ગ્રામ સેવક (GPSSB) — ₹99 પ્રીમિયમ પૅક
10 ફુલ મોક GPSSB ની નવી પદ્ધતિ (200 પ્રશ્ન · 5 ભાગ) પ્રમાણે, 28 ટેકનિકલ પ્રકરણ-ટેસ્ટ (100 ગુણનો ભાગ-5: સસ્યવિજ્ઞાન, જમીન વિજ્ઞાન, બાગાયત, કીટક-રોગ, કૃષિ ઇજનેરી, વિસ્તરણ, અર્થશાસ્ત્ર) ને GK · ગુજરાતી · English · ગણિત-રીઝનિંગના 50 વિષય-ટેસ્ટ. દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ.
ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.
પહેલો મોક ફ્રી આપોએક વાર ₹99 — 10 મોક ને 78 પ્રકરણ/વિષય ટેસ્ટ, ગ્રામ સેવકની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી. Subscription નથી. ખરીદતાં પહેલાં પહેલો મોક આપીને જુઓ.
પરીક્ષા એક નજરે
જાહેરાત
GPSSB જા.ક્ર. 03/2026-27 — પંચાયત સેવા ગ્રામ સેવક, વર્ગ-3
જગ્યા
500
પરીક્ષાની સંભવિત તારીખ
06-12-2026 (રવિવાર) · CBRT પદ્ધતિ
પ્રશ્નપત્ર
1 પેપર · 200 ગુણ · 5 ભાગ · હેતુલક્ષી (MCQ)
સમય
3 કલાક
ગુણાંકન
સાચો +1 · ખોટો −0.25
આ સંભવિત તારીખ GPSSB ની તા. 30-10-2026 ની સૂચના મુજબ છે; મંડળ એમાં ફેરફાર કરી શકે. તારીખ, કૉલ લેટર ને બીજી વિગતો માટે હંમેશાં gpssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in ની સત્તાવાર જાહેરાત જુઓ.
પ્રશ્નપત્રના 5 ભાગ (સત્તાવાર અભ્યાસક્રમ)
ઇતિહાસ · સાંસ્કૃતિક વારસો · ભૂગોળ · રમત-ગમત · બંધારણ · પંચાયતી રાજ · કલ્યાણ યોજના · અર્થતંત્ર ને કૃષિ ક્ષેત્ર · વિજ્ઞાન-પર્યાવરણ-ICT · વર્તમાન પ્રવાહો
રૂઢિપ્રયોગ · કહેવત · સમાસ · છંદ · અલંકાર · શબ્દસમૂહ માટે એક શબ્દ · જોડણી · લેખન-ભાષા શુદ્ધિ · સંધિ · સમાનાર્થી-વિરુદ્ધાર્થી
Tenses · Voice · Narration · Transformation · Articles · Prepositions-Conjunctions · Idioms · Synonyms-Antonyms · One word · Affixes · Homonyms
સંખ્યા પદ્ધતિ · સરેરાશ · ટકાવારી · નફો-ખોટ · ગુણોત્તર · સમય-કાર્ય · ઝડપ-અંતર · વ્યાજ · સંભાવના · ક્ષેત્રફળ · લોહીના સંબંધ · કોષ્ટક-અર્થઘટન · શાબ્દિક તર્ક
સસ્યવિજ્ઞાન · જમીન વિજ્ઞાન ને કૃષિ રસાયણશાસ્ત્ર · બાગાયતશાસ્ત્ર · કીટકશાસ્ત્ર · વનસ્પતિ રોગશાસ્ત્ર · કૃષિ ઇજનેરી · કૃષિ વિસ્તરણ · કૃષિ અર્થશાસ્ત્ર
ભાગ-5 ટેકનિકલ — 8 વિષય ને સૂચિત ગુણ
- 1. સસ્યવિજ્ઞાન — કૃષિનો વારસો · સસ્યવિજ્ઞાનની મૂળભૂત બાબતો · ખેતીની પદ્ધતિ અને કૃષિ વ્યવસ્થાપન · પાક ઉત્પાદન ટેકનોલોજી (ખરીફ અને રવી પાક) · નિંદણ વ્યવસ્થાપન · જળ વ્યવસ્થાપન · જૈવિક ખેતી · વર્મી કોમ્પોસ્ટ
- 2. જમીન વિજ્ઞાન અને કૃષિ રાસાયણશાસ્ત્ર — જમીન વિજ્ઞાનની મૂળભૂત બાબતો · જૈવિક તથા રાસાયણિક ખાતરો અને જમીનની ફળદ્રુપતાનું વ્યવસ્થાપન · સમસ્યારૂપી જમીન અને તેનું વ્યવસ્થાપન
