ્ય, પ્રાથમિક ને સામુદાયિક આરોગ્ય, કુટુંબ નિયોજન, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ ને યોજનાઓ — સત્તાવાર 7 મુદ્દા પ્રમાણે 28 પ્રકરણમાં, સરળ ભાષામાં.

₹99 ફિમેલ હેલ્થ વર્કર પૅકમાં સમાવિષ્ટ (પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી) · વેબસાઇટ પર વાંચો (2 device સુધી) કે PDF ડાઉનલોડ કરો. ફક્ત PDF જોઈએ તો /materials પર ₹50 માં પણ મળશે.

ફુલ મોક

સંપૂર્ણ મોક 01

ફ્રી

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 02

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 03

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 04

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 05

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 06

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 07

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 08

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 09

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 10

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-5 ટેકનિકલ — 28 પ્રકરણ

દરેક ટેસ્ટ — 25 પ્રશ્ન · 25 મિનિટ · −0.25. ઉપર સત્તાવાર અભ્યાસક્રમનો મુદ્દો.

પ્રકરણ 1 · મુદ્દો 1

નવજાત શિશુની સંભાળ, તંદુરસ્ત નવજાત ને નવજાતનું માથું

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 2 · મુદ્દો 1

નવજાત રીસસીટેશન, જોખમી નવજાત ને જન્મજાત ખામી

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 3 · મુદ્દો 1

IMNCI ને બાળપણના સામાન્ય રોગ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 4 · મુદ્દો 1

રસીઓ, રસીકરણ સમયપત્રક ને ઠંડી સાંકળ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 5 · મુદ્દો 1

બાળ આરોગ્ય સૂચકાંકો, વૃદ્ધિ-નિરીક્ષણ ને બાળ કલ્યાણ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 6 · મુદ્દો 2

સ્ત્રી પ્રજનન તંત્ર, માસિક ચક્ર ને માતાની પેલ્વિસ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 7 · મુદ્દો 2

ગર્ભ, ગર્ભનાળ, પટલ, ગર્ભજળ ને નાભિનાળ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 8 · મુદ્દો 2

સામાન્ય ગર્ભાવસ્થા, પૂર્વ-પ્રસૂતિ તપાસ ને સંપરામર્શ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 9 · મુદ્દો 2

જોખમી સગર્ભા: PIH, એનિમિયા, બહુ-ગર્ભ, ગર્ભજળ ઓછું, IUFD, GTD

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 10 · મુદ્દો 2

કસુવાવડ ને પૂર્વ-પ્રસૂતિ રક્તસ્રાવ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 11 · મુદ્દો 2

સામાન્ય પ્રસૂતિ: તબક્કા, પ્રસૂતિ કરાવવી ને પ્રકાર

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 12 · મુદ્દો 2

અધૂરા માસે પ્રસવ, PROM, એપિસિઓટોમી ને ઓપરેટિવ ઓબ્સ્ટેટ્રિક્સ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 13 · મુદ્દો 2

પ્રસૂતિ પછીની સંભાળ ને પ્રસૂતિ પછીનો સમય

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 14 · મુદ્દો 2

પ્રજનન/જાતીય રોગ (RTI/STI) ને માતા-બાળ સૂચકાંકો

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 15 · મુદ્દો 3

સ્તનપાન

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 16 · મુદ્દો 3

પોષણ, પોષણ-પ્રોફાઇલ ને સામુદાયિક પોષણ કાર્યક્રમ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 17 · મુદ્દો 3

માનવ શરીર ને સ્વચ્છતા

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 18 · મુદ્દો 3

માનસિક આરોગ્ય

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 19 · મુદ્દો 4

પ્રાથમિક આરોગ્ય સંભાળ ને આરોગ્ય-તંત્ર (PHC/CHC/આયુષ્માન આરોગ્ય મંદિર)

