મુખ્ય સામગ્રી પર જાઓ
GS (a) ઇતિહાસ + (g) જાહેર વહીવટ
પૅક

દિવસ 36 · 2 નવેમ્બર, સોમવાર

સરદાર પટેલ (આઝાદી ને એકીકરણ); ક્રાંતિકારીઓ (દેશ-વિદેશ), આઝાદ હિંદ ફોજ-સુભાષચંદ્ર; આઝાદી પછી રાજ્ય પુનર્રચના, મહાગુજરાત આંદોલન + સુશાસન, ઈ-ગવર્નન્સ; પારદર્શિતા-જવાબદારી — RTI, જાહેર સેવા અધિકાર અધિનિયમ; સામાજિક અન્વેષણ (social audit)

ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે; મટીરિયલ 7 દિવસ પહેલાં. પછી પરીક્ષા (CCE મુખ્ય પરીક્ષા) પૂરી થાય ત્યાં સુધી ખુલ્લું.

મટીરિયલ ને આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે; સાચા પરીક્ષકના ગુણ જુદા હોઈ શકે.