GSSSB 2016-2023 — જૂનાં પ્રશ્નપત્રો
GSSSB ની 2016 થી 2023 સુધીની ભરતી પરીક્ષાઓનાં 60 અસલ પ્રશ્નપત્રો — બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સર્વેયર, વાયરમેન ને બીજી ઘણી જગ્યાઓનાં. બીજા બે સંગ્રહથી આ જુદો છે : આ ટેસ્ટ નથી, ફક્ત ડાઉનલોડ કરવાનાં PDF છે — અને એની સાથે સત્તાવાર આન્સર કી નથી, કારણ કે GSSSB નો કી-આર્કાઇવ 01-05-2023 થી જ શરૂ થાય છે. જૂની પેટર્ન ને પુછાવાની રીત જોવા માટે વાપરો; જવાબ ખરાઈ કર્યા વગર ગોખશો નહીં.
23
2023
7 પેપરટ્રેસર — પ્રશ્નપત્ર (27-08-2023)મ્યુનિસિપલ ઇજનેર — પ્રશ્નપત્ર (27-08-2023)વર્ક આસિસ્ટન્ટ — પ્રશ્નપત્ર (20-08-2023)મદદનીશ ગ્રંથપાલ — પ્રશ્નપત્ર (20-08-2023)જુનિયર વૈજ્ઞાનિક મદદનીશ — પ્રશ્નપત્ર (20-08-2023)ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 — મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર-1 (29-05-2023)સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (વર્ણનાત્મક) — પ્રશ્નપત્ર (05-03-2023)
22
2022
7 પેપરનર્સિંગ ટ્યુટર — પ્રશ્નપત્ર (21-10-2022)નાયબ નિરીક્ષક (સબ ઇન્સ્પેક્ટર) — પ્રશ્નપત્ર (31-07-2022)હવાલદાર ઇન્સ્ટ્રક્ટર — પ્રશ્નપત્ર (24-07-2022)સબ ઇન્સ્ટ્રક્ટર — પ્રશ્નપત્ર (24-07-2022)બિન સચિવાલય ક્લાર્ક — પ્રશ્નપત્ર (24-04-2022)હેડ ક્લાર્ક — પ્રશ્નપત્ર (20-03-2022)પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) — પ્રશ્નપત્ર (16-01-2022)
21
2021
13 પેપરહેડ ક્લાર્ક — પ્રશ્નપત્ર (12-12-2021)સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર — પ્રશ્નપત્ર (10-10-2021)વાયરમેન — પ્રશ્નપત્ર (03-10-2021)અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) — પ્રશ્નપત્ર (03-10-2021)કેમિકલ મદદનીશ — પ્રશ્નપત્ર (26-09-2021)સેનેટરી ઇન્સ્પેક્ટર — પ્રશ્નપત્ર (26-09-2021)સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ — પ્રશ્નપત્ર (25-09-2021)મેનેજર ગ્રેડ-2 — પ્રશ્નપત્ર (17-09-2021)બાગાયત નિરીક્ષક — પ્રશ્નપત્ર (16-09-2021)સિનિયર ક્લાર્ક — પ્રશ્નપત્ર (31-07-2021)મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી — પ્રશ્નપત્ર (17-07-2021)હિસાબનીશ / ઓડિટર — પ્રશ્નપત્ર (09-07-2021)ટેકનિકલ મદદનીશ — પ્રશ્નપત્ર (06-02-2021)
20
2020
3 પેપર19
2019
3 પેપર18
2018
1 પેપર17
2017
20 પેપરમ્યુનિસિપલ ઇજનેર — પ્રશ્નપત્ર (08-10-2017)ફિમેલ હેલ્થ વર્કર — પ્રશ્નપત્ર (24-09-2017)મદદનીશ સ્ટોરકીપર — પ્રશ્નપત્ર (10-09-2017)મ્યુનિસિપલ નાયબ હિસાબનીશ — પ્રશ્નપત્ર (03-09-2017)મ્યુનિસિપલ હિસાબનીશ — પ્રશ્નપત્ર (03-09-2017)આંકડા મદદનીશ — પ્રશ્નપત્ર (20-08-2017)સંશોધન મદદનીશ — પ્રશ્નપત્ર (20-08-2017)સંશોધન મદદનીશ (જા.ક્ર. 104/2016-17) — પ્રશ્નપત્ર (20-08-2017)આંકડા મદદનીશ (જા.ક્ર. 103/2016-17) — પ્રશ્નપત્ર (20-08-2017)સિનિયર ક્લાર્ક — પ્રશ્નપત્ર (13-08-2017)સર્વેયર — પ્રશ્નપત્ર (18-06-2017)સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર — પ્રશ્નપત્ર (11-06-2017)સિનિયર ઉદ્યોગ નિરીક્ષક — પ્રશ્નપત્ર (07-05-2017)જુનિયર મદદનીશ — પ્રશ્નપત્ર (06-05-2017)હેડ ક્લાર્ક / સમાજ કલ્યાણ નિરીક્ષક — પ્રશ્નપત્ર (30-04-2017)મિકેનિક — પ્રશ્નપત્ર (27-04-2017)જુનિયર ટેકનિકલ મદદનીશ — પ્રશ્નપત્ર (26-04-2017)વાયરમેન — પ્રશ્નપત્ર (25-04-2017)ઇન્સ્ટ્રક્ટર ગ્રેડ-C (યાંત્રિક) — પ્રશ્નપત્ર (28-01-2017)ઇન્સ્ટ્રક્ટર ગ્રેડ-C (ઇલેક્ટ્રોનિક્સ-કોમ્યુનિકેશન / કમ્પ્યુટર) — પ્રશ્નપત્ર (21-01-2017)
16
2016
6 પેપરટેકનિકલ ઇન્સ્ટ્રક્ટર ગ્રેડ-B (વિદ્યુત) — પ્રશ્નપત્ર (30-12-2016)ટેકનિકલ ઇન્સ્ટ્રક્ટર ગ્રેડ-B (ઇલેક્ટ્રોનિક્સ ને કોમ્યુનિકેશન) — પ્રશ્નપત્ર (29-12-2016)મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી — પ્રશ્નપત્ર (18-12-2016)સિનિયર સર્વેયર — પ્રશ્નપત્ર (20-11-2016)બિન સચિવાલય ક્લાર્ક / ઓફિસ આસિસ્ટન્ટ — પ્રશ્નપત્ર (16-10-2016)સિનિયર ક્લાર્ક — પ્રશ્નપત્ર (26-06-2016)