SMC ક્લાર્ક — અંતિમ પૅક
ફ્રી મોક પૂરા કરી લીધા? હવે છેલ્લા દિવસો માટે એકદમ નવા પ્રશ્ન — 2023 ના અસલી પેપરની જ વહેંચણી ને કઠિનતા, GCSR-કચેરી-GPMC ના 27 ગુણ પર ખાસ ભાર, ને આખા ગુજરાત સાથે રૅન્ક.
એક વાર ₹99 — બધું કાયમ માટે. 10 ફ્રી ફુલ મોક, અસલી PYQ ને PDF ગાઈડ ફ્રી જ છે; 340+ ટેસ્ટ અને બે secure books આ પૅકમાં.
પૅકમાં શું છે
8 નવા ફુલ મોક
100 પ્રશ્ન · 120 મિનિટ · −0.33. અસલી પેપરનો જ ક્રમ: GK+CA 15, કમ્પ્યુટર 10, English 10, ગુજરાતી 10, રિઝનિંગ+ગણિત 28, GCSR 10, કચેરી 7, GPMC/સુરત 10.
2 ગુજરાત-રૅન્ક મોક
બધા એક જ દિવસે આપે ને રૅન્ક મળે: રવિવાર 4 ઑક્ટોબર · સવારે 10 વાગ્યે · ગુરુવાર 8 ઑક્ટોબર · સવારે 10 વાગ્યે.
27 ગુણ પાક્કા — ટોપિકવાર બૅન્ક
GCSR, કચેરી કાર્યપદ્ધતિ-સરકારી લેખન, GPMC એક્ટ-સુરત: દરેક કલમ, મુદત ને સત્તાધિકારી પર 25-25 પ્રશ્નની ટેસ્ટ.
ભૂલ-સુધાર ટેસ્ટ
તમે ખોટા પાડેલા પ્રશ્ન ફરી + જે વિભાગમાં ભૂલ વધુ ત્યાંથી નવા પ્રશ્ન — એક ક્લિકમાં 25 પ્રશ્નની ટેસ્ટ.
વન-લાઇનર PDF
પરીક્ષાની આગલી રાત માટે: કલમ-નંબર, મુદત, રજાના પ્રકાર, સુરત GK, કમ્પ્યુટર શૉર્ટકટ ને છેલ્લા મહિનાઓનું CA.
340+ વિષયવાર-ટોપિકવાર ટેસ્ટ
/smc-practice ની બધી ટેસ્ટ (3,600+ પ્રશ્ન) — દરેક વિષય ને ટોપિક પર અલગ પ્રેક્ટિસ. દરેક વિષયની પહેલી ટેસ્ટ ફ્રી.
2 secure detailed books
265 SMC/GPMC PYQના ઉકેલ + 158 પ્રશ્નનું સુરત વિશેષ GK/CA પુસ્તક. વધુમાં વધુ બે registered phone, tablet અથવા computer browsersમાં watermark સાથે વાંચો.
ચકાસેલા જવાબ
દરેક પ્રશ્ન અમારી SMC ગાઈડ ને CA સામગ્રી પરથી; જવાબ ને ઉકેલ — બંનેની અલગ-અલગ ચકાસણી.
ગુજરાત-રૅન્ક મોક
ગુજરાત-રૅન્ક મોક 1
રવિવાર 4 ઑક્ટોબર · સવારે 10 વાગ્યે ખૂલશે · રૅન્ક પહેલા પ્રયત્ન પરથી, એ જ દિવસે રાત્રે 12 સુધી.
ગુજરાત-રૅન્ક મોક 2
ગુરુવાર 8 ઑક્ટોબર · સવારે 10 વાગ્યે ખૂલશે · રૅન્ક પહેલા પ્રયત્ન પરથી, એ જ દિવસે રાત્રે 12 સુધી.
ફુલ મોક
વિષયવાર અને ટોપિકવાર ટેસ્ટ
348 ટેસ્ટ · 3,615 પ્રશ્ન — આ પૅકમાં. દરેક વિષયની પહેલી ટેસ્ટ ફ્રી.
ગુજરાતી
9 વિષયવાર + 27 ટોપિકવાર ટેસ્ટ · 6 ટોપિક
ટેસ્ટ જુઓ
English
4 વિષયવાર + 7 ટોપિકવાર ટેસ્ટ · 1 ટોપિક
ટેસ્ટ જુઓ
ગણિત
13 વિષયવાર + 44 ટોપિકવાર ટેસ્ટ · 11 ટોપિક
ટેસ્ટ જુઓ
રિઝનિંગ
14 વિષયવાર + 43 ટોપિકવાર ટેસ્ટ · 12 ટોપિક
ટેસ્ટ જુઓ
કમ્પ્યુટર (CCC)
6 વિષયવાર + 15 ટોપિકવાર ટેસ્ટ · 5 ટોપિક
ટેસ્ટ જુઓ
સામાન્ય જ્ઞાન
13 વિષયવાર + 40 ટોપિકવાર ટેસ્ટ · 12 ટોપિક
ટેસ્ટ જુઓ
જી.સી.એસ.આર.
