90 દિવસનો કોઠો
અઠવાડિયાની ઢબ: GS · GS · ગુજરાતી · GS · GS · English · પુનરાવર્તન. દરેક ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે ને મટીરિયલ 7 દિવસ પહેલાં — પછી કાયમ ખુલ્લું, એટલે મોડેથી જોડાનાર દિવસ 1 થી પોતાની ગતિએ કરી શકે. દિવસ 1-3 બધા માટે ફ્રી.
છેલ્લા 15 દિવસ (76-90) = પૂરાં મોક. પરીક્ષાની તારીખ જાહેર થયે કોઠો એ પ્રમાણે ગોઠવાશે.
અઠવાડિયું 1 · 28 સપ્ટેમ્બર – 4 ઑક્ટોબર
દિવસ 1
28 સપ્ટેમ્બર, સોમવાર
GS (a) ઇતિહાસફ્રીસિંધુ ખીણ સંસ્કૃતિ — લક્ષણો, સ્થળો, સમાજ, કલા-ધર્મ; ગુજરાતમાં સિંધુ સ્થળો; વૈદિક યુગ; જૈન-બૌદ્ધ ધર્મ; નંદ વંશ
દિવસ 2
29 સપ્ટેમ્બર, મંગળવાર
GS (f) બંધારણફ્રીભારતનું બંધારણ — મુખ્ય લક્ષણો, આમુખ, મૂળભૂત અધિકારો
દિવસ 3
30 સપ્ટેમ્બર, બુધવાર
ગુજરાતીફ્રીનિબંધ (વર્ણનાત્મક/વિશ્લેષણાત્મક) · વ્યાકરણ: રૂઢિપ્રયોગ-અર્થ-વાક્યપ્રયોગ, કહેવતોનો અર્થ
દિવસ 4
1 ઑક્ટોબર, ગુરુવાર
GS (c) ભૂગોળભારત-ગુજરાતનું ભૌતિક સ્વરૂપ — ભૂમિસ્વરૂપો, આબોહવા, નદીઓ ને જળાશયો
દિવસ 5
2 ઑક્ટોબર, શુક્રવાર
GS (e) સાંપ્રત ઘટનાઓCA: જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 (પ્રાદેશિક/રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય)
દિવસ 6
3 ઑક્ટોબર, શનિવાર
EnglishEssay (descriptive/analytical) · Grammar: Tenses, Voice
દિવસ 7
4 ઑક્ટોબર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 1 (દિવસ 1, 2, 4, 5) + ભાષા-પ્રશ્ન
અઠવાડિયું 2 · 5 ઑક્ટોબર – 11 ઑક્ટોબર
દિવસ 8
5 ઑક્ટોબર, સોમવાર
GS (a) ઇતિહાસમૌર્ય ને ગુપ્ત સામ્રાજ્ય; વિજયનગર ને દક્ષિણ ભારતના વંશ; તક્ષશિલા, નાલંદા, વલભી
દિવસ 9
6 ઑક્ટોબર, મંગળવાર
GS (g) જાહેર વહીવટજાહેર વહીવટ — અર્થ, સ્વરૂપ, ક્ષેત્ર; ભારતમાં વિકાસ, બ્રિટિશ વારસો; લોકશાહીમાં સનદી સેવાની ભૂમિકા
દિવસ 10
7 ઑક્ટોબર, બુધવાર
ગુજરાતીવિચારવિસ્તાર (કાવ્યપંક્તિ/ગદ્યસૂક્તિ) · વ્યાકરણ: સમાસ-વિગ્રહ ને ઓળખ, છંદ
દિવસ 11
8 ઑક્ટોબર, ગુરુવાર
GS (b) સાંસ્કૃતિક વારસોભારતીય સંસ્કૃતિ — કલા, શિલ્પ, સ્થાપત્ય (પ્રાચીનથી મધ્યકાળ)
દિવસ 12
9 ઑક્ટોબર, શુક્રવાર
GS (d) વિજ્ઞાન-ટેકરોજિંદા જીવનમાં વિજ્ઞાન-ટેક; રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા; ભારતનું યોગદાન; ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ
દિવસ 13
10 ઑક્ટોબર, શનિવાર
EnglishFormal letter (office issues) · Grammar: Narration, Transformation of sentences
દિવસ 14
11 ઑક્ટોબર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 2
