મુખ્ય સામગ્રી પર જાઓ
GPSSB · જા.ક્ર. 05/2026-27 · મુખ્ય સેવિકા વર્ગ-3

મુખ્ય સેવિકા (GPSSB) — ₹99 પ્રીમિયમ પૅક

10 ફુલ મોક GPSSB ની નવી પદ્ધતિ (200 પ્રશ્ન · 5 ભાગ) પ્રમાણે, 27 ટેકનિકલ પ્રકરણ-ટેસ્ટ (100 ગુણનો ભાગ-5: પોષણ, બાળવિકાસ, ICDS, મહિલા-બાળ યોજના), GK · ગુજરાતી · English · ગણિત-રીઝનિંગના 50 વિષય-ટેસ્ટ ને મુખ્ય સેવિકાનાં 4 જૂનાં અસલી પેપર. દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ.

ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.

પહેલો મોક ફ્રી આપો

એક વાર ₹99 — 10 મોક, 77 પ્રકરણ/વિષય ટેસ્ટ ને 4 જૂનાં પેપર, મુખ્ય સેવિકાની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી. Subscription નથી. ખરીદતાં પહેલાં પહેલો મોક આપીને જુઓ.

પરીક્ષા એક નજરે

જાહેરાત

GPSSB જા.ક્ર. 05/2026-27 — પંચાયત સેવા મુખ્ય સેવિકા, વર્ગ-3

જગ્યા

169 (ફક્ત મહિલા ઉમેદવાર)

પ્રશ્નપત્ર

1 પેપર · 200 પ્રશ્ન · 200 ગુણ · 3 કલાક

ગુણ

સાચો +1 · ખોટો −0.25 · જવાબ ન આપો તો 0

પરીક્ષાની તારીખ GPSSB એ હજી જાહેર કરી નથી. તારીખ, કૉલ લેટર ને વિગતો માટે હંમેશાં gpssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in ની સત્તાવાર જાહેરાત જુઓ.

પ્રશ્નપત્રના 5 ભાગ (સત્તાવાર અભ્યાસક્રમ)

ભાગ-1 સામાન્ય જ્ઞાન (GK)

35 ગુણ

ઇતિહાસ · સાંસ્કૃતિક વારસો · ભૂગોળ · રમત-ગમત · બંધારણ · પંચાયતી રાજ · કલ્યાણ યોજના · અર્થતંત્ર · વિજ્ઞાન-પર્યાવરણ-ICT · વર્તમાન પ્રવાહો

ભાગ-2 ગુજરાતી વ્યાકરણ

20 ગુણ

રૂઢિપ્રયોગ · કહેવત · સમાસ · છંદ · અલંકાર · શબ્દસમૂહ માટે એક શબ્દ · જોડણી · લેખન-ભાષા શુદ્ધિ · સંધિ · સમાનાર્થી-વિરુદ્ધાર્થી

ભાગ-3 English Language & Grammar

20 ગુણ

Tenses · Voice · Narration · Transformation · Articles · Prepositions-Conjunctions · Idioms · Synonyms-Antonyms · One word · Affixes · Homonyms

ભાગ-4 ગણિત, રીઝનિંગ ને DI

25 ગુણ

સંખ્યા પદ્ધતિ · ટકાવારી · નફો-ખોટ · ગુણોત્તર · સમય-કાર્ય · ઝડપ-અંતર · વ્યાજ · સંભાવના · ક્ષેત્રફળ · લોહીના સંબંધ · કોષ્ટક-અર્થઘટન · શાબ્દિક તર્ક

ભાગ-5 ટેકનિકલ (નોકરી ને લાયકાત સંબંધિત)

100 ગુણ

પોષણ ને આહાર · બાળવિકાસ ને બાળસંભાળ · ICDS · મહિલા-બાળ યોજના, અમલીકરણ-તંત્ર ને ઘટનાક્રમ · તરુણ બાલિકા

ભાગ-5 ટેકનિકલ — 22 મુદ્દાના સૂચિત ગુણ

મુદ્દા 1-3 · 19 ગુણ — પોષણ ને સ્વાસ્થ્ય, પોષક ઘટકો, સંતુલિત આહાર, કુપોષણ ને પોષણ-યોજના

મુદ્દા 4-6 · 23 ગુણ — પોષણ કાર્યક્રમ, પૂરક આહાર, આહાર-આયોજન, ખાદ્ય-સંગ્રહ ને ભોજન-સુરક્ષા