- 3. બાગાયતશાસ્ત્ર — બાગાયતશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો · ફળ અને વાવેતર પાકોની ઉત્પાદન તકનીક · શાકભાજી અને મસાલાની ઉત્પાદન તકનીક · બાગાયતી પાકોમાં સંરક્ષણ અને મૂલ્યવર્ધન · ગ્રીનહાઉસ ટેકનોલોજી
- 4. કીટકશાસ્ત્ર — સંકલિત કીટક વ્યવસ્થાપન સિદ્ધાંતો (આઇ.પી.એમ.) · ખેતરના પાક અને સંગ્રહિત ધાન્યના કીટકો અને તેમનું વ્યવસ્થાપન · બાગાયતી પાકોના કીટકો અને તેમનું વ્યવસ્થાપન
- 5. વનસ્પતિ રોગશાસ્ત્ર — ખેતી પાકોમાં રોગ અને તેનું વ્યવસ્થાપન — મુખ્ય રોગોના લક્ષણો, ઈટીઓલોજી, રોગચક્ર અને વ્યવસ્થાપન
- 6. કૃષિ ઇજનેરી — જમીન અને પાણી સંરક્ષણ ઇજનેરીનો પરિચય · ફાર્મ મશીનરી અને પાવર
- 7. કૃષિ વિસ્તરણ — કૃષિ વિસ્તરણશાસ્ત્ર અને સંચારના મૂળભૂત સિદ્ધાંતો (કૃષિમાં ICT, KVK, SSK, ATMA, FTC અને KCC નો ખ્યાલ) · ઉદ્યોગસાહસિકતા વિકાસ
- 8. કૃષિ અર્થશાસ્ત્ર — કૃષિ અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો (અર્થશાસ્ત્ર, માલ અને સેવાઓ)
અભ્યાસક્રમમાં ગુણ વિષયના જૂથ પ્રમાણે છાપ્યા છે (દરેક વિષયના અલગ નહીં) ને એ સૂચિત છે — મંડળ જરૂર જણાયે સામાન્ય ફેરફાર કરી શકે. આ વિષયોના વર્તમાન વલણો ને તાજેતરની પ્રગતિના પ્રશ્નો પણ પુછાઈ શકે.
પૅકમાં શું છે
10 ફુલ મોક
200 પ્રશ્ન · 3 કલાક · −0.25 · ભાગ-1 GK 35 · ભાગ-2 ગુજરાતી 20 · ભાગ-3 English 20 · ભાગ-4 ગણિત-રીઝનિંગ 25 · ભાગ-5 ટેકનિકલ 100. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).
28 ટેકનિકલ પ્રકરણ-ટેસ્ટ
ભાગ-5 ના સત્તાવાર 8 વિષય 28 પ્રકરણમાં — દરેક 25 પ્રશ્ન · 25 મિનિટ. ખરીફ-રવી પાક, નિંદણ, પિયત, જૈવિક ખેતી, ખાતર, સમસ્યારૂપી જમીન, ફળ-શાકભાજી, IPM, પાકના રોગ, ફાર્મ મશીનરી, વિસ્તરણ ને કૃષિ અર્થશાસ્ત્ર.
50 વિષય-ટેસ્ટ
GK 11 · ગુજરાતી વ્યાકરણ 10 · English 13 · ગણિત-રીઝનિંગ-DI 16 — અભ્યાસક્રમના દરેક મુદ્દાની અલગ ટેસ્ટ.
GPSSB ની ઢબના પ્રશ્ન
પ્રશ્નો GPSSB ની 2025-26 ની પરીક્ષાઓની ઢબ પ્રમાણે તૈયાર કર્યા છે. આ PariksaPath ના અભ્યાસ-પ્રશ્ન છે, જૂનાં પેપરના (PYQ) નથી.
ભાગ-5 ટેકનિકલ વાંચન-સામગ્રી
ભાગ-5 ના ટેકનિકલ (કૃષિ) વિષયોનું 8 વિષય ને 28 પ્રકરણમાં સરળ ભાષામાં વાંચન — કોષ્ટકો ને મુખ્ય તથ્ય સાથે (256 પાનાં). વેબસાઇટ પર વાંચો કે PDF ડાઉનલોડ કરો.
શિક્ષક-ઢબનો ઉકેલ
ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી — ખ્યાલ, પગલાં, ખોટા વિકલ્પ કેમ ખોટા ને યાદ રાખવાની ટીપ. English ના પ્રશ્નો પરીક્ષાની જેમ English માં.
એક વાર ભરો
₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી ગ્રામ સેવકની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.
દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ ને પાંચમો “જવાબ આપવો નથી” — સાચો +1, ખોટો −0.25, પાંચમો વિકલ્પ કે ખાલી 0. પૅકમાં કુલ 3,505 પ્રશ્ન.
