GS (d) વિજ્ઞાન-ટેક
પૅક
દિવસ 12 · 9 ઑક્ટોબર, શુક્રવાર
રોજિંદા જીવનમાં વિજ્ઞાન-ટેક; રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા; ભારતનું યોગદાન; ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ
ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે; મટીરિયલ 7 દિવસ પહેલાં. પછી કાયમ ખુલ્લું.
મટીરિયલ ને આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે; સાચા પરીક્ષકના ગુણ જુદા હોઈ શકે.