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 20 · મુદ્દો 4

સામુદાયિક આરોગ્ય સમસ્યા: ચેપી ને બિનચેપી રોગ, રોગચાળા-શાસ્ત્ર

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 21 · મુદ્દો 4

પ્રાથમિક સારવાર ને રેફરલ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 22 · મુદ્દો 4

મૂળભૂત ક્લિનિકલ તપાસ, નર્સિંગ-કાર્યપદ્ધતિ ને જંતુરહિતતા

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 23 · મુદ્દો 5

ફેમિલી હેલ્થ સર્વે ને ડેમોગ્રાફી

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 24 · મુદ્દો 5

કુટુંબ નિયોજન ને ગર્ભનિરોધક પદ્ધતિઓ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 25 · મુદ્દો 5

આરોગ્ય શિક્ષણ ને પ્રચાર-પ્રસાર (IEC/BCC)

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 26 · મુદ્દો 6

શાળા આરોગ્ય ને કિશોરીઓની સંભાળ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 27 · મુદ્દો 6

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP)

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 28 · મુદ્દો 7

JSSK, JSY, નમોશ્રી ને માતૃ-આરોગ્ય યોજનાઓ

25 પ્રશ્ન · શરૂ કરો

વિષય-ટેસ્ટ (ભાગ 1-4)

અભ્યાસક્રમના દરેક મુદ્દાની અલગ ટેસ્ટ — નબળો મુદ્દો પકડીને એના પર જ પ્રેક્ટિસ.

ભાગ-1 GK

દરેક ટેસ્ટ — 20 પ્રશ્ન · 20 મિનિટ · −0.25

સામાન્ય માનસિક ક્ષમતા ને સામાન્ય બુદ્ધિ (GK ભાગ)

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારત ને ગુજરાતનો ઇતિહાસ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારત ને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારત ને ગુજરાતની ભૂગોળ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

રમત-ગમત

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારતીય રાજ્યવ્યવસ્થા ને બંધારણ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પંચાયતી રાજ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ગુજરાત ને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારતીય અર્થતંત્ર ને આયોજન

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ ને ICT

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

વર્તમાન પ્રવાહો (છેલ્લા ~12 માસ)

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-2 ગુજરાતી વ્યાકરણ

દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 15 મિનિટ · −0.25

રૂઢિપ્રયોગનો અર્થ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

કહેવતનો અર્થ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમાસ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

છંદ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

અલંકાર

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

શબ્દસમૂહ માટે એક શબ્દ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

જોડણી શુદ્ધિ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સંધિ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમાનાર્થી ને વિરુદ્ધાર્થી શબ્દો

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-3 English

દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 15 મિનિટ · −0.25

Tenses

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Active & Passive Voice

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Narration (Direct-Indirect)

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Transformation of Sentences

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Articles & Determiners

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Adjectives, Prepositions & Conjunctions

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Verbs & Adverbs

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Nouns & Pronouns

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Idiomatic Expressions

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Synonyms & Antonyms

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

One-word Substitution

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Affixes

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Homonyms & Homophones

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-4 ગણિત-રીઝનિંગ-DI

દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 20 મિનિટ · −0.25

સંખ્યા પદ્ધતિ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સરેરાશ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ટકાવારી

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

નફો-ખોટ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ગુણોત્તર ને પ્રમાણ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ભાગીદારી

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમય ને કાર્ય

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમય, ઝડપ ને અંતર

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સાદું ને ચક્રવૃદ્ધિ વ્યાજ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સંભાવના

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ક્ષેત્રફળ ને ઘનફળ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ઉંમર સંબંધિત પ્રશ્નો

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

લોહીના સંબંધ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

તાર્કિક અંકગણિત

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

માહિતીનું અર્થઘટન (કોષ્ટક)

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

શાબ્દિક તર્કશક્તિ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

મોક, પ્રકરણ ને વિષય-ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GPSSB નું સત્તાવાર પ્રકાશન નથી, ને આ પ્રશ્નો જૂનાં પેપરના (PYQ) નથી.