GS (c) ભૂગોળ + (g) જાહેર વહીવટ + (h) નીતિમત્તા
પૅક
દિવસ 46 · 12 નવેમ્બર, ગુરુવાર
કુદરતી આપત્તિ ને આપત્તિ વ્યવસ્થાપન; આબોહવા પરિવર્તન — વૈશ્વિક પ્રતિભાવ, સંધિઓ-સંમેલનો + ન્યાયતંત્ર — માળખું-કાર્ય, ન્યાયિક સમીક્ષા, જાહેર હિતની અરજી; કટોકટી-સંબંધિત સુધારા + માનવ મૂલ્યો — પરિવાર, સમાજ, શિક્ષણ; ભ્રષ્ટાચાર-વિરોધી તંત્ર, લોકપાલ-લોકાયુક્ત + case study
ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે; મટીરિયલ 7 દિવસ પહેલાં. પછી પરીક્ષા (CCE મુખ્ય પરીક્ષા) પૂરી થાય ત્યાં સુધી ખુલ્લું.
મટીરિયલ ને આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે; સાચા પરીક્ષકના ગુણ જુદા હોઈ શકે.