લૅબ ટેકનિશિયન — પૂરું પૅક ₹49
AMC, BMC, GMC, JMC, RMC, SMC, VMC ને GPSSB નાં 2017-2026 નાં 21 જૂનાં પેપર જવાબ ને ઉકેલ સાથે, 10 ફુલ મોક (100 પ્રશ્ન = 90 ટેક્નિકલ + 10 વિજ્ઞાન) ને દરેક વિષયની ટોપિકવાર ટેસ્ટ — ગુજરાતી ને English બંનેમાં.
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
મોક-1 ફ્રી આપોએક વાર ₹49 — લૅબ ટેક્નિશિયન ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધું: 10 મોક, 21 જૂનાં પેપર ને બધી ટોપિકવાર ટેસ્ટ. ખરીદતાં પહેલાં મોક-1 આપીને જુઓ.
પૅકમાં શું છે
10 ફુલ મોક
100 પ્રશ્ન · 120 મિનિટ · ખોટા જવાબે −0.25. 90 ટેક્નિકલ (હિમેટોલૉજી, માઇક્રોબાયોલૉજી, બાયોકેમિસ્ટ્રી…) + 10 સામાન્ય વિજ્ઞાન — જૂનાં પેપરની ઢબે. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).
21 જૂનાં પેપર
AMC, BMC, GMC, JMC, RMC, SMC, VMC ને GPSSB — 2017 થી 2026. પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો, દરેકનો ચકાસેલો જવાબ ને ઉકેલ.
ટોપિકવાર ટેસ્ટ
હિમેટોલૉજી, માઇક્રોબાયોલૉજી, બાયોકેમિસ્ટ્રી, શરીરરચના-શરીરવિજ્ઞાન, લૅબ મૅનેજમેન્ટ, ઇમ્યુનોલૉજી-સિરોલૉજી, ક્લિનિકલ પૅથોલૉજી, હિસ્ટોપૅથોલૉજી-સાયટોલૉજી, બ્લડ બૅન્ક, પરોપજીવી — દરેક ટોપિક પર અલગ પ્રેક્ટિસ.
ગુજરાતી + English
ટેસ્ટ શરૂ કરતાં પહેલાં ભાષા પસંદ કરો. ટેક્નિકલ શબ્દો પરીક્ષામાં આવે એ જ રીતે.
દરેક પ્રશ્નનો ઉકેલ
ટેસ્ટ પૂરો થાય પછી દરેક પ્રશ્નનો સાચો જવાબ ને ટૂંકો ઉકેલ — ભૂલ ક્યાં થઈ એ તરત ખબર પડે.
એક વાર ભરો
₹49 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી લૅબ ટેક્નિશિયન ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.
ફુલ મોક
જૂનાં પેપર (2017-2026)
21 પેપર · 1,277 પ્રશ્ન — પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો, જવાબ ને ઉકેલ સાથે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) લેબ ટેકનિશિયન 05-07-2026 (પૂછાયેલા પ્રશ્નો)
120 મિનિટ · 100 પ્રશ્ન
શરૂ કરોગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) લેબ ટેકનિશિયન 13-03-2022 (પૂછાયેલા પ્રશ્નો)
95 મિનિટ · 78 પ્રશ્ન
શરૂ કરોગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) લેબ ટેકનિશિયન 29-01-2017 (પૂછાયેલા પ્રશ્નો)
45 મિનિટ · 37 પ્રશ્ન
શરૂ કરોટોપિકવાર ટેસ્ટ
27 ટેસ્ટ · 649 પ્રશ્ન — નબળો વિષય પકડીને એના પર જ પ્રેક્ટિસ.