મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત એસ.ટી. (GSRTC) · ડ્રાઇવર ભરતી 2026

GSRTC ડ્રાઇવર — પ્રીમિયમ પૅક ₹99

15 નવા ફુલ મોક, 5 વિષયવાર ને 31 પ્રકરણવાર ટેસ્ટ — 2026 ના સત્તાવાર સિલેબસ મુજબ, અસલ ડ્રાઇવર પેપરની ઢબે. સાથે 28-01-2024 નું અસલી પેપર — GSRTC ની સત્તાવાર ફાઇનલ આન્સર-કી પ્રમાણે. ટ્રાફિક નિશાનીઓના પ્રશ્ન ચિત્ર સાથે, દરેક પ્રશ્નનો ગુજરાતીમાં ઉકેલ. + 143 પાનાંની રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક ગાઈડ (ફક્ત વાંચન).

ઘણી પરીક્ષાની તૈયારી કરો છો? ટેસ્ટ પાસ — ₹149 માં 1 મહિનો બધા પ્રીમિયમ પૅકની ટેસ્ટ — પોલીસ, GSRTC, GSSSB, MPHW, CCE Group A/B… પુસ્તક સાથે જોઈએ તો બધું જ ₹199.

મોક-1 ફ્રી આપો

એક વાર ₹99 — GSRTC ડ્રાઇવર ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધું: 15 મોક, 2024 નું અસલી પેપર, 5 વિષયવાર ને 31 પ્રકરણવાર ટેસ્ટ + 143 પાનાંની રોડ સેફ્ટી ગાઈડ (ફક્ત વાંચન). Subscription નથી. ખરીદતાં પહેલાં મોક-1 આપીને જુઓ.

પૅકમાં શું છે

15 નવા ફુલ મોક

100 પ્રશ્ન · 60 મિનિટ · ખોટા જવાબે −0.25 · 5 વિભાગ — 2026 ની જાહેરાતના સિલેબસ ને ગુણભાર પ્રમાણે. PariksaPath એ તૈયાર કરેલા અભ્યાસ-પ્રશ્ન (PYQ નહીં).

2024 નું અસલી પેપર

GSRTC ડ્રાઇવરની 28 જાન્યુઆરી 2024 ની અસલી પરીક્ષા (સિરીઝ C) — પ્રશ્ન અક્ષરશઃ, દરેક જવાબ GSRTC ની સત્તાવાર ફાઇનલ આન્સર-કી પ્રમાણે ને ઉકેલ સાથે.

5 વિષયવાર ટેસ્ટ

દરેક વિષયની 25 પ્રશ્નની અલગ ટેસ્ટ (25 મિનિટ) — કયો વિષય નબળો છે એ તરત ખબર પડે.

31 પ્રકરણવાર ટેસ્ટ

ટ્રાફિક નિશાનીઓ, રોડ માર્કિંગ, MV Act ને દંડ, લાયસન્સ-RTO, એન્જિન, બ્રેક-સ્ટીયરિંગ, ગુજરાતી, ગણિત, સામાન્ય જ્ઞાન… દરેક પ્રકરણની 20 પ્રશ્નની ટેસ્ટ.

ડ્રાઇવર-વિશેષ 20 ગુણ

રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક — ટ્રાફિક નિશાનીઓ ચિત્ર સાથે, વાહન-ખામી, ડેશબોર્ડ ને “તમે શું કરશો ?” જેવા પરિસ્થિતિ-પ્રશ્ન.

143 પાનાંની રોડ સેફ્ટી ગાઈડ

રોડ સેફ્ટી ને ઓટો મિકેનિકનું પ્રકરણવાર વાંચન — MV Act ની કલમો, દંડ, ટ્રાફિક નિશાનીઓ, એન્જિન-બ્રેક-ટાયર, વાસ્તવિક જૂનાં પ્રશ્નો સાથે. વેબસાઇટ પર ફક્ત વાંચન.

દરેક પ્રશ્નનો ઉકેલ

ટેસ્ટ પૂરો થાય પછી સાચો જવાબ ને ગુજરાતીમાં સમજૂતી. English વિભાગના પ્રશ્નો પરીક્ષાની જેમ English માં.

