GSSSB — બધી પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ — તલાટી, ક્લાર્ક, સર્વેયર, વાયરમેન જેવી વર્ગ-3 ની ભરતી. CCE એની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે.
5 પરીક્ષા · 842 ફ્રી ટેસ્ટ · 234 અસલ પ્રશ્નપત્ર
GSSSB CCE (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા)
224 ફ્રી ટેસ્ટ·79 પ્રશ્નપત્ર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) — Group A અને Group B ની Class-3 પોસ્ટ માટે એક જ પરીક્ષા. નવી પેટર્ન (Advt 378/202526, ~7,338 જગ્યા): Prelims 150 પ્રશ્ન · 150 ગુણ · 120 મિનિટ · −0.25 નેગેટિવ · કમ્પ્યૂટર પર (CBT) — prelims સપ્ટેમ્બર 2026 (સંભવિત). રિઝનિંગ 60 + ગણિત 30 + GK/કરન્ટ અફેર્સ 30 + English 15 + ગુજરાતી 15. પછી Mains (Group A વર્ણનાત્મક 350 / Group B MCQ 200).
GSSSB CCE — પ્રકરણવાર ટેસ્ટ ને પદ્ધતિ
611 ફ્રી ટેસ્ટ
GSSSB CCE રિઝનિંગ — chapter-wise ફ્રી ટેસ્ટ + 30-સેકન્ડ પદ્ધતિ. ગણિત, ગુજરાતી, English જલ્દી.
GSSSB એક્સ-રે ટેક્નિશિયન / આસિસ્ટન્ટ
4 ફ્રી ટેસ્ટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્સ-રે ટેક્નિશિયન અને એક્સ-રે આસિસ્ટન્ટ પરીક્ષા — અગાઉનાં વર્ષોનાં પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ, આન્સર-કી અને ગુજરાતી ઉકેલ સાથે.
GSSSB સેનેટરી ઇન્સ્પેક્ટર
3 ફ્રી ટેસ્ટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સેનેટરી ઇન્સ્પેક્ટર (મ્યુનિસિપલ સહિત) પરીક્ષા — અગાઉનાં વર્ષોનાં પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ, આન્સર-કી અને ગુજરાતી ઉકેલ સાથે.
GSSSB — બીજી પરીક્ષાઓ
155 પ્રશ્નપત્ર
GSSSB ની CCE સિવાયની પરીક્ષાઓ — વાયરમેન, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સર્વેયર ને બીજી ઘણી જગ્યાઓ; અગાઉનાં વર્ષોનાં પ્રશ્નપત્ર પર આધારિત ટેસ્ટ.