મુખ્ય સામગ્રી પર જાઓ
GS (b) સાંસ્કૃતિક વારસો + (g) જાહેર વહીવટ + (h) નીતિમત્તા
પૅક

દિવસ 39 · 5 નવેમ્બર, ગુરુવાર

ગુજરાતની કલા ને હસ્તકલા; ગુજરાતી રંગભૂમિ (ભવાઈથી આધુનિક) + કેન્દ્ર-રાજ્ય સત્તા-વિભાજન (સંઘ/રાજ્ય/સંયુક્ત યાદી) — પ્રશ્નો; મહત્ત્વના બંધારણીય સુધારા + વલણ (attitude); ભાવનાત્મક બુદ્ધિ — વહીવટમાં ઉપયોગ + case study

ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે; મટીરિયલ 7 દિવસ પહેલાં. પછી પરીક્ષા (CCE મુખ્ય પરીક્ષા) પૂરી થાય ત્યાં સુધી ખુલ્લું.

મટીરિયલ ને આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે; સાચા પરીક્ષકના ગુણ જુદા હોઈ શકે.