મુદ્દા 7-11 · 22 ગુણ — પોષણ-સંબંધિત રોગ, બાળસંભાળ કેન્દ્ર, પ્રથમ વર્ષ ને પા પા પગલી અવસ્થાનો વિકાસ

મુદ્દા 12-17 · 21 ગુણ — પૂર્વશાલેય વિકાસ ને રમત, બાળરોગ, ICDS સેવાઓ, પૂર્વશાળાના સ્તર ને આંગણવાડી

મુદ્દા 18-22 · 15 ગુણ — મહિલા-બાળ યોજના ને પુરસ્કાર, ઘટનાક્રમ, અમલીકરણ-તંત્ર, તરુણ બાલિકા ને ગુજરાતનાં બાળકોની સ્થિતિ

અભ્યાસક્રમ મુજબ આ ગુણ સૂચિત છે — મંડળ જરૂર જણાયે સામાન્ય ફેરફાર કરી શકે.

પૅકમાં શું છે

10 ફુલ મોક

200 પ્રશ્ન · 3 કલાક · −0.25 · ભાગ-1 GK 35 · ભાગ-2 ગુજરાતી 20 · ભાગ-3 English 20 · ભાગ-4 ગણિત-રીઝનિંગ 25 · ભાગ-5 ટેકનિકલ 100. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).

27 ટેકનિકલ પ્રકરણ-ટેસ્ટ

ભાગ-5 ના સત્તાવાર 22 મુદ્દા 27 પ્રકરણમાં — દરેક 25 પ્રશ્ન · 25 મિનિટ. પોષણ, આહાર-આયોજન, બાળવિકાસ, ICDS, મહિલા-બાળ યોજના ને કાયદા.

50 વિષય-ટેસ્ટ

GK 11 · ગુજરાતી વ્યાકરણ 10 · English 13 · ગણિત-રીઝનિંગ-DI 16 — અભ્યાસક્રમના દરેક મુદ્દાની અલગ ટેસ્ટ.

4 જૂનાં અસલી પેપર

મુખ્ય સેવિકાની 2014, 2015, 2017 ને 2018 ની પરીક્ષાનાં પ્રશ્નપત્ર — પરીક્ષા-તારીખ ને કીની સ્થિતિ સાથે, દરેક પ્રશ્નનો ઉકેલ.

ભાગ-5 ટેકનિકલ વાંચન-પુસ્તક

ભાગ-5 ના ટેકનિકલ વિષયોનું 27 પ્રકરણમાં સરળ ભાષામાં વાંચન — કોષ્ટકો, ગુજરાતની યોજનાઓ ને મુખ્ય તથ્ય સાથે (267 પાનાં). વેબસાઇટ પર વાંચો કે PDF ડાઉનલોડ કરો.

શિક્ષક-ઢબનો ઉકેલ

ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી — ખ્યાલ, પગલાં, ખોટા વિકલ્પ કેમ ખોટા ને યાદ રાખવાની ટીપ. English ના પ્રશ્નો પરીક્ષાની જેમ English માં.

એક વાર ભરો

₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી મુખ્ય સેવિકાની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.

દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ ને પાંચમો “જવાબ આપવો નથી” — સાચો +1, ખોટો −0.25, પાંચમો વિકલ્પ કે ખાલી 0. પૅકમાં કુલ 3,875 પ્રશ્ન.

ભાગ-5 ટેકનિકલ વાંચન-પુસ્તક (જા.ક્ર. 05/2026-27)

267 પાનાં · GPSSB મુખ્ય સેવિકા ભરતીના ભાગ-5 (100 ગુણ) ના ટેકનિકલ વિષયો — પોષણ, બાળવિકાસ, ICDS, મહિલા-બાળ યોજના ને કાયદા — સત્તાવાર 22 મુદ્દા પ્રમાણે 5 ભાગ ને 27 પ્રકરણમાં, સરળ ભાષામાં: "પરીક્ષામાં શું પુછાય છે?", સરખામણી-કોષ્ટક, ગુજરાતની યોજનાઓ, વર્ષ-સ્રોત સાથે મુખ્ય તથ્ય ને ઝડપી પુનરાવર્તન.

₹99 મુખ્ય સેવિકા પૅકમાં સમાવિષ્ટ (પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી) · વેબસાઇટ પર વાંચો (2 device સુધી) કે PDF ડાઉનલોડ કરો. ફક્ત PDF જોઈએ તો /materials પર ₹50 માં પણ મળશે.