અઠવાડિયું 3 · 12 ઑક્ટોબર – 18 ઑક્ટોબર
દિવસ 15
12 ઑક્ટોબર, સોમવાર
GS (a) ઇતિહાસગુજરાતના મહત્ત્વના રાજવંશ — વહીવટ, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન
દિવસ 16
13 ઑક્ટોબર, મંગળવાર
GS (f) બંધારણમાર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો; કેન્દ્ર ને રાજ્ય સરકારનાં કાર્યો ને ફરજો
દિવસ 17
14 ઑક્ટોબર, બુધવાર
ગુજરાતીસંક્ષેપીકરણ (1/3) · વ્યાકરણ: અલંકાર, શબ્દસમૂહ માટે એક શબ્દ
દિવસ 18
15 ઑક્ટોબર, ગુરુવાર
GS (c) ભૂગોળજમીન, ખડક, વનસ્પતિ, ખનિજ ને જળ સંસાધન (ભારત-ગુજરાત)
દિવસ 19
16 ઑક્ટોબર, શુક્રવાર
GS (i) અર્થતંત્રઆયોજનનો વિકાસ; NITI આયોગ; આર્થિક સુધારા; કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર
દિવસ 20
17 ઑક્ટોબર, શનિવાર
EnglishReport writing (function/field trip/survey) · Grammar: Articles & Determiners, Prepositions
દિવસ 21
18 ઑક્ટોબર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 3
અઠવાડિયું 4 · 19 ઑક્ટોબર – 25 ઑક્ટોબર
દિવસ 22
19 ઑક્ટોબર, સોમવાર
GS (a) ઇતિહાસયુરોપિયનોનું આગમન; બ્રિટિશ શાસન 1757-1856; કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી; શિક્ષણ; 1857 નો સંગ્રામ
દિવસ 23
20 ઑક્ટોબર, મંગળવાર
GS (g) જાહેર વહીવટસરકારી નીતિઓ ને અમલના પ્રશ્નો; વિકાસમાં નાગરિક સમાજ-NGO; વૈધાનિક, નિયમનકારી, અર્ધ-ન્યાયિક સંસ્થાઓ
દિવસ 24
21 ઑક્ટોબર, બુધવાર
ગુજરાતીગદ્યસમીક્ષા (ગદ્યખંડ પર પ્રશ્ન) · વ્યાકરણ: જોડણી શુદ્ધિ, લેખન/ભાષા શુદ્ધિ
દિવસ 25
22 ઑક્ટોબર, ગુરુવાર
GS (b) સાંસ્કૃતિક વારસોભારતીય સાહિત્ય, સંગીત-નૃત્ય, આધુનિક કલા; ભારતીય સિનેમા ને રંગભૂમિ — સમાજ પર અસર
દિવસ 26
23 ઑક્ટોબર, શુક્રવાર
GS (h) નીતિમત્તાનીતિશાસ્ત્ર ને માનવ વ્યવહાર; જાહેર સેવામાં નીતિમત્તા, સત્યનિષ્ઠા-જવાબદારી (RTI, જાહેર સેવા અધિનિયમ) + case study
દિવસ 27
24 ઑક્ટોબર, શનિવાર
EnglishWriting on visual information (graph/table/flow chart) · Grammar: Phrasal verbs, Idiomatic expressions
દિવસ 28
25 ઑક્ટોબર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 4
અઠવાડિયું 5 · 26 ઑક્ટોબર – 1 નવેમ્બર
દિવસ 29
26 ઑક્ટોબર, સોમવાર
GS (a) ઇતિહાસ19મી સદીના ધાર્મિક-સામાજિક સુધારા (ભારત ને ગુજરાત); રાષ્ટ્રવાદનો ઉદય; કોંગ્રેસ; ગાંધીજી ને તેમના વિચારોની અસર
દિવસ 30
27 ઑક્ટોબર, મંગળવાર
GS (f) બંધારણસંઘીય માળખાના પ્રશ્નો-પડકારો; રાજ્યપાલની ભૂમિકા
દિવસ 31
28 ઑક્ટોબર, બુધવાર
ગુજરાતીપ્રચાર માધ્યમ માટે નિવેદન · પત્રલેખન · વ્યાકરણ: સંધિ