એક વાર ભરો

₹99 એક જ વાર, auto-renew નહીં. ખરીદ્યા પછી GSRTC ડ્રાઇવર ની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બધી ટેસ્ટ ખુલ્લી.

મોકનું માળખું (2026 સિલેબસ પ્રમાણે)

ગુજરાતી ભાષા ને વ્યાકરણ · 20English Grammar · 10અંકગણિત (ધો.10) · 20સામાન્ય જ્ઞાન + કરન્ટ અફેર્સ · 30રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક · 20કુલ 100 પ્રશ્ન · 60 મિનિટ · −0.25

દરેક પ્રશ્નમાં પાંચમો વિકલ્પ E “જવાબ આપવો નથી” — એ પસંદ કરો તો 0 ગુણ; સાચો +1, ખોટો અથવા ખાલી −0.25. પૅકમાં કુલ 2,341 પ્રશ્ન.

રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક ગાઈડ — ફક્ત વાંચન

143પાનાં · 13 પ્રકરણ — સત્તાવાર સિલેબસનો "રોડ સેફટી અને ઓટો મીકેનીક" (20 ગુણ) વિભાગ: GSRTC ને ડ્રાઈવરની ફરજો, મોટર વ્હીકલ એક્ટની કલમો, લાયસન્સ-PSV બેજ, ટ્રાફિક નિશાનીઓ ને રોડ માર્કિંગ, દંડ (કેન્દ્રીય ને ગુજરાતના દર), સલામત ડ્રાઈવિંગ, અકસ્માત ને પ્રાથમિક સારવાર, એન્જિન-બ્રેક-ટાયર-બેટરી, બસની જાળવણી ને ઈંધણ બચત — દરેક પ્રકરણમાં વાસ્તવિક જૂનાં પ્રશ્નો સાથે.

₹99 ડ્રાઇવર પૅક ખરીદનાર માટે · વેબસાઇટ પર વાંચી શકશો (2 device સુધી); PDF ડાઉનલોડ કે પ્રિન્ટની સુવિધા નથી.

ફુલ મોક

સંપૂર્ણ મોક 01

ફ્રી

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 02

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 03

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 04

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 05

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 06

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 07

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 08

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 09

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 10

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 11

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 12

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 13

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 14

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

સંપૂર્ણ મોક 15

₹99 પૅક

60 મિનિટ · 100 પ્રશ્ન

શરૂ કરો

અસલી પેપર (સત્તાવાર ફાઇનલ કી સાથે)

GSRTC ડ્રાઇવરની 28 જાન્યુઆરી 2024 ની ખરેખર લેવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર — પ્રશ્ન અસલ પેપરમાંથી અક્ષરશઃ, ને દરેક જવાબ GSRTC ની સત્તાવાર ફાઇનલ આન્સર-કી પ્રમાણે (અમારું અનુમાન નહીં). કેટલાક પ્રશ્ન કાઢ્યા છે, એટલે પેપરમાં 100 થી થોડા ઓછા (96) પ્રશ્ન છે. ચિત્રવાળા પ્રશ્નમાં ચિહ્ન અમે ફરી દોર્યાં છે.

GSRTC ડ્રાઇવર અસલી પેપર — 28-01-2024 (સિરીઝ C)

₹99 પૅક

60 મિનિટ · 96 પ્રશ્ન

પરીક્ષા: 28 જાન્યુઆરી 2024 · સિરીઝ C

શરૂ કરો

વિષયવાર ટેસ્ટ

દરેક વિષય — 25 પ્રશ્ન · 25 મિનિટ.

