100% ફ્રી · ગુજરાતીમાં સમજૂતી
English Grammar — 30 સેકન્ડમાં ઉકેલો
દરેક chapter ની grammar rule, 30-સેકન્ડ ટ્રિક ને ઉદાહરણ — સહેલી ગુજરાતીમાં સમજાવેલ. દરેક chapter ની પદ્ધતિ અલગ પાને, વિગતે.
તમારી પોતાની shuffle ટેસ્ટ બનાવો
Englishનાં બધાં 15 પ્રકરણમાંથી random પ્રશ્નો — એક ક્લિકે તરત, અથવા પ્રકરણ, પ્રશ્નસંખ્યા ને સમય જાતે પસંદ કરીને. ફ્રી