9 વિષયવાર + 29 ટોપિકવાર ટેસ્ટ · 8 ટોપિક
ટેસ્ટ જુઓ
કચેરી કાર્યપદ્ધતિ
9 વિષયવાર + 29 ટોપિકવાર ટેસ્ટ · 8 ટોપિક
ટેસ્ટ જુઓ
જી.પી.એમ.સી. એક્ટ અને સુરત
9 વિષયવાર + 28 ટોપિકવાર ટેસ્ટ · 7 ટોપિક
ટેસ્ટ જુઓ
27 ગુણ પાક્કા — ટોપિકવાર બૅન્ક
દરેક ટેસ્ટ 25 પ્રશ્ન · 30 મિનિટ · −0.33
જી.સી.એસ.આર.
GCSR : ભરતી, તબીબી યોગ્યતા અને ધારણાધિકાર (નિયમ 10-22) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોGCSR : ધારણાધિકાર, બદલી-હવાલો અને રાજીનામું (નિયમ 23-36) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોGCSR : સેવાપોથી, સેવાનો રેકર્ડ અને છેલ્લાં પ્રકરણ (નિયમ 37-53) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોGCSR : મિશ્ર પુનરાવર્તન (આખું — નોકરીની સામાન્ય શરતો) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોકચેરી કાર્યપદ્ધતિ + સરકારી લેખન
સરકારી પત્રવ્યવહારનાં સ્વરૂપો (પત્ર-પદ્ધતિ + બીજાં બાર સ્વરૂપ) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોકચેરી કાર્યપદ્ધતિ 2022 : માળખું, ટપાલ અને જાવક (નિયમ 23-45) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોકચેરી કાર્યપદ્ધતિ : ફાઇલ, દફતર અને રેકર્ડ વર્ગીકરણ (નિયમ 46-64) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોકચેરી કાર્યપદ્ધતિ : નોંધ-મુસદ્દો-અરજી (65-72) અને નિરીક્ષણ, RTI, જાહેર સેવા (73-95) (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોકચેરી કાર્યપદ્ધતિ અને સરકારી લેખન : મિશ્ર પુનરાવર્તન (25 પ્રશ્ન)
30 મિનિટ · 25 પ્રશ્ન
શરૂ કરોભૂલ-સુધાર ટેસ્ટ
પૅકના મોક/બૅન્કમાં જે ખોટા પડ્યા કે છોડ્યા એ ફરી, ને એ જ વિભાગના નવા પ્રશ્ન. પહેલાં એક મોક કે બૅન્ક-ટેસ્ટ આપો.
SMC premium પુસ્તકો
₹99 packમાં બંને સામેલ · અથવા Materialsમાંથી દરેક પુસ્તક અલગ ₹20 · વધુમાં વધુ બે registered devicesમાં secure reader
SMC Clerk PYQ - 265 પ્રશ્નોના વિગતવાર ઉકેલ
છેલ્લા ઉપલબ્ધ SMC/GPMC પેપરના syllabus-relevant પ્રશ્ન, સાચા જવાબ અને વિગતવાર ગુજરાતી સમજૂતી.
265 પ્રશ્ન · 109 પાનાં
સુરક્ષિત રીતે વાંચોફક્ત આ પુસ્તક ₹20માં ખરીદોસુરત વિશેષ - સામાન્ય જ્ઞાન અને 8 મહિનાના Current Affairs
Surat Static GK, SMC/GPMC PYQ અને 29 જાન્યુઆરીથી 29 સપ્ટેમ્બર 2026ના સુરતલક્ષી Current Affairs.
158 પ્રશ્ન · 63 પાનાં
સુરક્ષિત રીતે વાંચોફક્ત આ પુસ્તક ₹20માં ખરીદોDownload/print ઉપલબ્ધ નથી. Phone, tablet અથવા computer બદલાય તો support દ્વારા registered device reset કરાવી શકાય.
વન-લાઇનર PDF
છેલ્લા 3 દિવસનું પુનરાવર્તન — 25 પાનાં, 600+ હકીકત (GCSR · કચેરી · GPMC/સુરત · કમ્પ્યુટર · CA). પૅક ખરીદનાર માટે.