ગુજરાતી ભાષા ને વ્યાકરણ — વિષયવાર ટેસ્ટ

₹99 પૅક

25 મિનિટ · 25 પ્રશ્ન

શરૂ કરો

English Grammar — વિષયવાર ટેસ્ટ

₹99 પૅક

25 મિનિટ · 25 પ્રશ્ન

શરૂ કરો

અંકગણિત (ધો.10) — વિષયવાર ટેસ્ટ

₹99 પૅક

25 મિનિટ · 25 પ્રશ્ન

શરૂ કરો

સામાન્ય જ્ઞાન — વિષયવાર ટેસ્ટ

₹99 પૅક

25 મિનિટ · 25 પ્રશ્ન

શરૂ કરો

રોડ સેફ્ટી ને ઓટો મિકેનિક — વિષયવાર ટેસ્ટ

₹99 પૅક

25 મિનિટ · 25 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણવાર ટેસ્ટ

31 ટેસ્ટ · દરેક 20 પ્રશ્ન · 20 મિનિટ — નબળું પ્રકરણ પકડીને એના પર જ પ્રેક્ટિસ.

ટ્રાફિક, રોડ સેફ્ટી ને MV Act

પ્રકરણ 1: ટ્રાફિક નિશાનીઓ (ચિત્ર સાથે)

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 2: રોડ માર્કિંગ, સિગ્નલ ને હાથના સંકેત

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 3: રસ્તાના નિયમ (Rules of the Road)

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 4: "તમે શું કરશો ?" — 1: શહેર ને રસ્તાના બીજા ઉપયોગકર્તા

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 5: લાયસન્સ, PSV બેજ, દસ્તાવેજ ને RTO

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 6: MV Act 1988 — કલમ, ગુના ને દંડ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 7: અકસ્માત, ગુડ સમેરિટન, ફર્સ્ટ એઇડ ને આગ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 14: "તમે શું કરશો ?" — 2: હાઇવે, ઘાટ, હવામાન, વાહન-ખામી ને મુસાફર-સલામતી

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ઓટો મિકેનિક

પ્રકરણ 8: એન્જિન — પ્રકાર, ચક્ર ને ભાગ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 9: ઈંધણ, કૂલિંગ ને લ્યુબ્રિકેશન તંત્ર

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 10: ટ્રાન્સમિશન — ક્લચ થી એક્સલ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 11: બ્રેક, સ્ટીયરિંગ ને સસ્પેન્શન

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 12: ટાયર-વ્હીલ ને ઇલેક્ટ્રિકલ તંત્ર

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 13: ડેશબોર્ડ, દૈનિક તપાસ ને ખામી-નિદાન

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

ગુજરાતી

પ્રકરણ 15: છંદ ને અલંકાર

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 16: સંધિ, સમાસ, જોડણી ને ઉચ્ચારણ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 17: શબ્દભંડોળ — અર્થ, રૂઢિ, કહેવત

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 18: પદ-વ્યાકરણ ને વાક્યરચના

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

English

પ્રકરણ 19: Grammar — Tense, Modal, Voice, Narration

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 20: Vocabulary — Syn, Ant, Spelling, One-word, Idiom

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

અંકગણિત

પ્રકરણ 21: સંખ્યા-પદ્ધતિ, સરળીકરણ ને લ.સા.અ.-ગુ.સા.અ.

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 22: ટકાવારી, નફો-ખોટ ને વળતર

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 23: સાદું ને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર ને ભાગીદારી

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 24: સરેરાશ, ઉંમર ને સુરેખ સમીકરણ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 25: સમય-કામ, નળ-ટાંકી, ઝડપ ને ક્ષેત્રમિતિ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

સામાન્ય જ્ઞાન

પ્રકરણ 26: ઇતિહાસ — ભારત ને ગુજરાત

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 27: ભૂગોળ — ભારત ને ગુજરાત

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 28: બંધારણ ને રાજ્યવ્યવસ્થા

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 29: અર્થતંત્ર ને બૅન્કિંગ

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 30: વિજ્ઞાન — શરીર, રસાયણ, ભૌતિક

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

પ્રકરણ 31: કલા, સંસ્કૃતિ, સાહિત્ય ને રમત

₹99 પૅક

20 મિનિટ · 20 પ્રશ્ન

શરૂ કરો

મોક, વિષયવાર ને પ્રકરણવાર ટેસ્ટ PariksaPath નો સ્વરચિત અભ્યાસ-પૅક છે — GSRTC નું સત્તાવાર પ્રકાશન નથી. અસલી પેપરના પ્રશ્ન ને જવાબનો સ્રોત: GSRTC.