GS (c) ભૂગોળ
પૅક
દિવસ 4 · 1 ઑક્ટોબર, ગુરુવાર
ભારત-ગુજરાતનું ભૌતિક સ્વરૂપ — ભૂમિસ્વરૂપો, આબોહવા, નદીઓ ને જળાશયો
ટેસ્ટ એની તારીખે સવારે 6 વાગે ખૂલે; મટીરિયલ 7 દિવસ પહેલાં. પછી કાયમ ખુલ્લું.
મટીરિયલ ને આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે; સાચા પરીક્ષકના ગુણ જુદા હોઈ શકે.