ફુલ મોક

સંપૂર્ણ મોક 01 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

ફ્રી

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 02 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 03 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 04 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 05 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 06 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 07 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 08 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 09 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 10 — GPSSB મુખ્ય સેવિકા (જા.ક્ર. 05/2026-27 ઢાંચો)

₹99 પૅક

180 મિનિટ · 200 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-5 ટેકનિકલ — 27 પ્રકરણ

દરેક ટેસ્ટ — 25 પ્રશ્ન · 25 મિનિટ · −0.25. કૌંસમાં સત્તાવાર અભ્યાસક્રમનો મુદ્દો.

પ્રકરણ 1 · મુદ્દો 1

પોષણ અને સ્વાસ્થ્ય

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 2 · મુદ્દો 2

પોષક ઘટકો: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, પાણી

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 3 · મુદ્દો 2

વિટામિન (પ્રજીવકો)

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 4 · મુદ્દો 2

ખનીજક્ષારો

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 5 · મુદ્દો 3

સંતુલિત આહાર, કુપોષણ ને ગુજરાત પોષણ-યોજના

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 6 · મુદ્દો 4

સૂક્ષ્મ-પોષક ઊણપ નિયંત્રણ કાર્યક્રમ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 7 · મુદ્દો 4

પૂરક આહાર: ICDS પૂરક પોષણ ને PM POSHAN

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 8 · મુદ્દો 5

આહાર-આયોજનના સિદ્ધાંત, સગર્ભા-ધાત્રી આહાર

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 9 · મુદ્દો 5

શિશુ, પૂર્વશાળા, શાળા ને કિશોર બાળકોનો આહાર

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 10 · મુદ્દો 6

ખાદ્ય-સંગ્રહ, જાળવણી, ભોજન-સુરક્ષા, ભેળસેળ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 11 · મુદ્દો 7

પોષણ-સંબંધિત રોગ ને સગર્ભાવસ્થાનાં જોખમ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 12 · મુદ્દો 8

બાળસંભાળ કેન્દ્રનું સંચાલન

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 13 · મુદ્દો 9

પ્રથમ બાર માસમાં વિકાસ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 14 · મુદ્દો 10

બાળસંભાળ ને વિકાસ: પ્રાસ્તાવિક

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 15 · મુદ્દો 11

પા પા પગલી (1-3 વર્ષ)

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 16 · મુદ્દો 12

પૂર્વશાલેય (3-6 વર્ષ) વિકાસ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 17 · મુદ્દો 13

પૂર્વશાલેય રમતપ્રવૃત્તિ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 18 · મુદ્દો 14

ટેવો-લાક્ષણિકતા ને વિકાસનાં પાસાં

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 19 · મુદ્દો 15

બાળવિકાસ-સમસ્યા, બાળરોગ, બાળમૃત્યુ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 20 · મુદ્દો 16

ICDS: રસીકરણ, આરોગ્ય-તપાસ, referral, આરોગ્ય-યોજના

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 21 · મુદ્દો 16

ICDS: પોષણ-આરોગ્ય શિક્ષણ ને શાળાપૂર્વ શિક્ષણ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 22 · મુદ્દો 17

પૂર્વશાળાના સ્તર ને આંગણવાડીની ભૂમિકા

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 23 · મુદ્દો 18

રાષ્ટ્રીય મહિલા-બાળ યોજના ને પુરસ્કાર

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 24 · મુદ્દો 18

ગુજરાતની મહિલા-બાળ યોજના ને કાર્યક્રમ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 25 · મુદ્દો 19

મહિલા-બાળ સંદર્ભે રાષ્ટ્રીય ઘટનાક્રમ

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 26 · મુદ્દો 20

કેન્દ્રથી ગ્રામ સુધી અમલીકરણ-તંત્ર

25 પ્રશ્ન · શરૂ કરો

પ્રકરણ 27 · મુદ્દો 21-22

તરુણ બાલિકા + ગુજરાતનાં બાળકોની સ્થિતિ

25 પ્રશ્ન · શરૂ કરો

વિષય-ટેસ્ટ (ભાગ 1-4)

અભ્યાસક્રમના દરેક મુદ્દાની અલગ ટેસ્ટ — નબળો મુદ્દો પકડીને એના પર જ પ્રેક્ટિસ.

