GS (i) અર્થતંત્ર
પૅક
દિવસ 49 · 15 નવેમ્બર, રવિવાર
ગ્રામીણ વિકાસ ને રોજગાર યોજનાઓ; માળખાકીય સુવિધા (વીજળી, બંદર, રસ્તા, હવાઈમથક, રેલ, ટેલિકોમ); Social Impact Assessment + ગુજરાતનું અર્થતંત્ર — ભારત/અન્ય રાજ્ય સાથે સરખામણી, વિકાસ નીતિઓ; ગુજરાતની સહકારી ચળવળ
ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે; મટીરિયલ 7 દિવસ પહેલાં. પછી પરીક્ષા (CCE મુખ્ય પરીક્ષા) પૂરી થાય ત્યાં સુધી ખુલ્લું.
મટીરિયલ ને આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે; સાચા પરીક્ષકના ગુણ જુદા હોઈ શકે.