ભાગ-5 ટેકનિકલ (કૃષિ) વાંચન-સામગ્રી (જા.ક્ર. 03/2026-27)
256 પાનાં · GPSSB ગ્રામ સેવક ભરતીના ભાગ-5 (100 ગુણ) ના ટેકનિકલ વિષયો — સસ્યવિજ્ઞાન, જમીન વિજ્ઞાન ને કૃષિ રસાયણશાસ્ત્ર, બાગાયતશાસ્ત્ર, કીટકશાસ્ત્ર, વનસ્પતિ રોગશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, કૃષિ વિસ્તરણ ને કૃષિ અર્થશાસ્ત્ર — સત્તાવાર 8 વિષય પ્રમાણે 28 પ્રકરણમાં, સરળ ભાષામાં: મુદ્દાસર સમજ, સરખામણી-કોષ્ટક ને યાદ રાખવા જેવાં મુખ્ય તથ્ય.
₹99 ગ્રામ સેવક પૅકમાં સમાવિષ્ટ (પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી) · વેબસાઇટ પર વાંચો (2 device સુધી) કે PDF ડાઉનલોડ કરો. ફક્ત PDF જોઈએ તો /materials પર ₹50 માં પણ મળશે.
ફુલ મોક
ભાગ-5 ટેકનિકલ — 28 પ્રકરણ
દરેક ટેસ્ટ — 25 પ્રશ્ન · 25 મિનિટ · −0.25. ઉપર સત્તાવાર અભ્યાસક્રમનો વિષય.
પ્રકરણ 9 · જમીન વિજ્ઞાન અને કૃષિ રાસાયણશાસ્ત્ર
જૈવિક ખાતરો ને સેન્દ્રિય ખાતરો, કાર્બન:નાઇટ્રોજન ગુણોત્તર
25 પ્રશ્ન · શરૂ કરોપ્રકરણ 10 · જમીન વિજ્ઞાન અને કૃષિ રાસાયણશાસ્ત્ર
આવશ્યક પોષકતત્વો, રાસાયણિક ખાતરો ને ખાતર આપવાની પદ્ધતિઓ
25 પ્રશ્ન · શરૂ કરોપ્રકરણ 11 · જમીન વિજ્ઞાન અને કૃષિ રાસાયણશાસ્ત્ર
સમસ્યારૂપી જમીન ને તેનું વ્યવસ્થાપન
25 પ્રશ્ન · શરૂ કરોપ્રકરણ 15 · બાગાયતશાસ્ત્ર
બાગાયતી પાકોમાં સંરક્ષણ, મૂલ્યવર્ધન ને ગ્રીનહાઉસ ટેકનોલોજી
25 પ્રશ્ન · શરૂ કરોપ્રકરણ 17 · કીટકશાસ્ત્ર
ખેતરના પાક ને સંગ્રહિત ધાન્યના કીટકો ને તેમનું વ્યવસ્થાપન
25 પ્રશ્ન · શરૂ કરોપ્રકરણ 19 · વનસ્પતિ રોગશાસ્ત્ર
વનસ્પતિ રોગ: ઈટીઓલોજી, રોગચક્ર ને વ્યવસ્થાપનના સિદ્ધાંત
25 પ્રશ્ન · શરૂ કરોપ્રકરણ 23 · કૃષિ વિસ્તરણ
વિસ્તરણ શિક્ષણ: વ્યાખ્યા, જરૂરિયાત, સિદ્ધાંત ને શીખવા-શીખવવાની પ્રક્રિયા
25 પ્રશ્ન · શરૂ કરોપ્રકરણ 28 · કૃષિ અર્થશાસ્ત્ર
કૃષિ અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો: માલ ને સેવાઓ, ઉત્પાદન
25 પ્રશ્ન · શરૂ કરોવિષય-ટેસ્ટ (ભાગ 1-4)
અભ્યાસક્રમના દરેક મુદ્દાની અલગ ટેસ્ટ — નબળો મુદ્દો પકડીને એના પર જ પ્રેક્ટિસ.
ભાગ-1 GK
દરેક ટેસ્ટ — 20 પ્રશ્ન · 20 મિનિટ · −0.25
ભાગ-2 ગુજરાતી વ્યાકરણ
દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 15 મિનિટ · −0.25
ભાગ-3 English
દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 15 મિનિટ · −0.25
ભાગ-4 ગણિત-રીઝનિંગ-DI
દરેક ટેસ્ટ — 15 પ્રશ્ન · 20 મિનિટ · −0.25
ગ્રામ સેવકનાં જૂનાં પેપર
2022 ને 2025-26 નાં ગ્રામ સેવક પેપર ગ્રામ સેવક પરીક્ષા પાને છે. એ આ પૅકનો ભાગ નથી.
મોક, પ્રકરણ ને વિષય-ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GPSSB નું સત્તાવાર પ્રકાશન નથી, ને આ પ્રશ્નો જૂનાં પેપરના (PYQ) નથી.