ભાગ-1 GK

દરેક ટેસ્ટ — 20 પ્રશ્ન · 20 મિનિટ · −0.25

સામાન્ય માનસિક ક્ષમતા ને સામાન્ય બુદ્ધિ (GK ભાગ)

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારત ને ગુજરાતનો ઇતિહાસ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારત ને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારત ને ગુજરાતની ભૂગોળ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

રમત-ગમત

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારતીય રાજ્યવ્યવસ્થા ને બંધારણ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પંચાયતી રાજ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ગુજરાત ને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભારતીય અર્થતંત્ર ને આયોજન

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ ને ICT

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

વર્તમાન પ્રવાહો (છેલ્લા ~12 માસ)

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-2 ગુજરાતી વ્યાકરણ

દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 15 મિનિટ · −0.25

રૂઢિપ્રયોગનો અર્થ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

કહેવતનો અર્થ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમાસ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

છંદ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

અલંકાર

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

શબ્દસમૂહ માટે એક શબ્દ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

જોડણી શુદ્ધિ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સંધિ

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમાનાર્થી ને વિરુદ્ધાર્થી શબ્દો

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-3 English

દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 15 મિનિટ · −0.25

Tenses

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Active & Passive Voice

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Narration (Direct-Indirect)

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Transformation of Sentences

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Articles & Determiners

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Adjectives, Prepositions & Conjunctions

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Verbs & Adverbs

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Nouns & Pronouns

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Idiomatic Expressions

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Synonyms & Antonyms

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

One-word Substitution

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Affixes

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

Homonyms & Homophones

₹99 પૅક

15 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ભાગ-4 ગણિત-રીઝનિંગ-DI

દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 20 મિનિટ · −0.25

સંખ્યા પદ્ધતિ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સરેરાશ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ટકાવારી

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

નફો-ખોટ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ગુણોત્તર ને પ્રમાણ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ભાગીદારી

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમય ને કાર્ય

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સમય, ઝડપ ને અંતર

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સાદું ને ચક્રવૃદ્ધિ વ્યાજ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

સંભાવના

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ક્ષેત્રફળ ને ઘનફળ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

ઉંમર સંબંધિત પ્રશ્નો

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

લોહીના સંબંધ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

તાર્કિક અંકગણિત

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

માહિતીનું અર્થઘટન (કોષ્ટક)

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

શાબ્દિક તર્કશક્તિ

₹99 પૅક

20 મિનિટ · 15 પ્રશ્ન

શરૂ કરો

જૂનાં અસલી પેપર

GPSSB ની મુખ્ય સેવિકા ભરતીમાં ખરેખર લેવાયેલાં પ્રશ્નપત્ર (જૂની પદ્ધતિ, 100 પ્રશ્ન) — દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ. જવાબ મંડળની કી મુજબ; જ્યાં કી ભૂલભરેલી લાગી ત્યાં ઉકેલમાં નોંધ છે. આ પેપર ₹99 પૅકમાં સામેલ છે (GPSSB બોર્ડ PYQ પૅકથી પણ ખૂલે છે).

પરીક્ષા 22-02-2014

₹99 પૅક

જા.ક્ર. 3/2013-14 · Set B

કી: ટાઇપ કરેલી ગ્રિડ — સત્તાવાર હોવાની ખાતરી નથી

100 પ્રશ્ન · શરૂ કરો

પરીક્ષા 02-06-2015

₹99 પૅક

જા.ક્ર. GPSSB-3/2015-16 · Series A

કી: પ્રોવિઝનલ (ફાઇનલ કી મળી નથી)

100 પ્રશ્ન · શરૂ કરો

પરીક્ષા 08-01-2017

₹99 પૅક

જા.ક્ર. 3/2016-17 · Series D

કી: સત્તાવાર ફાઇનલ

99 પ્રશ્ન · શરૂ કરો

પરીક્ષા 23-11-2018

₹99 પૅક

જા.ક્ર. 1/2018-19 · Series C

કી: સત્તાવાર ફાઇનલ (મંડળે રદ કરેલા 3 પ્રશ્ન નથી)

96 પ્રશ્ન · શરૂ કરો

2022 ને 2025-26 નાં મુખ્ય સેવિકા પેપર મુખ્ય સેવિકા પરીક્ષા પાને છે.

મોક, પ્રકરણ ને વિષય-ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GPSSB નું સત્તાવાર પ્રકાશન નથી. જૂનાં પેપરના પ્રશ્નનો સ્રોત: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ની અસલ પરીક્ષા.