Gujarat Police Recruitment Board દ્વારા
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર / આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર — પ્રિલિમ + મેઇન્સ + શારીરિક કસોટી + ઇન્ટરવ્યૂ. કોન્સ્ટેબલ કરતાં અભ્યાસક્રમ ઊંડો.