દિવસ 32
29 ઑક્ટોબર, ગુરુવાર
GS (e) સાંપ્રત ઘટનાઓCA: માર્ચ-એપ્રિલ 2026
દિવસ 33
30 ઑક્ટોબર, શુક્રવાર
GS (d) વિજ્ઞાન-ટેકICT — મહત્ત્વ, લાભ, પડકાર; ઈ-ગવર્નન્સ નીતિ; સાયબર ક્રાઇમ ને સાયબર સુરક્ષા
દિવસ 34
31 ઑક્ટોબર, શનિવાર
EnglishFormal speech · Précis (150→50) · Grammar: Administrative glossary, One-word substitution
દિવસ 35
1 નવેમ્બર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 5
અઠવાડિયું 6 · 2 નવેમ્બર – 8 નવેમ્બર
દિવસ 36
2 નવેમ્બર, સોમવાર
GS (a) ઇતિહાસસરદાર પટેલ (આઝાદી ને એકીકરણ); ક્રાંતિકારીઓ (દેશ-વિદેશ), આઝાદ હિંદ ફોજ-સુભાષચંદ્ર; આઝાદી પછી રાજ્ય પુનર્રચના, મહાગુજરાત આંદોલન
દિવસ 37
3 નવેમ્બર, મંગળવાર
GS (g) જાહેર વહીવટસુશાસન, ઈ-ગવર્નન્સ; પારદર્શિતા-જવાબદારી — RTI, જાહેર સેવા અધિકાર અધિનિયમ; સામાજિક અન્વેષણ (social audit)
દિવસ 38
4 નવેમ્બર, બુધવાર
ગુજરાતીચર્ચાપત્ર · વ્યાકરણ: વાક્યરચનાનાં અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન
દિવસ 39
5 નવેમ્બર, ગુરુવાર
GS (c) ભૂગોળઆર્થિક પ્રવૃત્તિઓ (પ્રાથમિક, તૃતીયક, ચતુર્થક); સામાજિક ને વસ્તી ભૂગોળ
દિવસ 40
6 નવેમ્બર, શુક્રવાર
GS (i) અર્થતંત્રનાણાં-બૅન્કિંગ નિયમન (RBI, SEBI…); નાણાકીય નીતિ ને રાજકોષીય નીતિ
દિવસ 41
7 નવેમ્બર, શનિવાર
EnglishReading comprehension (2 passages) · Grammar: Synonyms/Antonyms, Affixes
દિવસ 42
8 નવેમ્બર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 6
અઠવાડિયું 7 · 9 નવેમ્બર – 15 નવેમ્બર
દિવસ 43
9 નવેમ્બર, સોમવાર
GS (b) સાંસ્કૃતિક વારસોગુજરાતની કલા ને હસ્તકલા; ગુજરાતી રંગભૂમિ (ભવાઈથી આધુનિક)
દિવસ 44
10 નવેમ્બર, મંગળવાર
GS (g) જાહેર વહીવટકેન્દ્ર-રાજ્ય સત્તા-વિભાજન (સંઘ/રાજ્ય/સંયુક્ત યાદી) — પ્રશ્નો; મહત્ત્વના બંધારણીય સુધારા
દિવસ 45
11 નવેમ્બર, બુધવાર
ગુજરાતીઅહેવાલ લેખન · ભાષાંતર (અંગ્રેજી→ગુજરાતી, 10 વાક્ય)
દિવસ 46
12 નવેમ્બર, ગુરુવાર
GS (h) નીતિમત્તાવલણ (attitude); ભાવનાત્મક બુદ્ધિ — વહીવટમાં ઉપયોગ + case study
દિવસ 47
13 નવેમ્બર, શુક્રવાર
GS (d) વિજ્ઞાન-ટેકભારતનો અવકાશ કાર્યક્રમ — ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય
દિવસ 48
14 નવેમ્બર, શનિવાર
EnglishTranslation (Gujarati→English; + English→Gujarati પણ) · Grammar: Connectives/Linkers, Homonyms/Homophones
દિવસ 49
15 નવેમ્બર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 7
અઠવાડિયું 8 · 16 નવેમ્બર – 22 નવેમ્બર
દિવસ 50
