GS (h) નીતિમત્તા
પૅક
દિવસ 26 · 23 ઑક્ટોબર, શુક્રવાર
નીતિશાસ્ત્ર ને માનવ વ્યવહાર; જાહેર સેવામાં નીતિમત્તા, સત્યનિષ્ઠા-જવાબદારી (RTI, જાહેર સેવા અધિનિયમ) + case study
ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે; મટીરિયલ 7 દિવસ પહેલાં. પછી કાયમ ખુલ્લું.
મટીરિયલ ને આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે; સાચા પરીક્ષકના ગુણ જુદા હોઈ શકે.