Gujarat Subordinate Service Selection Board દ્વારા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) — Group A અને Group B ની Class-3 પોસ્ટ માટે એક જ પરીક્ષા. નવી પેટર્ન (Advt 378/202526, ~7,338 જગ્યા): Prelims 150 પ્રશ્ન · 150 ગુણ · 120 મિનિટ · −0.25 નેગેટિવ · કમ્પ્યૂટર પર (CBT). Prelims 16 થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન લેવાઈ ગઈ. રિઝનિંગ 60 + ગણિત 30 + GK/કરન્ટ અફેર્સ 30 + English 15 + ગુજરાતી 15. પછી Mains (Group A વર્ણનાત્મક 350 / Group B MCQ 200).
30 ફુલ મોક · 179 પ્રકરણની ટેસ્ટ — ફ્રી. GSSSB ના જૂનાં પેપરના પ્રશ્નોની ટેસ્ટ (CCE 2026 સહિત) — GSSSB CCE ₹99 પૅકમાં.
GSSSB CCE પૅક ₹99 — બધા GSSSB PYQ + રોજ 2 પ્રકરણવાર ટેસ્ટ + દર અઠવાડિયે ફુલ મોક
CCE પ્રિલિમ 2026, CCE 2024, GSSSB 2025-26 ને 2016-2023 ના પ્રશ્નો વિષય → પ્રકરણવાર, પહેલા દિવસથી. સાથે 90 દિવસ રોજ 2 નવા પ્રકરણવાર ટેસ્ટ ને દર અઠવાડિયે 150 પ્રશ્નનો ફુલ મોક — દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ. દિવસ 1 નો પહેલો ટેસ્ટ ખરીદ્યા વગર જુઓ. પ્રશ્નપત્રોની PDF /pyq પર પહેલાંની જેમ જ મળશે.
42 ટેસ્ટ મળી
વાંચવા ને છાપવા માટે — બધી ફ્રી, ગુજરાતીમાં.