16 નવેમ્બર, સોમવાર
GS (b) સાંસ્કૃતિક વારસોગુજરાતની લોકસંસ્કૃતિ ને મૌખિક પરંપરા — મેળા, લોકગીત, લોકનૃત્ય, લોકકથા
દિવસ 51
17 નવેમ્બર, મંગળવાર
GS (f) બંધારણકટોકટીની જોગવાઈઓ; રાષ્ટ્રપતિ શાસન; રાષ્ટ્રપતિ-રાજ્યપાલ-મંત્રીમંડળ સંબંધ
દિવસ 52
18 નવેમ્બર, બુધવાર
ગુજરાતીનિબંધ (ચિંતનાત્મક/સાંપ્રત સમસ્યા) · વિચારવિસ્તાર
દિવસ 53
19 નવેમ્બર, ગુરુવાર
GS (c) ભૂગોળવિકાસ ને પર્યાવરણ — ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણની અસર, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન
દિવસ 54
20 નવેમ્બર, શુક્રવાર
GS (e) સાંપ્રત ઘટનાઓCA: મે-જૂન 2026
દિવસ 55
21 નવેમ્બર, શનિવાર
EnglishEssay (current affairs) · Letter · Grammar mix (all 14 topics)
દિવસ 56
22 નવેમ્બર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 8
અઠવાડિયું 9 · 23 નવેમ્બર – 29 નવેમ્બર
દિવસ 57
23 નવેમ્બર, સોમવાર
GS (b) સાંસ્કૃતિક વારસોગુજરાતની દરિયાકાંઠાની ને આદિવાસી સંસ્કૃતિ
દિવસ 58
24 નવેમ્બર, મંગળવાર
GS (g) જાહેર વહીવટબંધારણીય સંસ્થાઓ (ચૂંટણી પંચ, CAG, UPSC/GPSC, નાણાં પંચ…); સંસદ ને રાજ્ય વિધાનસભા
દિવસ 59
25 નવેમ્બર, બુધવાર
ગુજરાતીસંક્ષેપ · ગદ્યસમીક્ષા · પત્ર — મિશ્ર લેખન
દિવસ 60
26 નવેમ્બર, ગુરુવાર
GS (i) અર્થતંત્રજાહેર નાણાં — કર વ્યવસ્થા (GST), જાહેર ખર્ચ, દેવું, ખાધ; કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધ; અર્થતંત્રના સૂચકાંક
દિવસ 61
27 નવેમ્બર, શુક્રવાર
GS (d) વિજ્ઞાન-ટેકઊર્જા નીતિ ને પરમાણુ નીતિ; સંરક્ષણમાં ટેકનોલોજી
દિવસ 62
28 નવેમ્બર, શનિવાર
EnglishReport + Visual information + Speech — mixed writing
દિવસ 63
29 નવેમ્બર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 9
અઠવાડિયું 10 · 30 નવેમ્બર – 6 ડિસેમ્બર
દિવસ 64
30 નવેમ્બર, સોમવાર
GS (c) ભૂગોળકુદરતી આપત્તિ ને આપત્તિ વ્યવસ્થાપન; આબોહવા પરિવર્તન — વૈશ્વિક પ્રતિભાવ, સંધિઓ-સંમેલનો
દિવસ 65
1 ડિસેમ્બર, મંગળવાર
GS (g) જાહેર વહીવટન્યાયતંત્ર — માળખું-કાર્ય, ન્યાયિક સમીક્ષા, જાહેર હિતની અરજી; કટોકટી-સંબંધિત સુધારા
દિવસ 66
2 ડિસેમ્બર, બુધવાર
ગુજરાતીમિશ્ર: ચર્ચાપત્ર + અહેવાલ + ભાષાંતર + બધા 10 વ્યાકરણ-મુદ્દા
દિવસ 67
3 ડિસેમ્બર, ગુરુવાર
GS (h) નીતિમત્તામાનવ મૂલ્યો — પરિવાર, સમાજ, શિક્ષણ; ભ્રષ્ટાચાર-વિરોધી તંત્ર, લોકપાલ-લોકાયુક્ત + case study
દિવસ 68
4 ડિસેમ્બર, શુક્રવાર
GS (e) સાંપ્રત ઘટનાઓCA: જુલાઈ-ઑગસ્ટ 2026
દિવસ 69
5 ડિસેમ્બર, શનિવાર
EnglishMixed: précis + comprehension + translation + all 14 grammar topics
દિવસ 70
6 ડિસેમ્બર, રવિવાર
પુનરાવર્તનપુનરાવર્તન — અઠવાડિયું 10
અઠવાડિયું 11 · 7 ડિસેમ્બર – 11 ડિસેમ્બર
દિવસ 71
7 ડિસેમ્બર, સોમવાર
GS (g) જાહેર વહીવટઅધિકાર-સંબંધિત પ્રશ્નો (માનવ, મહિલા, SC/ST, બાળ અધિકાર); મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ
દિવસ 72
8 ડિસેમ્બર, મંગળવાર
GS (i) અર્થતંત્રગ્રામીણ વિકાસ ને રોજગાર યોજનાઓ; માળખાકીય સુવિધા (વીજળી, બંદર, રસ્તા, હવાઈમથક, રેલ, ટેલિકોમ); Social Impact Assessment
દિવસ 73
9 ડિસેમ્બર, બુધવાર
GS (i) અર્થતંત્રગુજરાતનું અર્થતંત્ર — ભારત/અન્ય રાજ્ય સાથે સરખામણી, વિકાસ નીતિઓ; ગુજરાતની સહકારી ચળવળ
દિવસ 74
10 ડિસેમ્બર, ગુરુવાર
GS (e) સાંપ્રત ઘટનાઓCA: સપ્ટેમ્બર-ઑક્ટોબર 2026
દિવસ 75
11 ડિસેમ્બર, શુક્રવાર
GS (e) સાંપ્રત ઘટનાઓCA: ગુજરાત વિશેષ (2026 ની યોજનાઓ-ઘટનાઓ) + સૌથી તાજા મહિના
છેલ્લા 15 દિવસ — પૂરા મોક · 12 ડિસેમ્બર – 26 ડિસેમ્બર
દિવસ 76
12 ડિસેમ્બર, શનિવાર
મોક-1 · P3મોક-1 — પૂરો સામાન્ય અભ્યાસ — 56 પ્રશ્ન, 150 ગુણ, 3 કલાક
દિવસ 77
13 ડિસેમ્બર, રવિવાર
મોક-1 · P1મોક-1 — પૂરું ગુજરાતી પેપર — 100 ગુણ
દિવસ 78
14 ડિસેમ્બર, સોમવાર
મોક-1 · P2મોક-1 — પૂરું English પેપર — 100 ગુણ
દિવસ 79
15 ડિસેમ્બર, મંગળવાર
મોક-2 · P3મોક-2 — પૂરો સામાન્ય અભ્યાસ (P3) — 56 પ્રશ્ન, 150 ગુણ, 3 કલાક
દિવસ 80
16 ડિસેમ્બર, બુધવાર
મોક-2 · P1મોક-2 — પૂરું ગુજરાતી પેપર (P1) — 100 ગુણ
દિવસ 81
17 ડિસેમ્બર, ગુરુવાર
મોક-2 · P2મોક-2 — પૂરું English પેપર (P2) — 100 ગુણ
દિવસ 82
18 ડિસેમ્બર, શુક્રવાર
મોક-3 · P3મોક-3 — પૂરો સામાન્ય અભ્યાસ (P3) — 56 પ્રશ્ન, 150 ગુણ, 3 કલાક
દિવસ 83
19 ડિસેમ્બર, શનિવાર
મોક-3 · P1મોક-3 — પૂરું ગુજરાતી પેપર (P1) — 100 ગુણ
દિવસ 84
20 ડિસેમ્બર, રવિવાર
મોક-3 · P2મોક-3 — પૂરું English પેપર (P2) — 100 ગુણ
દિવસ 85
21 ડિસેમ્બર, સોમવાર
મોક-4 · P3મોક-4 — પૂરો સામાન્ય અભ્યાસ (P3) — 56 પ્રશ્ન, 150 ગુણ, 3 કલાક
દિવસ 86
22 ડિસેમ્બર, મંગળવાર
મોક-4 · P1મોક-4 — પૂરું ગુજરાતી પેપર (P1) — 100 ગુણ
દિવસ 87
23 ડિસેમ્બર, બુધવાર
મોક-4 · P2મોક-4 — પૂરું English પેપર (P2) — 100 ગુણ
દિવસ 88
24 ડિસેમ્બર, ગુરુવાર
મોક-5 · P3મોક-5 — પૂરો સામાન્ય અભ્યાસ (P3) — 56 પ્રશ્ન, 150 ગુણ, 3 કલાક
દિવસ 89
25 ડિસેમ્બર, શુક્રવાર
મોક-5 · P1મોક-5 — પૂરું ગુજરાતી પેપર (P1) — 100 ગુણ
દિવસ 90
26 ડિસેમ્બર, શનિવાર
મોક-5 · P2મોક-5 — પૂરું English પેપર (P2) — 100 ગુણ